Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

ગુજરાત

સુરતમાં રત્નકલાકારે દેવું વધતા યુટ્યુબ પરથી શીખી લુંટ, જ્વેલર્સમાં જઈને કર્યું ‘પ્રેક્ટિકલ’ પોલીસે ઝડપી જેલ ભેગો કર્યો

સુરત શહેરમાં હત્યા, ચોરી, લુંટ, દુષ્કર્મ વગેરેની ઘટનાઓ ખુબ જ વધતી જણાઈ રહી છે. ત્યારે હાલ લુંટની વધુ એક ઘટના કતારગામ વિસ્તારમાંથી સામે આવી છે. જાણવા મળ્યું છે કે, એક રત્નકલાકારને દેવું થઈ ગયું હોવાના કારણે રત્નકલાકારે યુ-ટ્યુબ પર વીડિયો જોઈને…

ગુજરાત

ભારતીય સંસ્કૃતિ સમાન ગરબા પર GST : શક્તિનાથ વિસ્તારમાં આમ આદમી પાર્ટીએ ગરબાની રમઝટ બોલાવી

ભારતીય સંસ્કૃતિ સમાન ગરબા પર જીએસટી શક્તિનાથ વિસ્તારમાં આમ આદમી પાર્ટીએ ગરબાની રમઝટ બોલાવી.. જાહેર માર્ગ ઉપર જ આમ આદમી પાર્ટીએ ગરબે ઘૂમતા ટ્રાફિક જામની સમસ્યા.. સરકાર ખાણીપીણીની ચીજ વસ્તુઓ પર જીએસટી લગાવ્યા બાદ હવે ભારતીય સંસ્કૃતિ તરીકે પ્રચલિત ગરબાના…

ગુજરાત

ભરૂચથી રાજકારણમાં સક્રિય રહીશ : મર્હૂમ અહેમદ પટેલની પુત્રી મુમતાઝે આપ્યા પ્રબળ સંકેત

ભવિષ્યમાં કોંગ્રેસમાં સક્રિય રહેશે તે પણ આજે બુધવારે ભરૂચની મુલાકાત વેળા તેમણે જણાવ્યું હતું ચૂંટણીમાં ભરૂચની જંબુસર બેઠક ઉપર મુમતાઝ પટેલ હોય શકે છે પ્રબળ ઉમેદવાર કોંગ્રેસવાળા ભાજપમાં જાય છે એ સિલસિલો બદલવો પડશે. યોગ્ય સમય અને પ્લેટફોર્મ મળ્યે સક્રિય…

ગુજરાત

ખારીકટ કેનાલમાં કેમિકલયુક્ત પાણી, કેમ પગલાં લેવાતાં નથી ? 

અમદાવાદમાં પાણી પુરૂં પાડતી કેનાલમાં ગંદુ પાણી આવ્યું તો તંત્ર દોડતું થયું, તો ખેડામાં કાર્યવાહી ક્યારે ? છેલ્લાં 40 વર્ષથી 11 ગામના ખેડૂતો આ સમસ્યાથી ત્રસ્ત ખારીકટ કેનાલમાં કેમિકલયુક્ત પાણી, કેમ પગલાં લેવાતાં નથી ? અમદાવાદમાં પાણી પુરૂં પાડતી કેનાલમાં…

સી.સી.ટીવી કેમેરા : નાગરિકોની સલામતી અને સુરક્ષા માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય

(અબરાર એહમદ અલવી) રાજયના નાગરિકોની સલામતી અને સુરક્ષામાં વધારો કરવાનો મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણયગુજરાત જાહેર સલામતી (પગલાં) અમલીકરણ અધિનિયમ-ર૦રરનો સોમવાર તા. ૧ ઓગસ્ટ-ર૦રરથી અમલ કરાશે નાગરિકોને સુરક્ષા સલામતીમાં સામેલ કરવા જન ભાગીદારીથી સી.સી.ટી.વી (CCTV) કેમેરા સિસ્ટમ લગાડવા-પ્રવેશ…

ગુજરાત

“ચાય પીઓ કપ ખાઓ” નામ વાંચતાની સાથે જ લાગે છે ને કે એકદમ નવું સંભળાતું હોય !

હા, આ વાત છે પર્યાવરણના બચાવની બની શકે એટલું ઓછું પ્રદુષણ ફેલાય તેવી “ચાય પીઓ કપ ખાઓ” નામ વાંચતાની સાથે જ લાગે છે ને કે એકદમ નવું સંભળાતું હોય ! હા,આ વાત છે પર્યાવરણના બચાવની બની શકે એટલું ઓછું પ્રદુષણ…

ગુજરાત

200 કરોડનો બુટલેગર : 6 મહિનામાં દારુના ધંધાનું આ બુટલેગરનું 200 કરોડનું ટ્રાન્જેક્શન નિકળ્યું

સ્ટેટ મોનિટરીંગની ટીમ પિન્ટુ પાસેથી એકથી એક વિગતો મેળવી રહી છે જેથી આ મામલે અધિકારીઓની મુશ્કેલીઓ વધી પણ શકે છે. ગુજરાતમાં દારુબંધી છે પરંતુ ગેરકાયદેસર દારુના કેસો જોવા મળી રહ્યા છે. ત્યારે મોટા બુટલેગરોના ટર્ન ઓવર અધધ હોય છે આપણને…

ગુજરાત

લઠ્ઠાકાંડની ઘટનાથી AAP મેદાને, “પોટલી નહીં વીજળી આપો”ના સુત્રોચ્ચાર સાથે ગૃહરાજ્યમંત્રીના રાજીનામાની માંગ સાથે મોડાસામાં કલેક્ટરને આવેદન પત્ર

દારૂબંધી છે તો અમલવારી કેમ નહીં… જેવા સુત્રોચ્ચાર સાથે જ “પોટલી નહીં વીજળી આપો”ની આપ પાર્ટીની માંગ બોટાદ જિલ્લામાં બનેલી લઠ્ઠાકાંડની ઘટનાને લઇને આમ આદમી પાર્ટી (AAP) આકરા મૂડમાં આવી ગઇ હોય તેવું લાગી રહ્યું છે. રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં…

ગાંધીનગરની પ્રખ્યાત હોટેલો પર પોલીસના દરોડા, હોટલના સંચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો

સીઆઈડી ક્રાઈમની એચટી સેલની ટીમે દરોડો પાડી સાત બાળકોને મજૂરીના મુખમાંથી છોડાવ્યા હતા. સાત શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી છે. રાજ્ય સંયોજક બચપન બચાવો આંદોલનના રાજ્ય સંયોજક દામિનીબેન પટેલ, ફ્રેન્ડ્સ ફોર વુમન એન્ડ ચાઈલ્ડ વોલેન્ટિયર ઉમેશ રાઠોડ, સીઆઈડી…

ગુજરાત

મોડાસાના માથાસુલિયા ગામે દુધ-છાશ પર લગાવાયેલા 5 ટકા GSTનો વિરોધ

આ સાથે જ કિસાનસભાએ માંગ કરી છે કે, દુધ, દહી, છાશ, સહિત ચોખા તેમજ લોટ ઉપરનો જીએસટી તાત્કાલિક નાબૂદ કરો  સ્વામીનાથન આયોગ મુજબ દુધના એમએસપીપી ભાવ આપો, પશુપાલકોને મનરેગામાં 200 દિવસ રોજગારી આપો લીટર દીઠ પાંચ રૂપિયા દૂધ ઉત્પાદન ઉપર…