આ ઉડતું નહિ, પણ ડ્રગ્સ પકડતું ગુજરાત છે : હર્ષ સંઘવી
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સતત માર્ગદર્શનમાં છેલ્લા એક વર્ષમાં રૂ. ૬,૫૦૦ કરોડના ડ્રગ્સ સાથે ૭૪૦ ગુનેગારોને જેલના હવાલે કરવામાં આવ્યાં છે. આટલું જ નહિ પણ તેમાંથી એક પણ ગુનેગારને આજ સુધી જામીન મળ્યા નથી. ગુજરાતમાં ડ્રગ્સ પકડવામાં ‘ડ્રગ્સ રીવોર્ડ પોલિસી’ ખૂબ…
ગુજરાતમાં આજે વિધાનસભાના અંતિમ સત્ર વચ્ચે કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા વિરોધ પ્રદર્શન
“આજ દિવાળી કાલ દિવાળી ભાજપ તારી છેલ્લી દિવાળી” જેવા સૂત્રોચાર કોંગ્રેસ દ્વારા કર્યો હતો રાજ્યમાં ચાલતા આંદોલનો અને પ્રજાના પ્રશ્નોને લઈને આજે કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે આ પ્રદર્શનમાં ધારાસભ્ય તેમજ વિપક્ષ નેતા સહીતના ધારાસભ્યો દ્વારા…
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 : આમ આદમી પાર્ટીનો વધુ એક વાયદો
જો આમ આદમી પાર્ટીની સરકાર આવશે તો જૂની પેન્સન યોજના ફરી શરૂ કરશે : અરવિંદ કેજરીવાલની વડોદરામાં જાહેરાત ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય માહોલ ગરમાઈ રહ્યો છે. રાજકીય પક્ષો દ્વારા મતદારોને આર્કષવા માટે…
શું ગુજરાતમાં કેજરીવાલનો ટાર્ગેટ વોટબેંક ઉભી કરવાનો કે સત્તા મેળવવાનો છે??!…
હાલમાં આમ આદમી પાર્ટી પાસે ગુજરાતમાં કોઇ મજબુત ચહેરો નથી. રાજ્યમાં અરવિંદ કેજરીવાલના સહારે ચૂંટણી લડાઇ રહી છે. અમદાવાદ, ગુજરાતના રાજકારણમાં દિલ્હીની આમ આદમી પાર્ટીએ ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણી પહેલાં ભાજપ કોંગ્રેસમાં તરખાટ મચાવી દીધો છે. રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે…
સોશિયલ મીડિયા પર ન્યૂડ કોલ કરી રૂપિયા પડાવતી ભેજાબાજ ટોળકીનો આતંક વધ્યો
વોટ્સએપ, મેસેન્જર પર આવતા અજાણ્યા વીડિયો કૉલથી કેટલાય યુવાનોની ઊંઘ હરામ વીડિયો કોલ કરી અશ્લીલ ડ્રશ્યો બતાડી બ્લેકમેલ કરતી ટોળકીનો શિકાર બનતા અનેક યુવાનો ભારત દેશ ડિજિટલ યુગમાં આગળ વધી રહ્યો છે, આ ડિજિટલ યુગનો જ્યાં એક યુવા વર્ગ સદઉપયોગ…
ટેબ્લેટની માગ : આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખે યુનિવર્સિટીના ગેટ અને દીવાલો પર ટેબ્લેટ આપવાના લખાણો લખ્યા
3 વર્ષ અગાઉ નાણાં લીધા પણ ટેબલેટ હજી સુધી ના આપ્યાં : આમ આદમી પાર્ટી પાટણમાં આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્વારા હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશો સામે નમો ટેબ્લેટના વિતરણની માગ સાથે રાત્રિ દરમિયાન યુનિવર્સિટીના…
મેડીકલ સેવા : “ખ્વાજા ગરીબ નવાઝ વેલ્ફેર ટ્રસ્ટ”ની જરૂરિયાત મંદ બાળકોને પણ સહાય
“ખ્વાજા ગરીબ નવાઝ વેલ્ફેર ટ્રસ્ટ”ની જરૂરિયાત મંદ બાળકોને પણ સહાય જરૂરિયાત વિધવા બહેનોને અનાજ તેમજ રોકડા રૂપિયાની સહાય સુરત શહેરમાં મેડીકલ ક્ષેત્રે ગરીબ, શ્રમજીવી અને મધ્યમ વર્ગના વ્યક્તિઓ માટે નાત જાતના ભેદભાવ વગર હર હમેશ તત્પર રહેનાર “ખ્વાજા ગરીબ નવાજ…
ભરૂચ-નબીપુર નજીક રેલવેના અપ લાઇનનો પાટો ક્રેક થતા દોડધામ, ગણતરીના સમયમાં રીપેરીંગ કાર્ય હાથ ધરાયુ
દુર્ઘટના ટળી : ભરૂચ,નબીપુર નજીક અપ લાઇનનો પાટો તૂટી જતા રેલવે તંત્રમાં દોડધામ, ગણતરીના સમયમાં રીપેરીંગ કાર્ય હાથ ધરાયુ ત્રણ જેટલી ટ્રેનોના સમયમાં થયો ફેરફાર, મોટી દુર્ઘટના ટળી ડ્રાઈવર અને ગેંગમેનની સમય સુચકતાથી મોટી દુર્ઘટના ટળી વડોદરાથી ભરૂચ તરફ આવતી…
સટ્ટો અને ક્રિકેટ : સટ્ટા બેટિંગનો જુગાર રમતા બે ઇસમને પોલીસે પકડી પાડ્યા
સુરતના કાપોદ્રા વિસ્તારમાં ક્રિકેટ સટ્ટો ઝડપાયો : ઇન્ટનેટ ગૂગલ બ્રાવઝરથી સટ્ટો રમાતો હતો અલગ અલગ ગ્રાહકો પાસેથી નાણાં મેળવી આઈડી મારફતે રમતા હતા સટ્ટો સટ્ટા બેટિંગનો જુગાર રમતા બે ઇસમને પોલીસે પકડી પાડ્યા પકડાયેલ આરોપી હિરેન કરકર અને લલિત ગોલાણીની…
શાળાના પ્રિન્સિપાલે વિદ્યાર્થીનીને નાપાસ કરવાની ધમકીઓ આપી દુષ્કર્મ આચરતા ચકચાર
ભરૂચમાં ગુરુ અને શિષ્યની ગરીમાંને લાંછન લગાડતો કિસ્સો સામે આવ્યો છે, જેમાં હેવાન બનેલા એક શાળાના પ્રિન્સિપાલે એક વિદ્યાર્થીનીને પોતાની હવસનો શિકાર બનાવતા શિક્ષણ જગત માટે કલંકિત કરતી ઘટના સામે આવી છે, ઘટના બાદ મામલો લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે…