Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

ગુજરાત

ઈ મેમો ન ભરનાર સામે આવી શકે છે તવાઈ, કાયદેસરની કાર્યવાહી કરવા હાઈકોર્ટે કહ્યું

હાઈકોર્ટમાં રાજ્યભરની અંદર ટ્રાફીક પોલીસ દ્વારા ચાલી રહેલા ઈ મેમોને રદ કરવાની અરજી ફગાવી દીધી છે. ટ્રાફીકના નિયમોનું ઉલ્લંઘન કરતા ઈ મેમો ઘરે મોકલવામાં આવી રહ્યો છે. ઈ મેમો ન ભરનારની સંખ્યા ધીમે ધીમે વધી રહી છે. ત્યારે ઈ મેમો…

ગુજરાત

‘ચાલ પાછળ બેસી જા, તને સ્કૂલે મુકી જાઉં’ કહીં સગીરા પર આધેડે દુષ્કર્મ આચર્યું 

શાળાએ મુકવાના બદલે અન્ય સ્થળે લઈ જઈ દુષ્કર્મ આચર્યું, 12 વર્ષીય માસૂમને પીંખી નાખી : પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ગ્રામ્ય પંથકમાં ધોરણ આઠમાં અભ્યાસ કરતી અને શાળાએ જવા વાહનની રાહ જોઈને રસ્તાની સાઈડમાં ઉભેલ…

ગુજરાત

સુરતમાં કુખ્યાત મીંડી ગેંગના સભ્ય પર લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 4 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યુ

સુરતમાં લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુખ્યાત મીંડી ગેંગના સભ્ય પર 4 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યુ. સુરતમાં છેલ્લા કેટલાક સમયથી કુખ્યાત મીંડી ગેંગનો ત્રાસ વધી રહ્યો હતો જેના કારણે તેની સામેની ગેંગ પણ પાછળ રહેવા માગતી ન હતી એટલે તેમણે મીંડી…

ગુજરાત

”મઝહબ નહીં સિખાતા આપસ મેં બૈર રખના” વાક્યને સાર્થક કરતો કાર્યક્રમ યોજાયો

”મઝહબ નહીં સિખાતા આપસ મેં બૈર રખના” વાક્યને સાર્થક કરી બતાવ્યું ભારત દેશની એકતા અને અખંડિતતામાં વધારો કરતા સુફી, સંતો અને મહંતો વર્ષોથી ભારતમાં હિંદુ-મુસ્લિમ ભાઈ ભાઈ તરીકે રહેતા આવ્યા છે. “ભારત માદર એ વતન ઝિંદાબાદ ઝિંદાબાદ” નારા લગાવી દેશ…

ગુજરાત

મોડાસા ટાઉન પોલીસની કામગીરીથી બાળક ખુશીથી ઝુમી ઉઠ્યો, પોલીસનો આભાર માન્યો એવું તો શું બન્યું….!! વાંચો

ટાઉન પોલીસે બાળક અને તેના પિતાને ચોરી થયેલ સાયકલ શોધી સુપ્રત કરતા બાળક આનંદિત બન્યો હતો. બાળકના પિતાએ ટાઉન પોલીસનો આભાર વ્યક્ત કરી PI તોમરે બાળક અને તેના પિતાને કોફી પણ પીવડાવતા પોલીસ પરિવાર જેવો અહેસાસ અનુભવ્યો હતો. અરવલ્લી જીલ્લાના…

ગુજરાત

ગુજરાતમાં કોંગ્રેસ 27 વર્ષના વનવાસ માટે મધુસુદન મિસ્ત્રી જવાબદાર : કોંગ્રેસના પીઢ કાર્યકરે કર્યો આક્ષેપ, પક્ષે તાબડતોડ સસ્પેન્ડ કર્યો

કોંગ્રેસના નેતાઓની નેતાગીરી અને મનમાની સહિત અનેક ગંભીર આક્ષેપો વચ્ચે બડાપો, રાષ્ટ્રીય નેતાને પણ આડેહાથ લીધા… અરવલ્લી જીલ્લાના પીઢ કાર્યકર દશરથ વણકરે AICCના સભ્ય મધુસુદન મિસ્ત્રી અને જીલ્લા પ્રમુખ કમલેન્દ્રસિંહ સામે અનેક આક્ષેપ કર્યા કોંગ્રેસે SC મોરચાના પ્રમુખમાં નિમણુંક ન…

આચાર્ય બન્યા સારથી : વરસાદના પાણીના વિઘ્ન વચ્ચે પોતાના વાહનમાં બેસાડી સગર્ભાને ૧૦૮ સુધી પહોંચાડ્યા

ગામના આચાર્યએ પોતાના ખાનગી વાહનમાં બેસાડીને આ મહિલાને ૧૦૮ સુધી પહોંચાડ્યા હતા. ૧૦૮ સેવા મારફતે આ મહિલાને પ્રસુતિ માટે હોસ્પિટલ સુધી પહોંચાડવાની કામગીરી કરી હતી. આમ, સમયસરના આ નિર્ણય અને મદદ આ સગર્ભા મહિલા, તેના  બાળક માટે આશીર્વાદ સમાન નીવડ્યા…

ગુજરાત

આચાર્યની ગંદી કર્તુત ? સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા ફરી આવી વિવાદમાં

આચાર્યની ગંદી કર્તુત ? શિક્ષણ જગતને શર્માસર કરતો વિડીયો થયો વાયરલ પુણાની શાળાના આચાર્યએ વિદ્યાર્થીને નગ્ન કરીને માર માર્યો શિક્ષણ સમિતિ દ્વારા વિડીયો ત્રણ મહિના પહેલાનો હોવાનું જણાવ્યું આચાર્ય સામે કોઈ કાર્યવાહી કર્યા વગર માત્ર બદલી કરતા લોકોમાં રોષ જોવા…

ગુજરાત

મેઘ મહેર કે કહેર- આજે ફરી ગુજરાતમાં 123 તાલુકામાં 2થી 7 ઇંચ વરસાદ, આ વિસ્તારોમાં રેસ્ક્યુ આરંભાયું

ડોલવણ 2 ઈંચ, ખેરગામ 3 ઈંચ, પારડી 3 ઈંચ, વાપી 2 ઈંચ,  ચિખલી 7 ઈંચ, ગણદેવી 6 ઈંચ, જલાલપોર 1.75 ઈંચ, ખેરગામ 3 ઈંચ, કુતિયાણા 2 ઈંચ, નવસારી 2 ઈંચ, વલસાડ 2.2 ઈંચ, વઘઈ 2.5 ઈંચ. આ વખતનો 100 ટકા…

ગુજરાત

વ્યાજખોરોના ત્રાસથી કંટાળી યુવકે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો

વ્યાજખોરોએ અતુલભાઈને કુલ રૂપિયા ૫,૩૬,૦૦૦/- વ્યાજે આપ્યા હતા. વ્યાજખોરોએ ગાળો બોલી મુદ્દલ તથા વ્યાજના રકમની પઠાણી ઉઘરાણી કરી અતુલભાઇને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મોરબી જિલ્લામાં વ્યાજખોરોના ત્રાસની ઘટના સામે આવી છે. જ્યાં પઠાણી ઉઘરાણી કરતા ૧૦ વ્યાજખોરોના ત્રાસથી…