Safeer News

Breaking News from Ahmedabad

સૂફીવાદ

હઝરત બુર્હાનુદ્દીન બુખારી (રેહ.)

(અબરાર એહમદ અલવી) આપનું મુબારક નામ અબદુલ્લાહ છે અને આપ કુત્બેઆલમના લકબથી મશહુર છે. આપ હઝરત જહાંનીયા જહાંગશ્ત (રેહમતુલ્લાહ અલૈહ)ના પૌત્ર છે. આપ હુસેની સાદાત છે… આપના પિતાનું નામ હઝરત મખ્દુમ નાસીરુદ્દીન મહમૂદ નૈશાહ છે. આપનો જન્મ 14 રજ્જબ હી.સ….

મન્નત (બાધા)ની પૂર્તિ પર મહિલા અજમેર રેલ્વે સ્ટેશનથી ઘૂંટણિયે ખ્વાજા સાહબની દરગાહ પહોંચી

(અબરાર એહમદ અલ્વી) અજમેર, ભારતના મહાન સૂફી સંત હઝરત ખ્વાજા ગરીબ નવાઝના દર પર દરેક સમસ્યાનો હલ લોકોને મળે છે અને દર્દ મંદ લોકોને તેમના દર્દની દવા પણ આ દર પરથી મળે છે. બધા જ ધર્મના લોકો ખ્વાજા ગરીબ નવાઝમાં…

હઝરત સૈયદ મુહમ્મદ સિરાજુદ્દીન શાહેઆલમ બુખારી (રે. હ)

(અબરાર એહમદ અલ્વી) હઝરત સૈયદ મુહમ્મદ સિરાજુદ્દીન શાહેઆલમ બુખારી (રે.હ)નું મુબારક નામ સૈયદ મુહમ્મદ છે.આપ હઝરત કુતબે આલમ ((રે. હ)ના મઝલા (વચેટ)ના પુત્ર છે. આપ હઝરત જહાનિયા જહાંગશ્ત (રે.હ) ના વંશજ માંથી છે. હઝરત સૈયદ મુહમ્મદ સિરાજુદ્દીન શાહેઆલમ બુખારી (રે.હ)એ…

હઝરત શાહઆલમ (ર.અ.) દરગાહમાં લાડુનું વિતરણ

(અબરાર એહમદ અલ્વી) અમદાવાદ, ચાંદ દેખાતાની સાથે જ ૫૬૩મા ઉર્ષનો પ્રારંભ ગુજરાતના મહાન સૂફીસંત હઝરત સૈયદ સિરાજુદ્દીન શાહેઆલમ (ર.અ.)નો ઉર્ષ મુબારક ૫૬૩ વર્ષથી ઘણી ધામધૂમથી ઉજવવામાં આવે છે, વીસ દિવસ સુધી ઉજવાતા આ ઉર્સમાં દુનિયા ભરથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુંઓ હઝરત…

ન્યાયપ્રીય બાદશાહ સુલ્તાન અહમદશાહ બાદશાહ (ર.અ)

(અબરાર અહમદ અલ્વી) અહમદશાહ બાદશાહ મુઝફ્ફર વંશનાં સુલતાન હતાં. તેમણે ઈ.સ.૧૪૧૧થી તેમના મૃત્યુ સુધી એટલે કે ઈ.સ. ૧૪૪૨ સુધી રાજ કર્યુ. તેઓ અમદાવાદના અહમદશાહ બાદશાહ તરીકે જાણીતાં છે. તેમણે ૨૬ ફેબ્રુઆરી ૧૪૧૧ના રોજ સાબરમતી નદીના કિનારે અમદાવાદ શહેરની સ્થાપના કરી….

“જશ્ને આમદે રસુલ” (સલલ્લાહો અલયહી વસલ્લમ)

(અબરાર એહમદ અલવી) “ઇદે મીલાદ” એટલે પૈગમ્બર મુહમ્મદ મુસ્તુફા (સલલ્લાહો અલયહી વસલ્લમ)નો જન્મ દિવસ. “ઇદે મીલાદ” એટલે સૌથી મોટી ઇદોની ઇદ. “ઇદે મીલાદ” સૌથી મોટી ઇદ હોવાની દલીલ એ છે કે અલ્લાહ તઆલા ફરમાવે છે કે “એ મહેબુબ જો આપને…

હઝરત શાહ વજીહોદ્દીન (ર.હ)ના સંદલ અને ઉર્સની ઉજવણી સાદગીથી કરવામાં આવશે

(અબરાર અલવી)અમદવાદના ખાનપુર ખાતે પ્રખ્યાત સૂફી સંત અને આલીમે દિન હઝરત શાહ વજીહોદ્દીન ગુજરાતી(ર.હ)ના સંદલ અને ઉર્સની ઉજવણી ૭ સપ્ટેમ્બર મંગળવારે કોરોનાને કારણે સાદગીથી કરવામાં આવશે. કોરોનાને કારણે રાત્રે ૧૧ વાગે કરફ્યુ હોવાથી હઝરત શાહ વજીહોદ્દીન (ર.હ)ની દરગાહ રાતે બંધ…

કરબલાના મેદાનમાં બલિદાન આપનાર ઇમામ હુસૈન (રદી.) કોણ છે

ઇમામ હુસૈન (રદી.) વાસ્તવમાં માનવતાના સમર્થક અને ન્યાયના હિમાયતી હતા. ઇમામ હુસૈન કોણ હતા અને શા માટે શહીદ થયા તે સમજવું જરૂરી છે. ઇમામ હુસૈન ધર્મ ઇસ્લામ (ઇસ્લામ ધર્મ) ના પ્રણેતા અને પયગંબર હઝરત મુહમ્મદ (સ.અ.વ) ના નવાસા હતા. ઈમામ…

હઝરત ઇમામ હુસેન (ર.અ)ના પુત્ર હઝરત ઇમામ ઝેનુલ આબેદીન (ર.અ)ની કરબલામાં પથ્થર મારનાર સાથે ભલાઇ

અબરાર અલવીહઝરત ઇમામ ઝેનુલ આબેદીન (ર.અ) જેઓ હઝરત ઇમામ હુસેન (ર.અ)ના પુત્ર છે એક દિવસ લોકોમાં ભોજન તકસીમ કરી રહ્યા હતા (ભોજન ખવડાવી રહ્યા હતા) ત્યારે એક વ્યક્તિએ આપને ક્હયું તમે મને ઓળખ્યો. હઝરત ઇમામ ઝેનુલ આબેદીન (ર.અ) એ ફરમાવ્યું…

હઝરત ઇમામ હુસેન (ર.અ) અને તેમના 72 સાથીઓની શહાદત

અબરાર એહમદ અલવીમુહર્રમનો મહિનો હિજરી વર્ષનો (ઇસ્લામી વર્ષનો) પ્રથમ મહિનો છે, અને આ પ્રતિષ્ઠિત મહિનાઓમાંથી એક છે, ઇસ્લામી અથવા હિજરી કેલેન્ડર, ચંદ્ર દ્વારા ગણવામાં આવતી તારીખ પ્રમાણે છે, જે ચંદ્રના પરિભ્રમણ પ્રમાણે હોય છે, આ બાર મહિના પર આધારિત છે,…