Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

ગુજરાત

સુરતમાં પોલીસ પુત્ર જ ડ્રગ્સ, ગાંજાની હેરાફેરી કરતા ઝડપાયો

વેસુ પોલીસે બાતમીના આધારે આરોપીને ડ્રગ્સ, ગાંજાના મુદ્દામાલ સાથે પકડી પાડયો છે. સુરત,તા.૨૪સુરત પોલીસે ડ્રગ્સ, ગાંજાની હેરાફેરી કરતા પોલીસ પુત્રની ધરપકડ કરી છે. વેસુ પોલીસે બાતમીના આધારે શહેરના સિટીલાઈટ વિસ્તારમાંથી પોલીસ કોન્સ્ટેબલના પુત્રને ડ્રગ્સ, ગાંજા સાથે પકડી ઉમરા પોલીસના હવાલે…

મુસ્લિમ બિરાદરોએ અંબાજીનાં મેળામાં કરી “માં અંબા”ના ભક્તોની સેવા

ચા, પાણી અને નાસ્તા સહિત મેડિકલની સગવડ ઉભી કરી અંબાજી,તા.૨૪અંબાજી પગપાળા જતાં યાત્રિકો માટે રસ્તાઓમાં હિન્દૂ સમાજના લોકો અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા અનેક કેમ્પો બનાવવામાં આવ્યા છે. તેમાં ભક્તોને ચા, પાણીથી લઈને જમવા અને રહેવાની સગવડો આપવામાં આવી રહી છે…

નર્મદા જિલ્લાના અસરગ્રસ્ત ગામોના નાગરિકોને સલામત સ્થળે સ્થળાંતર કરવાની કવાયત

ઉપરવાસમાં પડેલા વરસાદને ધ્યાને લઈને અસરગ્રસ્ત ગામોના નાગરિકોને સલામત સ્થળે સ્થળાંતર કરવાની કવાયત હાથ ધરાઈ સાજીદ સૈયદ, નર્મદા રાજપીપલા, તા.૨૪ રવિવાર ઉપરવાસમાં પડેલા વરસાદને ધ્યાને લઈ તથા કરજણ બંધની સપાટીમાં સતત વધારો થવાથી નર્મદા જિલ્લાના રાજપીપલા, ભદામ, ધાનપોર, રૂંઢ, ભચરવાડા,…

ગુજરાત

પ્રિન્સ માનવેન્દ્રસિંહે પોતાના 58માં જન્મદિવસની ઉજવણી પ્રજાજનો સાથે કરી

યુવરાજ માનવેન્દ્રસિંહે એકમાત્ર હેરિટેજ પબ્લિક ગાર્ડન બચાવવાનો સંકલ્પ કર્યો પ્રિન્સ માનવેન્દ્રસિંહ સહિત આગેવાનો અને વહેપારીઓએ ઝાડુ પકડી ગાર્ડનની સાફ-સફાઈ કરી જો, રાજવી પરિવારે સાફ-સફાઈ કરવી પડે તો, એ તંત્ર માટે શરમજનક બાબત છે સાજીદ સૈયદ, નર્મદા રાજપીપલા સ્ટેટના પ્રિન્સ માનવેન્દ્રસિંહે…

તિલકવાડા પોલીસ દ્વારા એકલવ્ય મોડલ શાળામાં “બેડ ટચ” “ગુડ ટચ”ની માહિતી અપાઈ

શાળાના બાળકોને નશાકારક પદાર્થોનો ઉપયોગ અટકાવવા જાગૃત કરાયા સાજીદ સૈયદ, નર્મદા તિલકવાડા પોલીસ દ્વારા એકલવ્ય મોડેલ શાળામાં બાળકોને સ્પર્શની સંવેદના અભિયાન અંતર્ગત જાતીય શોષણના બનાવોને અંગે ડમી દ્વારા “ગુડ ટચ બેડ ટચ” અંગે માહિતગાર તથા નશાકારક પદાર્થોનો ઉપયોગ અટકાવવા જાગૃત…

રાજપીપળા સિવિલ હોસ્પિટલનો ICU વોર્ડ મરણપથારીએ..! ઇન્ટેનસિવ કેર યુનિટ કે, જનરલ વોર્ડ..?

આઇસીયુ વિભાગ એટલે 24×7 કલાકની સેવા હોય પરંતુ અહીંયા તો ફુલ ટાઇમ ડોકટર નથી, નર્સિંગ સ્ટાફના ભરોસે ગાડું ગબડે છે ચારથી પાંચ ફિઝિશિયન ડોકટરો અને પાંચથી છ જેવા જુનિયર ડોકટરો હોવા છતાં આઇસીયુ વોર્ડમાં એક જ રાઉન્ડ વાગે છે આઇસીયુ…

ગુજરાત

“સર્વે કરી જાય છે પણ સહાય મળતી નથી” મહિલાએ વહીવટી તંત્ર સામે ઠાલવ્યો રોષ

મલેક યસદાની, ભરૂચ7043265606 નર્મદા નદીમાં આવેલ વિનાશક પુરે સમગ્ર જિલ્લામાં તારાજી સર્જી છે, ત્યારે પુર ગ્રસ્ત વિસ્તારીમાં સર્વે કરી સો ટકા વળતરની માંગ સૌ કોઈ કરી રહ્યાં છે. ત્યારે ઝઘડિયા તાલુકાના જુની તરસાલી ગામની મહિલાએ તંત્ર સામે રોષ ઠાલવતા જણાવ્યું…

ગુજરાત

પુરગ્રસ્ત સિસોદ્રા ગામની મુલાકાત લેતા AAP પાર્ટીના હોદ્દેદારોએ નુકશાનીની જાણકારી મેળવી

ગામમાં અતિશય તારાજી સર્જાઈ છે ત્યારે 100 રૂપિયા જેવી નજીવી રકમ કેશડોલ પેટે આપવામા આવે એ શરમજનક વાત છે : નિરંજન વસાવા સાજીદ સૈયદ, નર્મદા નાંદોદ,

નર્મદા : સાગબારાના બગલા ખાડીમાંથી વન વિભાગે ખેરના લાકડા ભરેલી પિકઅપ ઝડપી પાડી

ગાડી પાણીમાં ફસાઈ ગઈ હતી જેથી ગાડી છોડી પીકઅપ ચાલક અને તેના સાથીદારો પાણીમાં તરીને નાસી છૂટ્યા સાજીદ સૈયદ, નર્મદા