Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

વીડિયો કોલમાં બિભત્સ હરકતોનું રેકોર્ડિંગ કરી યુવતીએ વેપારીને માયાજાળમાં ફસાવ્યો

બારડોલી,તા.૨૯ગુજરાતમાં હવે હની ટ્રેપના કિસ્સાઓ વધી રહ્યાં છે. યુવકોને માયાજાળમાં ફાસીને રૂપિયા પડાવવાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે બારડોલીમાંથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક વેપારીએ વીડિયો કોલમાં કરેલી બિભત્સ હરકતોથી યુવતીએ તેને ફસાવવાનું શરૂ કર્યું. આખરે આ સમગ્ર…

ગુજરાત

સુરત ટ્રાફિક પોલીસે રોંગસાઈડ પર આવતા સાયકલ ચાલકને આપ્યો મેમો

અબરાર અલ્વી સુરત સુરતના સચીન જીઆઇડીસી વિસ્તારની અંદર સાયકલ ચાલક રોંગ સાઈડમાં આવતા ટ્રાફિકના કર્મચારીએ પાંડેસરામાં રહેતા રાજબહાદુર યાદવને મેમો પકડાવી દીધો હતો. સાયકલ ચાલકને મેમો આપી દેતા શહેરભરમાં ચર્ચાનો વિષય બની ગયો હતો. અત્યાર સુધીમાં રોંગ સાઈડ મોટરસાયકલ કે…

ગુજરાત

ગુજરાતમાં “લવ જેહાદ” સામેના કાયદાને મંજૂરી

વિધાનસભામાં બજેટ સત્રમાં રજૂ થયેલ આઠ વિધેયકને રાજ્યપાલે મંજૂરી આપી ગાંધીનગર,તા.૨૨ ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં રજૂ થયેલા ૮ વિધેયકને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. ગુજરાત બજેટ સત્રમાં રજૂ થયેલા આઠ બિલને રાજ્યપાલની મંજૂરી આપી દેવામાં આવી છે. આ…

ગુજરાત

‘તાઉ તે’ વાવાઝોડા બાદ આજથી રાજ્યમાં ગરમી આતંક મચાવશે

ગાંધીનગર‘તાઉ તે’ વાવાઝોડાની અસરથી મંગળવારે અમદાવાદ સહિત રાજ્યમાં ફુંકાયેલા ભારે પવનો અને વરસાદને કારણે મોટાભાગના શહેરોના તાપમાનમાં ઘટાડો થયો છે. અમદાવાદનાં મહત્તમ તાપમાનમાં ૧૦ ડિગ્રી અને લઘુત્તમ તાપમાનમાં ૫ ડિગ્રીનો ઘટાડો થતાં ઠંડકમાં વધારો થયો છે. જાે કે, આગામી બે…

ગુજરાત

કાલથી મિની લોકડાઉનમાં રાહત : સવારે 9થી બપોરે 3 વાગ્યા સુધી ખૂલ્લી રહેશે દુકાનો

છેલ્લા ઘણા સમયથી નાના વેપારીઓ તરફથી માંગ કરવામાં આવી રહી હતી કે તેમને વેપાર-ધંધા કરવામાં થોડી છૂટ આપવામાં આવે. પરંતુ કોરોનાના કહેરને ધ્યાનમાં રાખતા રાજ્ય સરકારે તેમાં કોઈ છૂટ આપી ન હતી. હવે જ્યારે રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ નિયંત્રણમાં આવી છે…

ગુજરાત

‘વેપારી ચોર નથી સાહેબ, જે પેતાની દુકાનમાંથી ચોરોની જેમ માલ કાઢીને વેચે છે : સુરતમાં લાગ્યા પોસ્ટર

સુરત,તા.૧૭કોરોના વાયરસ ફેલાતો અટકે તે માટે હાલ રાજ્યના ૩૬ શહેરોમાં રાત્રિ કફ્ર્યૂ સહિતના કડક નિયંત્રણો અમલી છે. જેને લઈ અનેક લોકોના ધંધા રોજગાર બંધ થઈ ગયા છે. આ દરમિયાન સુરતમાં વેપારીઓ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો છે.સુરતમાં અલગ-અલગ બેનરો રાખીને…

ગુજરાત

હવે બહારના રાજ્યમાંથી ગુજરાત આવતા સ્વસ્થ વ્યક્તિ માટે RTPCR ફરજિયાત નહીં

ગાંધીનગર હવેથી ગુજરાતમાં બહારથી આવતા સ્વસ્થ લોકોને RT-PCR ટેસ્ટ નહીં કરાવવો પડે. કોરોનાની બીજી લહેર વચ્ચે સરકારે ગુજરાતમાં બહારના રાજ્યોમાંથી આવનારા વ્યક્તિઓ માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત કર્યો હતો. જે અનુસાર, ગુજરાતમાં એન્ટ્રી લેવાના વધુમાં વધુ 72 કલાક પહેલા RT-PCR ટેસ્ટ…

ગુજરાત

૧૮મે બાદ ધંધા-રોજગાર શરુ કરવા છૂટછાટ મળે તેવા પ્રદિપસિંહ જાડેજાના સંકેત

ગાંધીનગર,તા.૧૩રિટેઈલ સેક્ટર સહિત ધંધા- રોજગાર શરૂ કરવા નાના વેપારીઓ, સંગઠનો તરફથી સરકાર સમક્ષ માંગણીઓ થઈ છે. કેબિનેટની બેઠકમાં આ મુદ્દે વિસ્તારથી ચર્ચા થઈ હતી.ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ૧૮મી મે સુધી નાના વેપારીઓને ધીરજ રાખવાની અપીલ કરતા આ છ દિવસ પછી કોરોનાની…

ગુજરાત

કોરોના કાળમાં નવસારી કૃષિ યુનિવર્સિટી કેરીના ઓનલાઈન વેચાણ દ્વારા ખેડૂતોની વહારે

(નવસારી) યુસુફ એ શેખ અમૃત ફળ એટલે કે કેરીની સિઝન પુરબહારમાં શરૂ થઈ છે. એક બાજુ કોરોના કહેર પણ મચક નથી આપતો ત્યારે આંબા પાકની ખેતી કરતાં ખેડૂતો માટે સુવ્યવસ્થિત બજારોમાં કેરી વેચાંણ કરી ભાવો મેળવવા મુશ્ાકેલ પડે છે, તો…

ગુજરાત

ફળોના રાજા કેરીની મઝા માણવાની મોસમ આવી

(નવસારી) યુસુફ એ શેખ ફળોનો રાજા તરીકે ઓળખાતી કેરીની સિઝન શરૂ થઇ ગઇ છે ગુજરાતના દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં કેરીની ખેતી કરવામાં આવે છે. જાે કે ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ ખેડુતો પોતાની આવડત મુજબ કેરીનો પાક લેતા હોય છે. કેરીના…