Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

દેશમાં હાર્ટએટેકના વધતા કિસ્સાઓ : કલરકામ કરતો કારીગર કામ કરતા જ મૃત્યુ પામ્યો

ઉમેશ નંદલાલ પાલ કલરકામ કરતી વેળા બેભાન થઈ ગયો હતો હોસ્પિટલમાં લઈ જતા તબીબે મૃત જાહેર કર્યો હતો. સુરત,તા.૪ સુરત શહેરમાં અચાનક વધુ એક મોત નિપજવાની ઘટના પ્રકાશમાં આવી છે. કાપોદ્રા વડવાળા સર્કલ પાસે કલરકામ કરતી વેળા કારીગર અચાનક ઢલી…

અમદાવાદના વેપારીને ચેક રીટર્ન કેસમાં એક વર્ષની સજા

કોર્ટે આરોપીને ચેકની બમણી રકમ એટલે કે, ૨,૦૦,૦૦૦/- રૂપિયા ચૂકવવા હુકમ ફરમાવેલ છે સુરત,તા.૪ ચેક બાઉન્સના કેસમાં સુરત કોર્ટે અમદાવાદના સાડીના વેપારી સુરેશચંદ્ર લક્ષ્મણભાઈ પ્રજાપતિને ૧ વર્ષની કેદની સજા ફટકારી છે અને ચેકની બમણી રકમ એટલે કે, ૨,૦૦,૦૦૦/- રૂપિયા ચૂકવવા…

Bank Holiday : મે મહિનામાં 14 દિવસ બેંકો બંધ રહેશે

(અબરાર એહમદ અલવી)  મે મહિનામાં 4 રવિવાર અને 2 શનિવારે બેંકો બંધ રહેશે નવા નાણાકીય વર્ષનો પહેલો મહિનો એટલે કે, એપ્રિલ મહિનો હાલ પૂરો થવાનો છે અને મે 2024 શરૂ થવા જઈ રહ્યો છે. જો તમારી પાસે આવતા મહિનામાં બેંક…

ગરમીના દિવસો એટલે કે, ‘લુ’ દરમિયાન કૃષિ માટે કેટલાક તકેદારીના પગલાં લેવા ખેડૂતોને અનુરોધ

ઉનાળા દરમ્યાન મગફળી, કેળ, મગ, ડાંગર, શાકભાજી, બાજરી પકવતા ખેડૂતો માટે હિટવેવ અંગે કેટલીક કાળજી રાખવી ખૂબ જ જરૂરી ગાંધીનગર, તા. ૨૫ રાજ્યના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના મગફળી, કેળ, મગ, ડાંગર, શાકભાજી, બાજરી પકવતા ખેડૂતો માટે હિટવેવ…

સુરતમાં નિલેશ કુંભાણીના “લોકતંત્રનો હત્યારો”, “ગદ્દાર”, “WANTED” જેવા પોસ્ટરો લાગ્યા

કોંગ્રેસના કાર્યકરોમાં ભારે આક્રોશ છે. કાૅંગ્રેસના કાર્યકરોએ નિલેશ કુંભાણીના ઘરે પહોંચી વિરોધ નોધાવ્યો હતો. સુરત, તા. ૨૫ સુરત બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ અમાન્ય થતા, તેઓ ભૂગર્ભમાં ચાલ્યા ગયા હોય તેવી સ્થિતિ સુરતમાં સર્જાઇ છે. ચાર દિવસથી ગુમ…

કેસર કેરીનું માર્કેટમાં આગમન તો થઈ ગયું છે, પરંતુ આ વખતે ભાવમાં આવ્યો છે વધારો

હાલમાં જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના ભાવ પ્રમાણે તો એક બોક્સ કેરીના ૧,૫૦૦થી ૨,૦૦૦ સુધીના ભાવ નોંધાઈ રહ્યા છે. અમદાવાદ/જુનાગઢ, ઉનાળો ચાલુ થતાંની સાથે જ કેરી માટે લોકોના મનમાં આતુરતા થવા લાગે છે, આ વર્ષે કેરીનું માર્કેટમાં આગમન તો થઈ ગયું છે…

ઉનાળાના બળબળતા તાપ વચ્ચે હીટવેવથી બચવા બસ આટલું કરો…

પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું અને બપોરે તડકામાં બહાર જવાનું ટાળવું, બાળક, સગર્ભા, વૃદ્ધ તથા બિમાર વ્યક્તિની વિશેષ કાળજી રાખવી શરીરમાં પાણીનું પ્રમાણ ઘટાડતા ચા-કોફી, સોફ્ટ ડ્રિક્સ જેવા પીણા કે, ભારે આહાર લેવાનો ટાળો ગાંધીનગર/અમદાવાદ,તા. ૧૯ લૂ થી બચવા આટલું કરોઃ-…

વડોદરા : રેસ્ટોરન્ટના ભોજનમાંથી વંદો નીકળવાની ઘટના સામે આવી

ભોજનમાંથી વંદો નીકળતા મહિલા ગ્રાહક દ્વારા પોલીસ બોલાવવામાં આવી હતી. વડોદરાતા.૧૮ ગુજરાતમાં ઘણી વાર ખાદ્ય વસ્તુઓમાંથી જીવડાં નીકળવાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે આવી જ એક ઘટના વધુ એક વાર સામે આવી છે. વડોદરાની એક રેસ્ટોરેન્ટમાં ભોજનમાંથી વંદો નીકળવાની…

ગુજરાત અગનભઠ્ઠીમાં શેકાયું, અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં ૪૧ ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયુ

રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્‌યા છે.  અમદાવાદ,તા. ૧૭ ગુજરાત રાજ્યમાં છેલ્લા બે-ત્રણ દિવસથી ગરમીના પ્રમાણમાં સતત વધારો જાેવા મળી રહ્યો છે, એપ્રિલના મધ્યભાગમાં ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ગરમીનો પારો ૪૧ ડિગ્રીએ પહોંચ્યો…

ગુજરાતમાં RTE હેઠળ પ્રથમ રાઉન્ડમાં કુલ-૩૯,૯૭૯ બાળકોને પ્રવેશ અપાયો

પ્રથમ રાઉન્ડમાં તા.૨૨ એપ્રિલ ૨૦૨૪ સુધીમાં બાળકોના પ્રવેશ માટે તેમના વાલીઓને SMS દ્વારા જાણ કરાઈ એડમિટ કાર્ડ (પ્રવેશ પત્ર)માં દર્શાવેલ અસલ દસ્તાવેજાે રજૂ કરી તાઃ- ૨૨/૦૪/૨૦૨૪ સોમવાર સુધીમાં જે-તે શાળામાં રૂબરૂ જઇ પ્રવેશ મેળવી લેવા જણાવાયુ છે ગાંધીનગર, RTE ACT-2009…