૩૫ વર્ષ પહેલા થયેલા બેંક ફ્રોડ કેસમાં ગુજરાતની એક કોર્ટે ૯૬ વર્ષની ઉંમરના એક વ્યક્તિને એક વર્ષની કેદની સજા ફટકારી
આ છેતરપિંડી ૧૯૯૫માં પ્રકાશમાં આવી હતી, જેના પછી CBI તપાસ હાથ ધરવામાં આવી હતી. આ ટ્રાયલ ૨૬ વર્ષ સુધી ચાલી હતી. અમદાવાદ, ૩૫ વર્ષ પહેલા થયેલા બેંક ફ્રોડ કેસમાં ગુજરાતની એક કોર્ટે ૯૬ વર્ષની ઉંમરના એક વ્યક્તિને એક વર્ષની કેદની…
સુરત : દરગાહ પર જીયારત કર્યા બાદ ફુલ સ્પીડમાં બાઈક પર જતાં અકસ્માત થતા બે મિત્રો પૈકી એકનું મોત
સાંજે ઈફ્તારી કર્યા બાદ એટલે કે, રોજા છોડયા બાદ નવાઝ અને મિત્ર સમીર ગોપીપુરા ખાતે આવેલ ખ્વાજાદાના સાહબની દરગાહ પર સલામી આપવા માટે ગયા હતા. સુરત, સુરતના ભાઠેનાના નવા બ્રિજ ઉપર ગત રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ગોપીપુરા ખાતે આવેલી…
સુરત : માત્ર ૪૦૦ રૂપિયાની લેતી દેતી મામલે મિત્રએ જ મિત્રને મોતને ઘાટ ઉતારી દીધો
પોલીસના જણાવ્યા અનુસાર હત્યારો અને મૃતક બંને હમવતનીઓ છે. સીસીટીવી ફૂટેજના આધારે ગણતરીના કલાકોમાં જ પોલીસે આરોપી રામકિશોર પ્રધાનને ઝડપી પાડી જેલ હવાલે કરી દીધો હતો. સુરત,તા.૨૯ સુરત નાનપુરા વિસ્તારમાં માત્ર ૪૦૦ રૂપિયાની લેતી દેતીમાં મિત્રએ જ મિત્રને ગડદાપાટુનો માર…
આગાહી : આગામી પાંચ દિવસ ગુજરાતમાં ગરમી રેકોર્ડ તોડી શકે છે
અમદાવાદ સહિત રાજયનાં કેટલાંક શહેરોમાં ગરમીનો પારો ૪૧ ડિગ્રીને પાર પહોંચશે અમદાવાદ,તા.૨૯ ગરમીનો પારો સતત ઉપર ચઢી રહ્યો છે. ગુજરાતના લોકો રીતસર કાળજાળ ગરમીથી શેકાઈ રહ્યાં છે. જે પ્રમાણેની આગાહીઓ આવી રહી છે એ જાેતા તો એવું લાગે છે કે,…
પાલનપુર કોર્ટે પૂર્વ IPS સંજીવ ભટ્ટને ૨૦ વર્ષની સખત કેદ અને ૨ લાખનો દંડ ફટકાર્યો
પાલનપુર કોર્ટે પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટને મોટો ફટકો આપ્યો : ૨૦ વર્ષની સખત કેદ અને ૨ લાખનો દંડ ફટકાર્યો બનાસકાંઠા,તા.૨૮ રાજસ્થાનના પાલીના વકીલ પર ખોટા કેસને પગલે કોર્ટે પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટને મોટો ફટકો આપ્યો છે. પાલનપુર કોર્ટે એનડીપીએસ કેસમાં…
સુરત : સાયકલ અપાવવાની લાલચ આપી બાળક સાથે નરાધમ યુવાને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું
બાળકને અવાવરું જગ્યાએ લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં તેને હથિયાર બતાવી તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. સુરત,તા.૨૭ સુરતના પાંડેસરા વિસ્તારમાં એક યુવાન દ્વારા સાયકલ અપાવવાની લાલચ આપી બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું. બાદમાં આ બાળકને અવાવરું જગ્યાએ…
સૌરાષ્ટ્ર અને કચ્છમાં ૨ દિવસ હીટવેવની આગાહી
કચ્છ, સુરેન્દ્રનગર, રાજકોટ અને અમદાવાદમાં બપોરે કાળઝાળ ગરમીનો અહેસાસ થશે અમદાવાદ,તા.૨૭ ગુજરાતમાં સીઝનમાં પહેલીવાર માર્ચ મહિનામાં ગરમી ૪૦ ડિગ્રીને પાર થઈ છે. આગાહી મુજબ, આગામી દિવસોમાં ગરમીમાં કોઈ રાહત નથી. ઊલટાનું પારો ઓર વધશે. આગામી બે દિવસમાં ગરમીનો પારો ૪૧…
હેવાનીયત : નરાધમ હવસખોરે વૃદ્ધાના શરીર પર બચકા ભરી દુષ્કર્મ આચર્યું
પુત્રીને માતા સાથે બનેલી ઘટનાની જાણ થતા આખમાંથી આસુ સરી પડ્યા મહીસાગર, મહીસાગર જિલ્લામાં વૃદ્ધા સાથે હેવાનીયતનો કિસ્સો સામે આવ્યો છે. ભાન ભૂલેલા યુવકે વૃદ્ધાના શરીર પર બચકા ભરી હદ પાર કરી છે. વૃદ્ધાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા….
ગુજરાતમાં સ્વાઈન ફ્લૂના કેસોમાં એકાએક વધારો
એક જ મહિનામાં સ્વાઈન ફ્લૂના ૧૮૦ કેસ નોંધાયા, ૯ લોકોના મોત અમદાવાદ, ગુજરાતમાં એક તરફ બેવડી ઋતુનો માર છે. આ વચ્ચે અંગ દઝાડતી ગરમી આવી ગઈ છે. બેવડી ઋતુમાં લોકો બીમાર પડી રહ્યાં છે. ત્યારે હવે ગુજરાતમાં નવી બીમારીએ દસ્તક…
ખાવડા જંક્શન ખાતે CMએ કાફલો રોકાવીને ચાની કિટલી પર ચાની ચુસ્કીનો આનંદ માણ્યો
CMને એક સામાન્ય માણસની જેમ રસ્તા પર ચાની કિટલીએ ચા પીતા જાેઈ લોકો તેમની આ સાદગીથી અભિભૂત થયા હતા. અમદાવાદ,તા.૨૬ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાદગી ફરી જાેવા મળી છે. જેમાં અરવલ્લીના ધનસુરા નજીક ચાની ચુસ્કી માણી છે. શીકા ચોકડી પાસે CMએ…