ખંભાળિયા પંથકમાં હાર્ટ એટેકથી બે ખેડૂતોના મોત
ખંભાળિયા,તા.૧૯છેલ્લા કેટલાક સમયથી યુવાનોમાં હાર્ટ એટેક આવવાની ઘટનામાં વધારો જાેવા મળ્યો છે. દેવભૂમિ દ્વારકામાં એક જ દિવસમાં બે ખેડૂતાના હાર્ટ એટેકથી મોત થયા છે. જાે વાત દ્વારકાની કરીએ તો ખેતરમાં કામ કરતા સમયે ખેડૂતોના હાર્ટ એટેક આવવાથી મોત નિપજ્યું છે….
કચ્છી મહિલાની ઝુંબેશ, ગામડાની ૬૦ મહિલાઓને રોજગારી આપી
સ્વચ્છ ભારતના મિશન તરફ આપણે અગ્રેસર બની રહ્યા છીએ ત્યારે એક સશક્ત મહિલાની કહાણી સૌના માટે પ્રેરણારૂપ બની છે, જેમણે ગામડાઓને પ્લાસ્ટિકના કચરાથી મુક્તિ અપાવવા માટે અભિયાન હાથ ધર્યું છે પ્લાસ્ટિકમાંથી ટ્રેન્ડી ઉત્પાદો બનાવીને વાર્ષિક રૂ.૧૫ લાખનું ટર્નઓવર જન આંદોલન…
પતિ નાસ્તો કર્યા વગર ઘરેથી કામ ઉપર નીકળી જતાં પત્નીએ ફાંસો ખાઈ લીધો..!
અત્યંત નજીવી બાબતે મહિલાએ અંતિમ પગલું ભરી લીધું હોવાની ઘટના સુરતના લીંબાયત વિસ્તારમાં સામે આવી છે. સુરત,સુરતમાં આત્મહત્યાનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જીવન ટૂંકાવવાના આ કારણથી સુરત પોલીસને પણ વિચારતી કરી દીધી છે. સુરતમાં આ ઘટના સહીત મહિલાઓ દ્વારા…
સુરત પોલીસ તપાસમાં આધારકાર્ડ અને પાનકાર્ડના દુરઉપયોગની હકીકતો સામે આવી
સુરત પોલીસની આર્થિક ગુના નિવારણ શાખા (Cyber Crime Cell/Economic Offences Wing) દ્વારા લોન કૌભાંડ (Loan Scam)ની તપાસ દરમિયાન (Fake Bogus National ID Card) બનાવવાના દેશવ્યાપી રેકેટનો પર્દાફાશ કર્યો હતો. હાલના ટેક્નોલોજી (Technology)ની હરણફાળના યુગમાં ડિજિટલ સુવિધાઓ (Digital Facilities) વધવાની સાથે…
ચાર્જિંગમાં મૂકેલી E-bikeની બેટરીમાં શોર્ટસર્કીટ, બાદ ગેસ સીલીન્ડર ફાટતાં ૪ લોકો દાઝી ગયા
આખી રાત બેટરી ચાર્જિંગ થયા બાદ મધરાતે ૩.૩૦ વાગ્યાના અરસામાં અચાનક બેટરીમાં વિસ્ફોટ સાથે આગ લાગી હતી. સુરતમાં ચાર્જિંગમાં મુકેલા EVની બેટરીના કારણે ઘરમાં બોમ્બની જેમ વિસ્ફોટ (battery explodes)ની ઘટના વિશે સાંભળવા મળ્યું છે. Mobile Phone બાદ હવે ઇલેક્ટ્રિક વેહિકલ…
રાજપીપલા એસ.ટી.ડેપો મેનેજર કે.એચ.નાયીએ ડેપોના સ્ટાફ અને મુસાફરોને અનોખી રીતે આપ્યો સ્વચ્છતાનો સંદેશો
શાળાના બાળકોએ પ્લેકાર્ડ પર સ્વચ્છતાના સૂત્રો સાથે નાટક ભજવી કર્મયોગી-મુસાફરોને જાગૃત કર્યા સાજીદ સૈયદ, નર્મદા રાજપીપલા, શુક્રવાર :- વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશભરમાં સ્વચ્છતાની જ્યોત જગાડવા માટે રાષ્ટ્રવ્યાપી સ્વચ્છ ભારત મિશનની વર્ષ ૨૦૧૪માં શરૂઆત કરવામાં આવી છે. જનઆંદોલનથી શરૂ થયેલ…
નર્મદા જિલ્લામાં ગરુડેશ્વર તાલુકાના ભાણદ્રા ખાતે ‘અમૃત કળશ’ યાત્રા યોજાઇ
“મારી માટી, મારો દેશ – માટીને નમન, વીરોને વંદન” છોટાઉદેપુર સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવા અને નાંદોદના ધારાસભ્ય શ્રીમતી ડો. દર્શનાબેન દેશ્મુખની ઉપસ્થિતિમાં ‘અમૃત કળશ’ યાત્રા યોજાઇ સાજીદ સૈયદ, નર્મદા રાજપીપલા:- શુક્રવાર:- વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં માર્ગદર્શન હેઠળ ચાલી રહેલા “મારી માટી,…
નાંદોદ તાલુકાના વરાછામાં રેતી ખનન કરી સંગ્રહ કરતા ગ્રામજનો પરેશાન
ખેડૂતોના ખેતરો રેતીથી બિનઉપયોગી થયા, કલેકટરને ગ્રામજનોની લેખિત રજુઆત ઓવર લોડ હાઇવા ટ્રકોની સતત અવજ્વરને કારણે ગામના રસ્તાઓ જર્જરિત બન્યા સાજીદ સૈયદ, નર્મદા નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના નર્મદા કિનારે આવેલ વરાછા ગામના લોકો પાડોશના ભરૂચ જિલ્લામાંથી વાહતુક થઇ આવતી રેતીને…
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વધુ એક નવા આકર્ષણની શરૂઆત, સપ્તાહના અંતે પ્રવાસીઓનું મનોરંજન કરશે SRP પોલીસ બેન્ડ
સાજીદ સૈયદ, નર્મદા • SRP પોલીસ બેન્ડની દેશભક્તિ અને શૌર્યની ધૂનથી પ્રવાસીઓના અનુભવને વધુ યાદગાર બનાવશે• પોલીસ બેન્ડ સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં દર શનિ-રવિવારે સાંજે ૬:૦૦થી ૭:૦૦ વાગ્યા સુધી મુલાકાતીઓને મંત્રમુગ્ધ કરશે• પોલીસ બેન્ડ દ્વારા સ્ટેટ રિઝર્વ પોલીસ (SRP)ના કર્મચારીઓ…
કળીયુગ : પતિ એક જ બેડ ઉપર પત્નીને પોતાની અને મિત્રની વચ્ચે સુવડાવતો
સુરતમાં ૩૬ વર્ષીય મહિલાએ પતિ અને તેના મિત્ર સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી પત્ની પતિના મિત્ર સાથે શારીરિક સંબધ બાંધવા ઈન્કાર કરતી ત્યારે પતિ તેને ઢોરમાર મારતો હતો. સુરત,રાજ્યમાં મહિલાઓ પર શારીરિક અને માનસિક ત્રાસ વધી રહ્યા છે, ત્યારે સુરત શહેરમાં…