અમદાવાદમાં રમાનારી IND-PAK મેચને લઇને ધમકીભર્યા ઇ-મેઇલ મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓ સતર્ક
શહેરમાં અંદાજે પાંચ હજાર કરતાં વધુ પોલીસ અને પેરા મિલિટ્રરી ફોર્સ ગોઠવાશે પોલીસ દ્વારા શહેરના સંવેદનશીલ વિસ્તારમાં SRP સહિત અલગ અલગ ફોર્સ ગોઠવવામાં આવશે અને જે માટે આખું પ્લાનિંગ તૈયાર થઈ ગયું છે. અમદાવાદ,અમદાવાદમાં રમાનારી IND-PAK મેચને લઇને ધમકીભર્યા ઇ-મેઇલ…
ઈઝરાઈલ-પેલેસ્ટાઇન યુદ્ધમાં વડોદરાના ૨૫૦થી વધુ લોકો ફસાયા
અમદાવાદમાં યહૂદી ધર્મસ્થળ પર સુરક્ષા વધારી દેવાઈ, અમદાવાદમાં ૧૨૦ યહૂદી પરિવાર વસવાટ કરે છે અમદાવાદ,ઇઝરાઈલ પર હમાસના ભિષણ હૂમલા બાદ યુધ્ધ છેડાઇ ગયુ છે. મોટી સંખ્યામાં ગુજરાતીઓ ઈઝરાઈલમાં રહે છે. ત્યારે ઇઝરાઈલમાં રહેતા ગુજરાતીઓમાં ફફડાટનો માહોલ ફેલાયો છે. જાે કે,…
એક વર્ષનું બાળક રમકડાંનુ LED, જ્યારે ૧૦ મહિનાનું બાળક ગવારની સીંગ ગળી જતા, સર્જરી કરીને બે બાળકોના જીવ બચાવ્યાં
અમદાવાદ સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગના તબીબોએ અત્યંત જટિલ સર્જરી કરીને બે બાળકોના જીવ બચાવ્યાં એક બાળકનાં જમણા ફેફસામાંથી એલઇડી બલ્બ જયારે બીજાના ફેફસામાંથી ગવાર સિંગના ટુકડો ફસાઈ જતા ઓપરેશન કરાયું અમદાવાદ,સિવિલ હોસ્પિટલમાં માતા- પિતા માટે ચેતવણી સમાન કિસ્સા સામે…
અમદાવાદ શહેર પોલીસ દ્વારા નવરાત્રીને લઇને ગાઇડલાઇન જાહેર કરવામાં આવી
ગરબા આયોજકો માટે પોલીસ કમિશનરની ૧૨ મુદ્દાની ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. અમદાવાદ,તા.૦૬નવરાત્રીના પર્વને હવે થોડા જ દિવસો બાકી છે. શહેરમાં ગરબા આયોજકો દ્વારા તૈયારીઓ પણ શરુ કરી દેવામાં આવી છે. આ વર્ષે અમદાવાદમાં ૫૦થી વધુ પાર્ટી પ્લોટ અને ક્લબમાં…
અમદાવાદમાં ફરી એક વાર સ્પાની આડમાં દેહવ્યાપારનો ધંધો ઝડપાયો
ડમી ગ્રાહક મોકલી પોલીસે દેહવ્યાપારનો પર્દાફાશ કર્યો છે. સ્પામાંથી ૩ યુવતીઓ અને ૩ મહિલાઓ મળી આવી અમદાવાદ,તા.૦૬અમદાવાદમાં ફરી એક વાર સ્પાની આડમાં દેહવ્યાપારનો ધંધો ઝડપાયો છે. આનંદનગર વિસ્તારમાં “હાલો સ્પા એન્ડ મોર”માં પોલીસે દરોડા પાડતાં સ્પામાંથી ૩ યુવતીઓ અને ૩…
વર્ષ ૨૦૨૩નું બીજુ અને છેલ્લું સૂર્ય ગ્રહણ ૧૪ ઓક્ટોબરે દેખાશે
આ સૂર્ય ગ્રહણ ૧૪ ઓક્ટોબરે રાત્રે ૮ કલાક ૩૪ મિનિટ પર શરૂ થશે અને મધ્ય રાત્રિ ૨ કલાક ૨૫ મિનિટ પર સમાપ્ત થશે. અમદાવાદ,જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ૧૪ ઓક્ટોબર ૨૦૨૩ના દિવસે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ લાગવાનું છે. સૂર્ય ગ્રહણને હિન્દુ ધર્મ અને…
દુર્લભ મળતું AB RH નેગેટિવ બ્લડ ગ્રુપ ધરાવતી સિરીયાની બે બહેનોની અમદાવાદમાં સારવાર
સિરીયાની બે બહેનો અસ્મા (ઉ.વ.૧૨) અને અયા (ઉ.વ.૬) નામની આ બંને બહેનોને દર મહિને નિયમિત બ્લડ ટ્રાન્સફ્યુઝન પર ર્નિભર રહેવાની જરૂર પડતી હતી. બંને દર્દીઓ હવે લોહી ચઢાવવાની જરૂર વગર ખૂબ સારી રીતે કામ કરી રહ્યા છે અને બીએમટી પછી…
યુવાઓને ખાદી પ્રત્યે આકર્ષવા માટે નવી ડિઝાઇન લોન્ચ કરવામાં આવી
(રીઝવાન આંબલીયા) “૨ ઓક્ટોબર ગાંધી જયંતી”ના દિવસથી શહેરના જાણીતા ડ્રેસ ડિઝાઈનર નિકી દોશી અને મનીષ દોશી દ્વારા ખાદીના કપડાંની વિવિધ શ્રેણી કે, જે યુવા વર્ગમાં પણ આકર્ષણનું કેન્દ્ર બની રહે તે માટેના ખાસ ડિઝાઇન બનાવવામાં આવ્યા છે. અમદાવાદ, રાષ્ટ્રપિતા મહાત્મા…
અમદાવાદમાં એક સગીર દીકરીએ પોતાની જ માતા સામે ફરિયાદ દાખલ કરી
કામ બાબતે માતા દ્વારા સગીર દીકરીને ઠપકો આપતા દીકરી પહોંચી પોલીસ મથકે અમદાવાદ,તા.૦૩અમદાવાદનો એક કિસ્સો બહુ જ ચર્ચામાં આવ્યો છે. નવરંગપુરા વિસ્તારમાં એક પરિવાર રહે છે. આ પરિવારમાં ૧૭ વર્ષની સગીર દીકરી છે. સોમવારે બપોરે તેની માતા કિચનમાં વાસણ ધોવાનું…
સ્પા વિવાદ બાદ હર્ષ સંઘવી બોલ્યા “ગેરકાયદે પ્રવૃતિ ચાલતી હશે ત્યાં પોલીસ કાર્યવાહી કરશે”
ગૃહપ્રધાને દાવો કર્યો કે, ગત વર્ષે પોલીસે સ્પા વિરૂદ્ધ કડક કાર્યવાહી કરી હતી અને હવે આ સિલસિલો યથાવત રહેશે. અમદાવાદ,તા.૦૧અમદાવાદના સ્પા વિવાદ બાદ ગૃહપ્રધાને મોટું નિવેદન આપ્યું છે. એક જાહેર કાર્યક્રમમાં હર્ષ સંઘવીએ ગેરકાયદે સ્પા સંચાલકો વિરૂદ્ધ હૂંકાર કર્યો છે….