ગાંધીનગર : લગ્નમાં દૂધીનો હલવો ખાધા બાદ ૧૦૦થી વધુને ફૂડ પોઈઝનિંગની અસર
શરુઆતમાં જ લોકોને પેટમાં દુઃખાવા સહિતની સમસ્યાઓ શરુ થઈ હતી. ગાંધીનગર, લગ્ન સિઝન શરુ થઈ છે અને એ સાથે જ લગ્નમાં ભોજનનો સ્વાદ માણ્યા બાદ ક્યારેક તેની આડ અસર પણ સર્જાતી હોય છે. આવી જ રીતે ગાંધીનગર જિલ્લામાં ખોરાકી ઝેરની…
નલિયામાં ફરી ઠંડીનો પારો ૧૦ ડિગ્રીથી નીચે સરક્યો
અમદાવાદમાં તાપમાન ૩ ડિગ્રી ઊંચકાયું, તો સૌરાષ્ટ્રમાં તાપમાનનો પારો ૧ થી ૨ ડિગ્રી ગગડ્યો અમદાવાદ,તા.૨૦ હવામાન વિભાગના એક્સપર્ટસે જણાવ્યું છે કે, આગામી દિવસોમાં ઉત્તરીય પવન ફૂંકાઈ શકે છે. જેને કારણે ઠંડીનું પ્રમાણ વધશે. ખાસ, કરીને હાલ નલિયા તરફ પવનો ફૂંકાઈ…
અજીબો ગરીબ : સુરતમાં કબૂતરનાં ચરકથી વૃદ્ધનું મોત નિપજ્યું
વૃદ્ધ કબૂતરને રોજ ઘરની અગાસી પર ચણ નાખતા હતા જેથી ઈન્ફેક્શન વધી ગયું અને ફેફસાંને ફેઈલ કરી દીધાં સુરત, સુરત શહેરમાં એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો. જેમાં કબૂતરની હગાર એટલે કે, ચરકને કારણે એક વૃદ્ધનું મોત નિપજ્યું છે. જાણીને…
આ વખતે ૬૯મો ફિલ્મફેર એવોર્ડ ગુજરાતમાં થશે
ગુજરાત ટૂરિઝમ સાથે ગિફ્ટ સિટી ગાંધીનગરમાં ૨૮ જાન્યુઆરીએ શાનદાર કાર્યક્રમનું આયોજન ગાંધીનગર, અત્યાર સુધી તમે સાંભળ્યું હશે કે, ફિલ્મફેર એવોર્ડ માત્ર માયા નગરી મુંબઇમાં જ આયોજિત થતો હતો, પરંતુ ૬૯મો ફિલ્મફેર એવોર્ડ આ વખતે ગુજરાતમાં થવાનો છે અને ફિલ્મફેર એવોર્ડના…
વલસાડ : પતંગ ઉડાવતા છ વર્ષનું બાળક ત્રીજા માળેથી નીચે પટકાતા મોત
વલસાડ,તા.૧૪ વલસાડના ખાટકીવાડ વિસ્તારમાં પતંગ ઉડાવતા એક છ વર્ષનું બાળક ત્રીજા માળેથી નીચે પટકાતા મોત થયું છે. ખાટકીવાડના ખુશ્બૂ એપાર્ટમેન્ટની ટેરેસ ઉપર પતંગ ચગાવતી વખતે ૬ વર્ષનું બાળક નીચે પટકાયું હતું. બાળકને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા વલસાડની ખાનગી હોસ્પિટલમાં…
વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪માં MSMEને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું નિવેદન
તા.૧૨ ગુજરાત વાઈબ્રન્ટ છે અને વાઈબ્રન્ટ જ રહેશે. MSMEને લઈને યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ઉદ્યોગો અને વિકાસની વાત કરતાં આ નિવેદન કર્યું છે. તેમણે કહ્યું કે, MSME સેક્ટરમાં સરકારની પોલિસીથી ઉદ્યોગોને લાભ મળે છે. આ કાર્યક્રમમાં ગૃહરાજ્ય પ્રધાને પણ…
સુરત દેશનું સૌથી સ્વચ્છ શહેર બન્યું
ઈંદોર અને સુરત સંયુક્ત રીતે સૌથી સ્વચ્છ શહેરોમાં નંબર વન ડાયમંડ સીટી કહેવાતું, ટેક્સટાઇલ અને બ્રિજની નગરી સુરતને વધુ એક બિરુદ પ્રાપ્ત થયું છે. સુરત હવે ક્લીન સીટી તરીકે પણ ઓળખ હાંસલ કરી ચૂક્યું છે. સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૨૩માં ક્લીન સીટી…
૨૦૦ રૂપિયાના વ્યાજની વસૂલાતમાં વ્યાજખોરોએ યુવકનો જીવ લીધો
તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને માતા-પિતા સામે જ પુત્રની હત્યા કરવામાં આવી. તા.૦૯ રાજકોટમાં વ્યાજખોરોએ વધુ એક યુવકનો ભોગ લીધો હોવાની ઘટના સામે આવી છે. માત્ર ૨૦૦ રૂપિયાના વ્યાજની વસૂલાતમાં યુવકની હત્યા કરતાં સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામી છે. ગાંધીગ્રામમાં…
પતંગની દોરીથી કાન કપાતા બાઈક સવાર યુવક ઘાયલ થયો
પતંગની દોરીથી મોટર સાયકલ પર સવાર ચાલકોના કાન, ગળા કપાવાની ઘટનાઓ વધી રહી છે. રાજકોટ, ઉત્તરાયણના દિવસો નજીક આવી રહ્યાં છે ત્યારે પતંગની દોરીથી અકસ્માત સર્જાવાની ઘટના પણ બનતી રહે છે. ત્યારે રાજકોટના જસદણમાં બાઈક સવાર યુવક પતંગની દોરીથી કાન…
એપોલો ઇન્ટરનેશનલ સ્કૂલ – કુડાસણના વિદ્યાર્થીઓ દ્વારા ‘સેવ બર્ડ’ માટે લોકજાગૃતિનો કાર્યક્રમ યોજાયો
તા.૦૬ શનિવારે સવારે એપોલો ઇન્ટરનેશનલ સ્કૂલ (કુડાસણ)ના વિદ્યાર્થીઓ દ્વારા ઉત્તરાયણનો પર્વ આવી રહ્યો છે તે નિમિતે ચાઈનીઝ દોરીનો ઉપયોગ ટાળવા તેમજ ‘સેવ બર્ડ’ માટે પ્લે કાર્ડ સહિત લોકજાગૃતિનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં GMCના મેયરશ્રી હિતેશભાઈ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા….