ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીની દરગાહ માટે PM મોદીએ મોકલી ચાદર
(અબરાર એહમદ અલવી) દર વર્ષની જેમ આ વર્ષે પણ PM મોદીએ ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીની દરગાહ માટે મોકલી ચાદર PM મોદીએ સુફી સંત ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીની અજમેર શરીફની દરગાહ માટે ચાદર મોકલી છે. PM મોદીએ લધુમતી મોર્ચાનાં સદસ્યોને આ ચાદર મોકલાવી…
અમદાવાદ : હજરત શાહેઆલમ (રહે.)ના ઊસૅ નિમિત્તે ત્રણ દરવાજાથી પગપાળા જઈ અકીદતની ચાદર પેશ કરવામાં આવી
ત્રણ દરવાજા પટવાશેરીથી હજારોની સંખ્યામાં અકીદતમંદોએ પગપાળા જઈને શહેનશાહે ગુજરાત હજરત શાહેઆલમ (રહે.)ના ઊસૅ નિમિત્તે ચાદર પેશ કરી….. અમદાવાદ,તા.૯ શહેરના ત્રણ દરવાજા પટવાશેરી ખાતેના રહીશો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ત્રણ દરવાજાથી પગપાળા શહેનશાહે ગુજરાત હઝરત શાહઆલમ (રહ.)ની…
અમદાવાદમાં “જુલુશે ગૌષીયા” કાઢીને ૧૧વી શરીફની ઉજવણી કરવામાં આવી
ગૌષ પાક (રેહમતુલ્લાહ)ની શાનમાં મનકબત પઢતા અને ઝૂમતા-ઝૂમતા આશિકોએ “જુલુશે ગૌષીયા” કાઢીને “ઈદે-ગૌષીયા” ગૌષ પાકની ૧૧વી શરીફની ઉજવણી કરી (લતીફ અન્સારી) અમદાવાદ,તા.૨૭ શુક્રવાર આજરોજ અમદાવાદ શહેરના જમાલપુર ખમાશા ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ “દારુલ ઉલૂમ શાહેઆલમ” તરફથી પીરોના…
“જશ્ને આમદે રસુલ” એટલે સૌથી મોટી ઇદોની ઇદ “ઈદ-એ-મિલાદુન્નબી” (સલલ્લાહો અલયહી વસલ્લમ)
અબરાર એહમદ અલવી “ઇદે મીલાદ” એટલે પૈગમ્બર મુહમ્મદ મુસ્તુફા (સલલ્લાહો અલયહી વસલ્લમ)નો જન્મ દિવસ. “ઇદે મીલાદ” એટલે સૌથી મોટી ઇદોની ઇદ. “ઇદે મીલાદ” સૌથી મોટી ઇદ હોવાની દલીલ એ છે કે, અલ્લાહ તઆલા ફરમાવે છે કે, “એ મહેબુબ જો આપને…
અમદાવાદ : હઝરત બાબા તવક્કલ (રહે.)ના ઉર્ષ નિમિત્તે અકીદતની ગલેફ પેશ કરાઈ
અમદાવાદ,તા.૦૭ પાલડી ટાગોર હોલ પાછળ આવેલ કબ્રસ્તાનમાં હઝરત બાબા તવક્કલ (રહે.)ના મજાર શરીફ પર ગત રવિવારની રાત્રે સંદલ પેશ કરવામાં આવ્યું હતું. અહમદાબાદ શહેરની સ્થાપનામાં જે બાર બાબાઓનો સિંહ ફાળો રહ્યો છે તે બાર બાબા પૈકીના એક હઝરત બાબા તવક્કલ…
અમદાવાદ : હવે નગરદેવી ભદ્રકાળી માતાના મંદિરે ધજા ચઢાવી શકાશે
ભક્તો હવે ૧૧૦૦ રૂપિયા આપીને ધજા લહેરાવી શકશે… અમદાવાદમાં નગરજનો ભદ્રકાળી માતાના મંદિરે ધજા અર્પિત કરી શકશે… અમદાવાદ,અંબાજી, દ્વારકા મંદિરમાં ધજા ચઢાવવાનુ અનેરુ મહત્વ હોય છે. ત્યારે હવે અમદાવાદીઓને પણ ઘરઆંગણે આ લ્હાવો મળી શકે છે. હવેથી અમદાવાદના નગરજનો નગરદેવી…
મોહર્રમ ઇસ્લામી પેહલો મહિનો : હઝરત ઈમામ હુસૈન (ર.અ)ની કુર્બાનીને સો-સો સલામ
અબરાર એહમદ અલવી ઇસ્લામી વર્ષની શરૂઆત પણ કુર્બાનીથી થાય છે અને અંત પણ કુર્બાનીથી થાય છે. મુહર્રમ ઇસ્લામી હીજરી (વર્ષ)નો પ્રથમ મહિનો છે જેમાં હઝરત ઇમામ હુસેન (ર.અ) અને આપના 72 સાથીઓ ઇસ્લામ માટે સચ્ચાઇ, સંયમ અને ન્યાયને અનુસરતા કરબલાના…
“ઈદ-ઉલ-અઝહા” : આ તહેવાર કેમ ઉજવવામાં આવે છે..? જાણો….
(અબરાર એહમદ અલવી) “બકરી ઈદ” અથવા તો “ઈદ-ઉલ-અઝહા”નો તહેવાર મુસ્લિમોના વિશેષ તહેવારોમાંનો એક છે, તેને ‘ઈદ-ઉલ-અઝહા’ તરીકે સંબોધવામાં આવે છે. દુનિયાભરના મુસ્લિમ સમુદાયો “ઇદ-ઉલ-અઝહા”ને બલિદાન અને ત્યાગના તહેવાર તરીકે ઉજવણી કરે છે. બકરી ઈદનો તહેવાર મુસ્લિમો માટે બીજી મોટી ઇદ…
ઈસ્લામ ધર્મમાં “હજ્જ” કેમ ફરજિયાત છે ? જાણો “હજ્જ” વિષે….
(અબરાર એહમદ અલવી) પાંચ બાબતોને ઇસ્લામ ધર્મનો આધારસ્તંભ (ફરજ) માનવામાં આવે છે જેમા (૧) “કલમા-એ-શહાદત” (૨) “નમાઝ” (૩) “રોઝા” (૪) “હજ્જ” અને (૫) “જકાત“નો સમાવેશ થાય છે. “હજ્જ” એ મુસ્લિમ લોકોની એકતાનું પ્રદર્શન અને “અલ્લાહ” પાક પ્રત્યે તેમની શરણાગતીનું પ્રતીક…
મેડીકલ સેવા : “ખ્વાજા ગરીબ નવાઝ વેલ્ફેર ટ્રસ્ટ”ની જરૂરિયાત મંદ બાળકોને પણ સહાય
“ખ્વાજા ગરીબ નવાઝ વેલ્ફેર ટ્રસ્ટ”ની જરૂરિયાત મંદ બાળકોને પણ સહાય જરૂરિયાત વિધવા બહેનોને અનાજ તેમજ રોકડા રૂપિયાની સહાય સુરત શહેરમાં મેડીકલ ક્ષેત્રે ગરીબ, શ્રમજીવી અને મધ્યમ વર્ગના વ્યક્તિઓ માટે નાત જાતના ભેદભાવ વગર હર હમેશ તત્પર રહેનાર “ખ્વાજા ગરીબ નવાજ…