ઢોલીવુડના કલાકારોએ ઇન્ડો પાક બોર્ડર નડાબેટની મુલાકાત લીધી
અમદાવાદ,તા.૦૨ 8 Eyes પ્રોડક્શન હાઉસ અને મનન દવે દ્વારા ગુજરાત ટુરિઝમના સહયોગથી ઢોલીવુડ કલાકારો અને સોશ્યલ મીડિયા ઈન્ફ્લુએન્સર સાથે એક દિવસીય પ્રવાસન સ્થળ તરીકે જેને વિકસાવવામાં આવ્યું છે તેવા ઇન્ડો પાક બોર્ડર નડાબેટની મુલાકાતનું આયોજન તા. 02 જૂન 2022ના રોજ…
બારડોલીના ૨ યુવકોને વિડીયો કોલ કરી તેની ક્લિપ વાઈરલ કરાઈ
બારડોલીમાં હનીટ્રેપનો કેસ સામે આવ્યો બારડોલી,તા.૦૭ થોડા સમય પહેલા બારડોલી નગર તેમજ આસપાસના વિસ્તારોમાં અતિ ચર્ચિત બનેલા બીભત્સ કિલપિંગ કાંડમાં બારડોલી નગરમાં અન્ય વીડિયો વાઇરલ થયા છે. ઓનલાઇન મહિલાઓ સાથે નગ્ન હાલતમાં પુરુષોના વિડિઓ વાયરલ કરાયા હતા. વીડિયો વાઇરલ કરતાં…
સુરતના વરાછામાં ATM લુંટવા પહોંચ્યા તસ્કરો, પોલીસની ગાડીનું સાયરન વાગતા તસ્કરો ભાગ્યા
પોલીસની ગાડીનું સાયરન વાગતા સાયરનનો અવાજ સાંભળી પોલીસ પકડી લેશે તેવા ડરથી આરોપી ચોરી કરવાનું પડતું મૂકી ત્યાંથી ફરાર થઇ ગયો પીસીઆર મોબાઇલ વાનોને રાત્રીના પેટ્રોલીંગ દરમ્યાન સરકારી વાહનનુ સાયરન થોડા થોડા અંતરે વગાડવા સુચના આપવામાં આવી હતી. સુરત, આજકાલ…
ગુજરાત રાજ્યના ડીજીપી આશિષ ભાટીયાને આપવામાં આવ્યું 8 મહિનાનું એક્સ્ટેન્શન
31 મેના રોજ આશિષ ભાટીયાનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો હોવાથી આ એક્સ્ટેન્શન રાજ્યના ડીજીપી તરીકે આપવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યના ડીજીપી (DGP) તરીકે આશિષ ભાટીયાને એક્સ્ટેન્શન આપવામાં આવ્યું છે. આશિષ ભાટીયાને 8 મહિનાનું એક્સ્ટેન્શન અપાતા તેઓ જ ડીજીપી રહેશે. 31…
સુરતમાં રીક્ષા ચાલકની ઈમાનદારી અને પોલીસની મહેનત રંગ લાવી
સુરતના કાપોદ્રા વિસ્તારમાં કામ કરતા ડિલિવરી મેનનું 13 લાખના હીરાનું પડીકું રસ્તામાં પડી ગયુ હતું. કાપોદ્રા પોલીસે સીસીટીવી કેમેરાના આધારે રિક્ષાચાલક પાસેથી શોધી કાઢી મૂળ માલિકને પરત કર્યુ હતું. પોલીસ કમિશનરે રિક્ષાચાલક અને પોલીસકર્મીઓનું સન્માન કર્યુ હતું. હીરાના માલિકે રિક્ષા…
સુરતમાં કાફેના નામે ચાલતા કપલ બોક્સ ફરીવાર આવ્યા ચર્ચામાં, સાથે ભણતા મિત્રએ જ યુવતી સાથે આચર્યું દુષ્કર્મ
સુરત શહેરમાં થોડાક સમય પહેલા જ તમામ કાફેની આડમાં ધમધમી રહેલા કપલ બોક્સના પાટિયા ઉતરી ગયા હતા. પરંતુ ફરી એક વાર કાફેની આડમાં ધમધમતા કપલ બોક્સ પુનઃ વિવાદમાં આવતા ચર્ચાનો વિષય બન્યો છે. સુરત, શહેરના વેસુ વિસ્તારમાં આવેલ સફલ સ્ક્વેરમાં…
પરિણીતા ઉપર સગા દેવરે દુષ્કર્મ ગુજારતા ફરિયાદ નોંધાઈ
ઉના કોટ વિસ્તારમાં રહેતી પરિણીતા ઉપર સગા દેવરે દુષ્કર્મ ગુજારતા ફરિયાદ નોંધાઈ ઉના, ઉના તાલુકામાં દિન પ્રતિદિન ક્રાઈમનો રેશિયો વધતો જાય છે અને તેને લગામ લગાવવા પોલીસ પણ મહેનત કરી રહી છે. તેમ છતા ગુનાખોરી વધતી જઈ રહી છે. તેને…
સ્પાની આડમાં ચાલતા કુટણખાના પર વરાછા પોલીસે રેડ કરી, દેહ વ્યાપાર સાથે સંકળાયેલી મહિલાઓ, મેનેજર અને ગ્રાહકોની ધરપકડ કરી
સુરતના કાપોદ્રા ચાર રસ્તા પાસે આવેલ શ્રદ્ધા કોપ્લેક્ષમાંથી ઝડપાયું કુટણખાનું આદર્શ સ્પામાંથી ત્રણ લલના, મેનેજર અને છ ગ્રાહકોને ઝડપી પાડ્યા ટ્રાફિક ઇમોરલ એક્ટ અંતર્ગત કરવામાં આવી કાર્યવાહી એજન્ટ, સંચાલક અને દુકાન માલિકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા સુરત, સુરતના કાપોદ્રા ચાર…
લગ્નના જમણવાર બાદ ફૂડ પોઇઝનિંગ….લગ્નનો મંડપ ઓપીડી સેન્ટર બન્યું…..
મહત્વની વાત એ છે કે એક સાથે અસંખ્ય લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થતા કતારગામ ઝોનના આરોગ્ય વિભાગે લગ્ન સમારંભના સ્થળે તાત્કાલિક ટીમ મોકલી હતી અને ઓપીડી શરૂ કરી દીધી હતી. લોકોની તાત્કાલિક સારવાર થતા લોકોની બગડેલી તબિયત સુધારા ઉપર છે…….
વડોદરામાં રખડતા ઢોરે યુવકને અડફેટે લેતા ૧૨ ટાંકા આવ્યા
રાજ્યના તમામ જિલ્લાઓમાં ક્યાંક ને ક્યાંક રોજ બરોજ રખડતા ઢોરોનો શિકાર આમ આદમી બની રહ્યા છે વડોદરા,તા.૨૪ ગુજરાતમાં દિવસેને દિવસે રખડતા ઢોરનો પ્રશ્ન ખુબ જ જટીલ બની રહ્યો છે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં ક્યાંક ને ક્યાંક…