વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષા સમયે કરવામાં આવતી ૩૩ ગેરરીતિની યાદી અને તે બદલ સજાની જાેગવાઈ જાહેર કરવામાં આવી
વિદ્યાર્થીઓની ગેરરીતિમાં જ્યાં પોલીસ ફરિયાદ કરવાની જાેગવાઈ કરવામાં આવી છે. ગાંધીનગર, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાનાં એક્શન પ્લાન સાથે ગેરરીતિની સજાનું કોષ્ટક પણ જાહેર કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષા સમયે…
પ્રેમી સાથે લગ્ન કરવાં માંગતી માતાને રોકવા માસુમ પુત્રીએ અભયમની મદદ લીધી
વડોદરાના વાઘોડિયામાં રહેતી બે સંતાનોની આધેડ વયની મહિલા અપરણીત યુવાનના પ્રેમમાં પડી વડોદરા, માં-બાપ ક્યારેક પ્રેમમાં એટલા આંધળા બની જાય છે કે, એમના પ્રેમ પ્રકરણથી એમના સંતાનો પર કેવી અસર થશે એ ક્યારેય વિચારતા નથી. જેને પગલે સંતાનો પર અવળી…
બૂંજેઠા ગામના મુસ્લિમ પરિવારે ક્ષત્રિય સમાજની દીકરીના લગ્નમાં મોસાળું ભર્યું
મુસ્લિમ પરિવાર તરફથી આપવામાં આવેલ આ મોસાળુંમાં ફ્રીજ. ટીવી, કપડા, તેમજ રોકડ રૂપિયા અને ઘરવખરીની સામગ્રી આપવામાં આવી હતી. નમર્દા,તા.૨૪ નમર્દા જિલ્લાના બૂંજેઠા ગામના મુસ્લિમ પરિવારે ક્ષત્રિય સમાજની દીકરીના લગ્નમાં મોસાળું ભર્યું છે. મુસ્લિમ પરિવારે મામેરું આપીને કોમી એકતાનું ઉત્તમ…
હવે ગુજરાત પોલીસ “આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ” દ્વારા સાયબર ક્રાઇમને મ્હાત આપશે
સંચાર સાથી પોર્ટલનો ઉપયોગ કરીને અત્યાર સુધીમાં ૪૦ લાખથી વધુ છેતરપિંડી કરનારા કનેક્શનની ઓળખ કરવામાં આવી છે. ગાંધીનગર, સાયબર ક્રાઈમ સરકાર માટે માથાનો દુખાવો બની ગયો છે. હવે સરકારે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દ્વારા તેનો સામનો કરવાની તૈયારી કરી લીધી છે. સરકાર…
અનોખી પરંપરા : છોકરો-છોકરી પતિ-પત્નીની જેમ સાથે રહે છે અને બાળક જન્મ્યા પછી લગ્ન થાય છે
તરુણાવસ્થા પ્રાપ્ત કર્યા પછી, છોકરાઓ અને છોકરીઓ પરસ્પર સંમતિથી એકબીજા સાથે લિવ-ઇન રિલેશનશિપમાં રહે છે. તમે માનશો નહીં પણ આ સાચી વાત છે. દિલ્હી, મુંબઈ જેવા મોટા શહેરોમાં લગ્ન પહેલાં યુવક-યુવતીઓનું એક જ ઘરમાં એકબીજા સાથે રહેવું એકદમ સામાન્ય બની…
પુત્રવધૂ વીડિયો બનાવીને ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરતી હોય સાસરીયાઓએ ઘરમાંથી કાઢી મુકી
ગાંધીનગરની ૨૪ વર્ષીય યુવતીના ચારિત્ર્ય ઉપર ગંભીર આક્ષેપો કરી સાસરીમાંથી તગેડી મૂકનાર પતિ સહીત ૬ સામે ફરિયાદ ગાંધીનગર, અવનવા વીડીયો બનાવી ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરી કમાણી કરતી ગાંધીનગરની ૨૪ વર્ષીય યુવતીના ચારિત્ર્ય ઉપર ગંભીર આક્ષેપો કરી સાસરીમાંથી તગેડી મૂકનાર પતિ…
દેશમાં ગુજરાત ત્રીજું રાજ્ય, જ્યાં લોકો પેસેન્જર વાહનોનો વધુ ઉપયોગ કરે છે, મહારાષ્ટ્ર પ્રથમ ક્રમે
દર મહિને SIAMનો એક રિપોર્ટ આવે છે જેમાં પેસેન્જર વાહનો, ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર અને કોમર્શિયલ વાહનોના વેચાણના આંકડાની માહિતી હોય છે. અમદાવાદ, “સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ એસોસિએશન”એ એક રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટ અનુસાર ગુજરાત દેશમાં ત્રીજું રાજ્ય છે જ્યાં…
પાટડીની ફતેપુર પ્રાથમિક શાળામાં શિક્ષકોએ બેદરકારીની હદ વટાવી
ભૂલકાઓ ક્લાસરૂમમાં બેઠા હતા અને બપોરના છુટવાના સમયે શિક્ષકો શાળાને તાળુ મારીને જતા રહ્યા સુરેન્દ્રનગર,તા.૧૭ સુરેન્દ્રનગરના પાટડીની ફતેપુર પ્રાથમિક શાળામાં શિક્ષકોએ બેદરકારીની હદ વટાવી છે. નાના ભૂલકાઓ ક્લાસ રૂમમાં બેઠા હતા અને બપોરના છુટવાના સમયે શિક્ષકો શાળાને તાળુ મારીને જતા…
“વિકલાંગતા તો શરીરની હોય છે, મનની નહીં, શરીર તો બળી જવાનું છે પરંતુ વિચારો રહેવાના”
ભરુચ, ભરુચનું એક દંપતી એવું છે જેણે પ્રેમની અલગ વ્યાખ્યા ઘડી છે. તેમનું માનવુ છે કે, શરીર તો કાલે બળી જવાનું છે. વિચારો સાથેનો પ્રેમ શાશ્વત રહે છે. અમે બંને ભલે દિવ્યાંગ છીએ પરંતુ અમારી દિવ્યાંગતાએ ક્યારેય અમારા પ્રેમ વચ્ચે…
ગુજરાતમાં છેલ્લા ૧૦ વર્ષમાં ૧૪૪૬ વ્યક્તિની પ્રેમ પ્રકરણને કારણે હત્યા
અમદાવાદમાં છેલ્લા પાંચ વર્ષમાં પ્રેમ પ્રકરણને કારણે ૪૦ વ્યક્તિની હત્યા થઇ અમદાવાદ, ગુજરાતમાંથી એમ જ પ્રેમ લગ્ન વખતે સાક્ષી તરીકે વર-કન્યાના માતા-પિતાની સહી ફરજિયાત હોવાની માગ થઈ રહી છે. માતા-પિતાની પરવાનગી વિના થતાં લગ્નો કરૂણાંતિકામાં પરિણમે છે. રાજ્યમાં સહમતી વિના…