આગામી ૧૧ માર્ચથી શરૂ થતી ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષાને લઈને જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓને ખાસ સૂચના
જે વિદ્યાર્થીએ ફી ન ભરી હોય તેમની હોલ ટિકિટ અટકાવવામાં ન આવે તેવી તાકીદ કરી ગાંધીનગર, બોર્ડ પરીક્ષા દરમિયાન એવા કિસ્સા સામે આવતા હોય છે કે, જ્યાં જે વિદ્યાર્થીએ ફી ન ભરી હોય તેમની હોલ ટિકિટ અટકાવવામાં રાખી હોય છે….
સુરતની સિવિલ હોસ્પિટલે ૧ કરોડનું ઈન્જેક્શન આપીને ‘હિમોફીલિયા’ પીડિત દર્દીનો જીવ બચાવ્યો
ચાલીસ હજાર લોકોમાંથી લગભગ એક વ્યક્તિ ‘હિમોફીલિયા બી’ રોગથી પીડાય છે સુરત, રેરેસ્ટ ઓફ ધ રેર બીમારીથી પીડાતા એક દર્દીના મદદે સુરતની સિવિલ હોસ્પિટલ આવી છે. “હિમોફીલિયા”થી પીડિત દર્દીનો સુરતની સિવિલ હોસ્પિટલે ૧ કરોડનું ઈન્જેક્શન આપીને જીવ બચાવ્યો છે. આમ,…
માવઠું પડતા જગતનો તાત ચિંતામાં, હજુ પણ ભારે પવન સાથે વરસાદ પડવાની આગાહી : અંબાલાલ પટેલ
આગામી ૫ અને ૬ માર્ચના રોજ સર્જાશે, બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ૮ તારીખે અને ત્રીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગામી ૧૧ અને ૧૨ માર્ચના રોજ સર્જાઈ શકે છે. અમદાવાદ,તા.૦૩ રાજ્યમાં વરસાદની આગાહી વચ્ચે આજે વિવિધ જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડ્યો છે. માવઠું પડતા જગતનો…
ગુજરાતમાં લીકર પરમિટ હોલ્ડરોની સંખ્યામાં સતત વધારો
અમદાવાદમાં સૌથી વધુ ૧૩,૪૫૬ પરમિટ હોલ્ડર અમદાવાદ, એક લાંબા સમયથી ડ્રાય સ્ટેટનો દરજ્જાે ધરાવનાર ગુજરાતમાં લીકર પરમિટ હોલ્ડરની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. અહીં ત્રણ વર્ષમાં સ્વાસ્થ્યના આધાર પર લીકર પરમિટ હોલ્ડરની સંખ્યામાં ૫૮ ટકાનો વધારો થયો છે. રાજ્યના…
લોકસભા ચૂંટણી 2024 : ભાજપે મોડી સાંજે ગુજરાતમાં ૧૫ ઉમેદવારોના નામ જાહેર કર્યા
ભાજપે મોડી સાંજે લોકસભા ઉમેદવારોના નામ જાહેર કરી કોંગ્રેસ અને AAPને દોડતું કર્યું નવીદિલ્હી/ગાંધીનગર,તા.૦૨ લોકસભાની ચૂંટણીને લઈ રાજકીય પક્ષોએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. આપ અને કોંગ્રેસનું ગુજરાતમાં ગઠબંધન નક્કી થઈ ગયું છે તેમજ આપ (AAP)એ બે બેઠક પર…
યુવતી સાથે છ મહિના સુધી સુંવાળા સંબંધો કેળવી વેપારીએ હાથ અધ્ધર કરી લીધા : દુષ્કર્મની ફરીયાદ નોંધાઈ
આશરે ૩૦ વર્ષીય દિલ્હીની યુવતી ગાંધીનગરમાં રહીને ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીમાં નોકરી કરે છે ગાંધીનગર, ગાંધીનગરમાં ઈવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતી દિલ્હીની યુવતીને પ્લાસ્ટિક એક્સપો દરમ્યાન સંપર્કમાં આવેલા વેપારીએ પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી છ મહિના સુધી શારીરિક સુખ ભોગવી તરછોડી દીધી…
રાજ્યમાં ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં માવઠાની આગાહી કરાઈ છે. ૧૫ માર્ચ સુધીમાં ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવશે : અંબાલાલ પટેલ અમદાવાદ, રાજ્યમાં ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. જેમાં ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, દ્વારકા, જામનગર, ગીર સોમનાથમાં વરસાદની આગાહી…
ગુજરાત સરકાર દ્વારા કર્મયોગી હિતકારી નિર્ણય લેવાયો
(અબરાર એહમદ અલવી) * રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં જુલાઈ-2023થી 4 ટકાનો વધારો જાહેર કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ. *રાજ્ય સેવાના અને પંચાયત સેવા તથા અન્ય મળી 4.45 લાખ કર્મચારીઓ અને 4.63 લાખ પેન્શનર્સને મળશે લાભ *મોંઘવારી ભથ્થામાં વધારાની 8 માસની…
અગ્નિવીર તરીકે ઇન્ડિયન આર્મીમાં જોડાવા માંગતા SSC, ITI અથવા ડીપ્લોમા કરેલ ઉમેદવારો માટે સુવર્ણ તક
(અબરાર એહમદ અલવી) ૮-પાસ, એસ.એસ.સી, આઈ.ટી.આઈ, તેમજ ડીપ્લોમા ધારક ઉમેદવારોને ઇન્ડીયન આર્મીમાં અગ્નિવીર તરીકે ભરતી થવા માટે આ ભરતીમાં સુવર્ણ તક છે. (માહિતી બ્યુરો, પાલનપુર) અગ્નિવીર તરીકે ઇન્ડિયન આર્મીમાં ઉજ્જવળ કારકિર્દી ઘડવા માંગતા અવિવાહિત શારીરિક શસક્ત પુરુષ ઉમેદવારો આર્મીની વિવિધ…
ઉત્તર ગુજરાત વણકર સમાજ પંચ અને પરગણા મહાસંઘ ટ્રસ્ટના ઉપક્રમે ગાંધીનગરમાં “વણકર ભવન”નો ભૂમિપૂજન સમારોહ સંપન્ન
● સમાજના અનુદાન થકી ૧૨ કરોડના ખર્ચે સાકાર થશે “વણકર ભવન” ● પૂર્વ મંત્રી ડૉ. કરસનદાસ સોનેરી, સાંસદ ડૉ. કિરીટભાઈ સોલંકી, પૂર્વ મંત્રીઓ સર્વશ્રી રમણલાલ વોરા, કાન્તિભાઈ સોલંકી, પ્રદીપભાઈ પરમાર, ગિરીશભાઈ પરમાર, ઈશ્વરભાઈ મકવાણા, પૂર્વ સાંસદો સર્વશ્રી શંભુપ્રસાદ ટૂંડિયા અને…