સગા બાપે સગીર દીકરીને ધમકાવી ૨ વર્ષ સુધી દુષ્કર્મ આચરતા ગર્ભવતી બની
પિતા છેલ્લાં બે વર્ષથી દીકરી સાથે ઘરમાં બળજબરીથી શરીર સંબંધ બાંધતો હતો. કોઈને કહેશે તો મારી નાખીશ તેમજ ઘરમાંથી કાઢી મૂકીશ એમ કહીં દુષ્કર્મ આચરતો રહ્યો હોવાથી પિતા થકી ગર્ભ રહી ગયો હતો. ધરમપુર,તા.૦૮ દેશ સહિત ગુજરાતમાં દુષ્કર્મના કિસ્સાઓ વધી…
નોકરીની લાલચ આપી યુવતીને વેશ્યાવૃત્તિમાં ધકેલતા સ્પા સંચાલક દંપતી : સ્પામાં નોકરી આપવાની લાલચ આપી શખ્સે બળાત્કાર ગુજાર્યો
ગભરાઈ ગયેલી યુવતીને આ બધું ગમતું ન હોય જેથી ના પાડતા દંપતીએ યુવતી અને તેમના પરિવારને પતાવી દેવાની ધમકી આપતા યુવતીએ ગભરાઈને મહિલા પોલીસ મથકના પીઆઇ કે.જે.મકવાણાએ ફરિયાદ નોંધતા હાલ તપાસ એસ.સી.એસ.ટી સેલના એસીપી દ્વારા તપાસ ચલાવાઈ રહી છે. રાજકોટમાં…
સ્ટાર્ટઅપ ડિવાઈસ થકી સમાજ કલ્યાણ : વિ હિયર ઈયર+ડિવાઈસ થકી સાંભળવાની ક્ષતિનો કોઈ પણ સર્જરી વગર ઈલાજ
(રીઝવાન આંબલીયા) વિ હિયર ઈયર+ ડિવાઈસ થકી સાંભળવાની ક્ષતિનો કોઈ પણ સર્જરી વગર ઈલાજ આ એક ઈશ્વરીય કામની વાત છે. જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, તેમજ ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહનું એક સંપૂર્ણ પ્રગતિશીલ, સક્ષમ સમાજ સમગ્ર ભારતવર્ષ હોય તેનો…
“માં તે માં”ની કહેવતને સાકાર કરતો કિસ્સો સામે આવ્યો
મોટા નાયતા ગામમાં 4 વર્ષના પુત્રને કરંટ લાગતાં વાયર પકડી માતાએ પુત્રને બચાવ્યો પાટણની ખાનગી હોસ્પિટલમાં સારવાર બાદ માતા-પુત્રને રજા અપાઈ પાટણ, માતાની હુંફ પ્રેમ અને પોતાના જીવ કરતા બાળકના જીવને વધારે મહત્વ હોય છે. સંતાનને મોતના મોંમાંથી છોડાવવા મોત…
સરકારી અધિકારી એવા પતિને પત્નીએ રંગેહાથ રંગરેલિયા મનાવતા પકડી પાડ્યો
અધિકારી પતિ આખો દિવસ પ્રેમિકાઓને પ્રેમ કરતાં કરતાં ઘરે આવીને પત્નીવ્રતા બની જાય છે. પત્નીએ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન ટીમ સાથે ફ્લેટ પર રેડ પાડતાં સાહેબ ઓફિસની યુવતી સાથે જ ઇલુ ઇલુ કરતાં રંગેહાથ ઝડપાઈ ગયા ગાંધીનગર,તા.૦૭ ગુજરાત સરકારમાં ફરજ…
ગુજરાતમાં દરીયાઈ વિસ્તારોમાં આજે 40 કિમીની ઝડપે આ વિસ્તારોમાં પવન સાથે વરસાદની શક્યતાઓ
30થી 40 કિમીની ઝડપે પવન સાથે વરસાદ આજે પડશે. 4 દિવસ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને દ્વારકા, પોરબંદરમાં ધોધમાર વરસાદ પડી શકે છે ગુજરાતમાં જ્યારથી ચોમાસું બેઠું છે ત્યારથી વધુ વરસાદ દરીયાઈ વિસ્તારોની અંદર જ જોવા મળ્યો છે. તેમાં પણ…
કોરોનાકાળમાં બે વર્ષ ધંધો ઠપ થઈ જતા હોટલના માલિકે કરી આત્મહત્યા
રાજકોટ, હસમુખ પાંચાણીના આપઘાતની જાણ થતા સગાસંબંધી દોડી ગયા રેસ્ટોરન્ટના ધંધામાં સારૂએવું નામ ધરાવતા અને સૌ પ્રથમ ગોંડલ રોડ પર પટેલ વિહાર રેસ્ટોરન્ટ ચાલુ કરી સારી એવી નામના મેળવ્યા બાદ હસમુખભાઈ પાંચાણીએ યુનિવર્સિટી રોડ પર પણ પટેલ વિહાર રેસ્ટોરન્ટની બ્રાંચ…
સુરત : ST બસ ખીણના કિનારે લટકતા મુસાફરોના જીવ અધ્ધર થયા, પછી…
માલેગાંવથી સુરત આવતી બસનો અકસ્માત થયો. ચરણમાળ ઘાટના વળાંક પર બ્રેક ફેઈલ થતા સર્જાયો અકસ્માત. અકસ્માતમાં બાળકો સહિત 20 મુસાફરો થયા ઈજાગ્રસ્ત. છેલ્લા કેટલાક સમયથી અકસ્માતની સંખ્યામાં વધારો થતો જોવા મળી રહ્યો છે. આજરોજ ગુજરાતની GSRTC બસનો અકસ્માત થયો હોવાનું…
વાલીઓ સાવધાન : રાજકોટમાં “ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર”ની સમસ્યાથી પીડાતા બાળકોની સંખ્યા 5, ગોંડલના 6, જેતપુરના 8 સહિત 35 બાળકોમાં લક્ષણો દેખાયા
પ્રવર્તમાન સમયે આધુનિક જીવનશૈલી વચ્ચે બાળકોમાં વર્તન (બિહેવિયર) સંલગ્ન ઓટિઝમ ડિસીઝનું પ્રમાણ વધી રહ્યું છે, વૈશ્વિક સ્તરે આવા ચોંકાવનારા તારણો વચ્ચે રાજકોટ જિલ્લાના આરોગ્ય વિભાગે ઘરે ઘરે જઇને નાના ભૂલકાંઓનું પ્રશ્નોત્તરી બેઝ સ્ક્રીનિંગ કરવાનું અભિયાન શરૂ કર્યું છે. રાજકોટ જિલ્લામાં…
પાટણ : કપડાં ધોતી છોકરીઓને હેરાન કરતાં મવાલીઓને ઠપકો આપતા કટાર મારી, 4 શખ્સો સામે ફરિયાદ
પાટણ, પાટણ શહેરમાં શક્તિકૃપા સોસાયટી ગેટ સામે કેનાલ રોડ પર કપડાં ધોતી છોકરીઓને હેરાન કરતાં બે શખ્સોને ઠપકો આપતાં એક યુવકે કટાર વડે હુમલો કરી ઇજાઓ પહોચાડી હતી. સરસ્વતીના મેસર ગામના કિશનકુમાર ધુડાજી ઠાકોર અને અન્ય વ્યક્તિઓ કેનાલ પર ઉભા…