સ્ટેટ મોનીટરીંગ સેલનો સપાટો : બે ફોરવ્હીલમાં દારૂના જથ્થા સાથે 5 ઝડપાયા
સાજીદ સૈયદ, નર્મદા સાગબારાથી ડેડીયાપાડા હાઇવે પર બે ફોરવ્હીલમાં લઇ જવાતા દારૂના જથ્થા સાથે 5 ઝડપાયા, 14 લાખનો મુદ્દામાલ જપ્ત, 4 વોન્ટેડ
૭૭માં સ્વાતંત્ર્ય પર્વના અવસરે “મોહસીન એ આઝમ મિશન” દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો
સાજીદ સૈયદ, નર્મદા રાજપીપળા,તા.૧૫ રાજપીપળા બાલાપિર દરગાહ ખાતે યોજવામાં આવેલ કર્યક્રમમાં રાજપીપળા ટાઉન પીઆઈ આર.જી ચૌધરીએ ખાસ હાજર રહી વૃક્ષારોપણ કર્યું હતું. “મોહસીન એ આઝમ મિશન” દ્વારા રાજપીપળા “બાલાપીર બાબા”ની દરગાહના કમ્પાઉન્ડ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરી સ્વાતંત્રતા પર્વની હર્ષોલ્લાસથી ઉજવણી…
રાજકોટમાં સમાજને શરમાવે તેવી ઘ્રૃણાસ્પદ ઘટના સામે આવી
સાસુ સસરાએ પુત્ર-પુત્રવધુની અંગત પળોના વીડિયો વાયરલ કર્યા, ફરિયાદમાં પીડિતાએ સાસુ-સસરા પર ગંભીર આરોપ લગાવ્યા અને જણાવ્યા ચોકાવનારા કારણ રાજકોટ,રાજકોટમાં સભ્ય સમાજને શરમાવે તેવી ઘ્રૃણાસ્પદ ઘટના સામે આવી છે. રૂપિયા કમાવવા સાસુ-સસરાએ તમામ હદો પાર કરી દીધી છે. સાસુ-સસરાએ પોતાના…
જામનગર : નવજાત બાળકીને અઢી વર્ષ પછી મળ્યાં અમેરિકન માતા-પિતા
CARA (સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ ઓથોરિટી)ના માધ્યમથી અમેરિકાના શિકાગો ખાતે રહેતા સ્ટીવન વોઈટ અને શૈલી વોઇટે આ બાળકીને સ્વીકારવાની તત્પરતા દર્શાવી જામનગર,તા.૧૧આજથી અંદાજે અઢી વર્ષ પહેલા કોઈ અવાવરૂ સ્થળે કાંટાની વાડમાંથી જામનગર જિલ્લા પોલીસને એક નવજાત બાળકી મળી આવી હતી. જામનગર…
નેશનલ યુથ એવોર્ડી શ્રી સંજીવ મહેતા અમેરિકા ખાતે યોજનારી “પાર્લામેન્ટ ઓફ ધ વર્લ્ડ રીલીજન્સ”માં ભાગ લેશે
ગુજરાતમાંથી શ્રી સંજીવ મહેતા એક માત્ર આ કાર્યક્રમમાં ભાગ લેવા જઈ રહ્યા છે. ગાંધીનગર,ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ પ્રવક્તા (ડીબેટ ટીમ) ટીમના સદસ્ય, ગુજરાત રાજ્ય યુવક બોર્ડના પૂર્વ ઉપાધ્યક્ષ અને નેશનલ યુથ એવોર્ડી શ્રી સંજીવ મહેતા અમેરિકા ખાતે તારીખ ૧૪થી ૧૮…
બાવળા-બગોદરા હાઈવે પર થયો ભયાનક અકસ્માત…
Amit Pandya છોટા હાથી અને ટેન્કર વચ્ચે ટક્કર થતાં 10 વ્યક્તિના મોતની આશંકા.. મૃત્યુ આંક વધવાનો સંભવ હાઇવે પર ઉભેલા ટેન્કર પાછળ છોટા હાથી ઘુસી જતા સર્જાઈ દુર્ઘટના..પોલીસ કાફલો ઘટના સ્થળે બાવળા-બગોદરા હાઈવે પર ભયાનક અકસ્માત થયો છે, જેમાં 5…
Cyber Fraud : ફેસબુક પર ભેંસ જાેઈ ખરીદીનો ઓર્ડર કર્યો, સવા લાખ રુપિયા ગુમાવ્યા
સોશિયલ મીડિયા સાઈટ પર એકાઉન્ટ જાેઈને ભેંસોની ખરીદી કરવા જતા એક પશુપાલકે છેતરાઈ જવુ પડ્યુ છે. મોડાસા શહેરના કઉ મોતીપુરા ગામના એક પશુપાલક સોશિયલ મીડિયા સાઈટ પર ભેંસો જાેઈને ખરીદવા માટે આકર્ષાયા હતા. તેઓ ભેંસોના ફોટા ઓનલાઈન જાેઈને તેને ખરીદવા…
દસ્તાવેજાેની જૂની જંત્રી મુજબની નોંધણી માત્ર ૧૪મી ઓગષ્ટ સુધી થઇ શકશે : સમય મર્યાદામાં દસ્તાવેજાેની નોંધણી કરાવી લેવા અપીલ
ગાંધીનગર,રાજ્ય સરકારે ગત ૧૫મી એપ્રિલથી જમીન અને મિલકતોના જંત્રીના ભાવમાં વધારો કર્યો હતો. પરંતુ દસ્તાવેજાેમાં તા.૧૫ એપ્રિલ,૨૦૨૩ પહેલાં પક્ષકારોની સહી થઈ હોય તેવા દસ્તાવેજાે સહી કર્યાની તારીખથી ચાર માસમાં જુની જંત્રી મુજબ નોંધણી કરી શકાશે તેવી જાેગવાઈ કરવામાં આવી હતી….
સુરત : એમ.ડી ડ્રગ્સ સાથે ત્રણ શખ્સો ઝડપાયા
એમ.ડી. (MD) ડ્રગ્સ, એક ફોરવ્હીલ સહીત કુલ ૭.૯૬ લાખનો મુદામાલ જપ્ત સુરત,તા.૦૭સુરત શહેરમાં પ્રતીબંધિત એમડી ડ્રગ્સ સાથે ૩ ઈસમો ઝડપાયા છે. સુરતમાં ખટોદરા પોલીસ અને એલસીબી ઝોન ૪ની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ૩ આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી…