રાયગઢમાં ભગવાનને નોટિસ મળતા ભગવાન કોર્ટમાં હાજર થયા
છત્તીસગઢ,બોલિવુડ ફિલ્મ OMG તો તમામ લોકોએ જાેઈ હશે, અને લોકોને ઘણી પસંદ પણ પડી હતી. હવે તેવો જ એક કિસ્સો સામે આવ્યો છે. સંસાર ચલાવનાર માણસે બનાવેલી અદાલતમાં ભગવાન કેવી રીતે હાજર થઈ શકે? પરંતુ છત્તીસગઢની એક કોર્ટ ઈચ્છે છે…
બેંક યુનિયનની હડતાળ ૨૮, ૨૯ માર્ચે બેંકનું કામકાજ બંધ રહેશે
શનિ, રવિ બેંક રજા અને સોમ, મંગળ બેન્કોમાં હળતાલથી રજા નવીદિલ્હી,દેશની સૌથી મોટી સરકારી બેંક ભારતીય સ્ટેટ બેંકે જણાવ્યું છે કે બેંક યૂનિયન તરફથી કરવામાં આવેલી હડતાળની જાહેરાતના પગલે ૨૮ માર્ચ અને ૨૯ માર્ચે બેંકનું કામકાજ પ્રભાવિત રહેશે. તમને જણાવી…
“ધ કાશ્મીર ફાઈલ્સ” ફિલ્મ નફરતને ઉશ્કેરે છે : નેતા જયરામ રમેશ
નવીદિલ્હી, કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે શનિવારે વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ની નિંદા કરી હતી. તેમણે કહ્યું કે આ ફિલ્મમાં ઈતિહાસને અલગ રીતે રજૂ કરવામાં આવ્યો છે. કોંગ્રેસ નેતાએ આ ફિલ્મને ગુસ્સો ભડકાવવા અને હિંસાને પ્રોત્સાહન આપવાનો પ્રચાર ગણાવી…
સીબીલ સ્કોર ખરાબ હશે તો તેનાથી ઘણું નુકશાન થઈ શકે છે
નવીદિલ્હી, ક્રેડિટ સ્કોર CIBIL સ્કોર તરીકે પણ ઓળખાય છે. જાે તમારો ક્રેડિટ સ્કોર સારો ન હોય તો તેની ઘણી આડઅસર થાય છે. કાં તો બેંક લોન આપવાનો ઇનકાર કરશે, અથવા તો તે વધુ વ્યાજ દર વસૂલશે. આજની દુનિયામાં ક્રેડિટ સ્કોર…
કરનાલમાં હોળી રમ્યા બાદ કપલ બાથરૂમમાં ગયા અને મોત
કરનાલ, કરનાલના ઘરૌંડામાં એક કપલનું દર્દનાક મોત થયું. મૃતક ગૌરવ અને શિલ્પીના ૪ મહિના પહેલા જ લગ્ન થયા હતા. શુક્રવારે હોળીનો તહેવાર ઉજવ્યા બાદ બંને બાથરૂમમાં ગયા અને ત્યાં ઘટેલી ઘટનાથી સમગ્ર વિસ્તારમાં માતમ પ્રસરી ગયો છે. મોડી રાતે ડોક્ટરે…
રેલ્વેમાં મુસાફરી કરતા સિનિયર સિટીઝનોને ટિકિટ માટે પૂરા પૈસા ચુકવવા પડશે
રેલ્વે દ્વારા વરિષ્ઠ નાગરિકોને રાહતો પર હાલ પુરતો પ્રતિબંધ મૂકવામાં આવશે નવીદિલ્હી,ભારતીય રેલ્વેમાં મુસાફરી કરતા કરોડો વૃદ્ધ રેલ્વે મુસાફરો માટે એક નિરાશાજનક સમાચાર આવ્યા છે. કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે લોકસભામાં જણાવ્યું હતું કે રેલ્વે દ્વારા વરિષ્ઠ નાગરિકોને આપવામાં આવતી…
પાન કાર્ડમાં કોઈ પ્રકારની ક્ષતિ રહી ગઈ છે તો ઘરે બેઠાં સુધારો
નવીદિલ્હી, પરમેનન્ટ એકાઉન્ટ નંબર એટલે કે પાનકાર્ડએ જરૂરી દસ્તાવેજ છે. પાન કાર્ડ ભારતીય કર વિભાગ દ્વારા જારી કરવામાં આવે છે. પાન કાર્ડમાં યુનિક ૧૦ અંકના આલ્ફાન્યૂમેરિક નંબરો હોય છે. પાન કાર્ડનો ઉપયોગ ટેક્સ સંબંધિત કામ માટે જ નહીં પરંતુ ઓળખ…
મારી પત્ની સ્ત્રી નહીં પણ એક પુરુષ છે : ગ્વાલિયરનો યુવક
મધ્યપ્રદેશ હાઈકોર્ટના જવાબથી સંતોષ ન થતા યુવક સુપ્રિમ કોર્ટ પહોંચ્યો નવીદિલ્હી,મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં પતિ-પત્નીનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. પત્નીથી છુટકારો મેળવવા પતિ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. તેણે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને કહ્યું છે કે તેની પત્ની એક પુરુષ…
વાંદરાઓના ત્રાસથી લોકોએ પંચાયત ચુંટણીનો બહિષ્કાર કર્યો
ઓડિશા, ઓડિશામાં આવતા મહિને થનારી ત્રિ-સ્તરીય પંચાયતની ચૂંટણીઓ પહેલા, દરિયાકાંઠાના ભદ્રક જિલ્લાના એક ગામના મતદારોની તમામ ઉમેદવારોની વિચિત્ર માંગ છે. મતદારોની માંગ છે કે વાંદરાઓને ભગાડવામાં આવે નહીંતર તેઓ ચૂંટણીનો બહિષ્કાર કરશે. ભદ્રક જિલ્લાના તલપાડા ગ્રામ પંચાયતના ગોપગદાધરપુર ગામમાં છેલ્લા…
ગોડસે અને ગાંધીજી પર બનેલ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવા સુપ્રીમ કોર્ટમાં અરજી
નવીદિલ્હી,તા.૨૮ ઓટીટી પ્લેટફોર્મ પર ફિલ્મોની રિલીઝ પર પ્રતિબંધ હોવાના ભાગ્યે જ કોઈ અહેવાલો છે કારણ કે, તે બધી સ્વતંત્ર રીતે કામ કરે છે. ઘણા વર્ષોથી આ ચર્ચા ચાલી રહી છે કે ઓટીટી સેન્સર કરવું યોગ્ય છે કે ખોટું. મોટા પડદાની…