Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

“ઉમ્મત માનવતા વેલ્ફેર એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ” દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

અમદાવાદ,તા.૦૩ “ઉમ્મત માનવતા વેલ્ફેર એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ” તરફથી આ કેમ્પની સફળતા માટે સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યું હતું. શહેરના મિરઝાપુર અલ-રિહાબ રેસીડેન્સી ખાતે  “ઉમ્મત માનવતા વેલ્ફેર એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ” આયોજિત તેમજ પ્રથમા બ્લડ બેંકના સહયોગથી શનીવારના રોજ રાત્રિ…

અમદાવાદના રસ્તાઓ પર લંડનની હાઈફાઈ ડબલ ડેકર AC બસ હવે દોડશે

અમદાવાદ, અમદાવાદીઓની સુવિધામાં નવું નજરાણું ઉમેરાયું છે. અમદાવાદના રસ્તા પર હવે ડબલ ડેકર એસી ઈ-બસ દોડશે. તાજેતરમાં વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં CM ભૂપેન્દ્ર પટેલે આ બસોનું લોકાર્પણ કર્યું છે. લંડનથી ૫ AC ડબલ ડેકર બસ લાવવામાં આવી છે. આ ડબલ ડેકર…

અમદાવાદ

અમદાવાદમાં જાહેર રસ્તા પર થુંકનારા સામે તંત્રએ લાલ આંખ કરી

જાહેરમાં પાનની પીચકારી મારનાર પાસેથી રૂપિયા ૫૦ થી ૫૦૦નો દંડ વસુલવામાં આવશે અમદાવાદ,તા.૦૨ અમદાવાદમાં વારંવાર સ્વચ્છતાને લઇને અભિયાન ચલાવવામાં આવે છે. જાે કે, જનતા વારંવાર તેની અવગણના કરતી જાેવા મળે છે, અનેક લોકો પાન-મસાલા ખાઇને જાહેરમાં થુંકતા જાેવા મળે છે,…

આવનારી ગુજરાતી ફિલ્મ “પેન્સિલ”ના શૂટિંગના શ્રી ગણેશ કરાયા

(રીઝવાન આંબલિયા) ગુજરાતી ફિલ્મ “પેન્સિલ”નું શુટિંગ ૨૨ દિવસ સુધી ચાલશે જયારે આખી ફિલ્મનું શૂટિંગ અમદાવાદમાં થવાનું છે. અમદાવાદ,તા.2 હવે સિનેમા ઘરોમાં અવનવા વિષયો સાથે ગુજરાતી ફિલ્મ આવી રહી છે. ત્યારે વધુ એક “પેન્સિલ” નામની ગુજરાતી ફિલ્મના શૂટિંગના આજથી શ્રી ગણેશ…

અમદાવાદમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો બેકાબૂ

અમદાવાદમાં ટાઈફોઈડના ૧૮૬થી વધારે કેસ નોંધાયા અમદાવાદ, અમદાવાદમાં બેવડી ઋતુના પગલે રોગચાળો વકર્યો છે. શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો બેકાબૂ બન્યો છે. ચાલુ માસની વાત કરવામાં આવે તો ઝાડા ઉલ્ટીના ૨૮૮ કેસ અને જાેન્ડીસના ૯૭ કેસ સામે આવ્યા છે. બીજી…

અમદાવાદ : પ્રેમ લગ્ન કરવાના ઈરાદે યુવક યુવતીને ભગાડી જતા યુવકના ઘરે હુમલો

યુવકના ઘરે તેની માતા અને બેન પર પેટ્રોલ છાંટીને જીવતી સળગાવી દેવાનો પ્રયાસ અમદાવાદ,તા.૨૮ શહેરના અમરાઈવાડી વિસ્તારમાં એક યુવકે પ્રેમ લગ્ન કરવાના ઈરાદે યુવતીને ભગાડી ગયો હતો. જેને લઈ યુવતીના પરીવારજનો દ્વારા યુવકના ઘરે હુમલો કરવામાં આવ્યો હતો. યુવકના ઘરે…

પ્રજાસત્તાક દિવસના રોજ “A.B.C ટ્રસ્ટ” દ્વારા ચોથો એવોર્ડ સમારંભ રાખવામાં આવ્યો

અમદાવાદ,તા.૨૬ “A .B .C ટ્રસ્ટ” દ્વારા સૌ-પ્રથમવાર શિક્ષકોને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. શહેરના ખાનપુર હૉસ્ટઈન હોટલ ખાતે ૨૬ જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસના રોજ પત્રકારો તથા ટીચરોનું “A.B.C ટ્રસ્ટ” દ્વારા એવોર્ડ તથા સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. દર વર્ષની…

અમદાવાદ : દરિયાપુર વોર્ડના મ્યુ.કાઉન્સિલરની ભલામણથી રિસરફેસ ડામરનું કામ પૂર્ણ

અમદાવાદ,તા.૨૭ શહેરના દરિયાપુર વોર્ડમાં આવેલ શાહપુર, નાગોરીવાડ, હમઝાવાળથી ડીલાઈટ બેકરી જતો રોડ મ્યુ.કાઉન્સિલર શેખ સમીરા માર્ટીનની ભલામણ મુજબ રિસરફેસ ડામર કરવામાં આવ્યું હતું. રિસરફેસ ડામરના ચાલુ કામ દરમ્યાન આગેવાનો સિદીક મામા, ઈદ્રીસભાઈ, મુસ્તાકભાઈ, સોએબભાઈ, આરીફભાઈ, સબ્બીરભાઈ વેલ્ડર તથા સ્થાનિકો અને…

ત્રણ વર્ષથી નાસતા ફરતા હિસ્ટ્રીશીટર આરોપીની ઝોન ૫ એલસીબીએ વસ્ત્રાલ પાસેથી ધરપકડ

ઝોન 5 LCB દ્વારા દશરથ રાઠોડ નામના વસ્ત્રાલના યુવકને પકડવામાં આવ્યો છે. અમદાવાદ,તા.૨૭ રાજસ્થાન તેમજ ગુજરાત રાજ્યના જુદા જુદા જિલ્લામાં ત્રણ વર્ષથી નાસતા ફરતા હિસ્ટ્રીશીટર આરોપીની ઝોન ૫ એલસીબીએ વસ્ત્રાલ પાસેથી ધરપકડ કરી છે. ઝોન 5 LCB દ્વારા દશરથ રાઠોડ…

મૃતક ASIના ઘરે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય પરિવારજનોને મળવા માટે રુબરુ પહોંચ્યા

અમદાવાદ, તાજેતરમાં અમદાવાદના કણભા વિસ્તારમાં એક બુટલેગરની ગાડીનો પોલીસે પીછો કર્યો હતો. પોલીસથી બચવા માટે બુટલેગરે પોલીસની ગાડી પર હુમલો કરીને વાહનને ટક્કર મારી હતી. જેને લઈ આ અકસ્માતમાં એક ASI ગંભીર રીતે ઘાયલ થતા જીવ ગુમાવ્યો હતો. ઘટના બાદ…