Safeer News

Breaking News from Ahmedabad

દેશ

રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં ૨૫ રૂપિયાનો વધારો ઝીંકાયો

છેલ્લા ૮ મહિનામાં બાટલામાં ૧૬૫.૫૦નો ભાવ વધારો થયોન્યુ દિલ્હી,તા.૧૭રાંધણ ગેસ સિલિન્ડરની કિંમતમાં ફરીથી એક વાર વધારો કરવામાં આવ્યો છે. આ વખતે ૨૫ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. છેલ્લા આઠ મહિનામાં રાંધણ ગેસ સિલિન્ડર ૧૬૮ રૂપિયા મોંઘુ થઈ ચૂક્યુ છે. કૉમર્શિયલ…

ઓરિસ્સામાં સાપે ડંખ મારતાં ભાઇએ સાપને હાથમાં પકડી બચકા ભરતાં સાપ મોતને ભેટ્યો

જાજપુર,તા.૧૩ઓરિસ્સાના જાજપુર જિલ્લાથી એક અજીબ-ઓ-ગરીબ કેસ સામે આવ્યો છે. જ્યાં એક વ્યક્તિએ સાપ સાથે વેર વાળ્યું. ઓરિસ્સામાં એક વ્યક્તિએ સાપ કરડ્યો તો બદલો લીધો અને સાપનું મોત પણ થઈ ગયું. ૪૫ વર્ષના એક વ્યક્તિને સાપ કરડ્યો, જવાબમાં આ વ્યક્તિએ સાપ…

ભારતમાં જે બની રહ્યું છે તે દુઃખદ, આ સ્થિતિમાંથી નીકળવા માટે ક્રાંતિ જ એક રસ્તો : સુપ્રિમના પૂર્વ જજ

સુપ્રિમના પૂર્વ જ્જ માર્કન્ડેય કાત્જુનું નિવેદનન્યુ દિલ્હી,તા.૧૨સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ માર્કન્ડેય કાત્જુએ દેશની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે ટ્‌વીટમાં લખ્યું હતું કે, ભારતમાં જે બની રહ્યું છે તેનાથી હું નિરાશ છું. આ સ્થિતિમાંથી નીકળવા માટે ક્રાંતિ જ એકમાત્ર…

“મા” બનવા માટે પત્નીએ જેલમાં બંધ બળાત્કારી પતિના માંગ્યા જામીન…!!

નૈનીતાલ,ઉત્તરાખંડ હાઇકોર્ટ સમક્ષ ‘પત્નીના અધિકાર’ સાથે જાેડાયેલી એક અરજી આવી છે, જેના પર કોર્ટે સરકારનો અભિપ્રાય માંગ્યો છે. કોર્ટે ન્યાય મિત્રને કહ્યુ છે કે બીજા દેશમાં આ પ્રકારના કેસમાં શું સ્ટેન્ડ લેવામાં આવે છે, આ અંગે જાણકારી એકઠી કરીને કોર્ટ…

બિન મુસ્લિમ સાથે નિકાહ શરીયતમાં ગેરકાયદે : ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ

ન્યુ દિલ્હી,તા.૬મુસ્લિમ છોકરા-છોકરીઓના બિન મુસ્લિમ સાથેના નિકાહને ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડએ શરીયતમાં ગેરકાયદેસર ઠેરવી દીધું છે. બોર્ડના કાર્યવાહક મહાસચિવ મૌલાના ખાલિદ સૈફુલ્લાહ રહમાનીના કહેવા પ્રમાણે એક મુસ્લિમ છોકરી ફક્ત મુસ્લિમ છોકરા સાથે જ નિકાહ કરી શકે. આ જ…

અલ્હાબાદ હાઈકોર્ટે અકબર-જાેધાબાઈનુ ઉદાહરણ આપીને કહ્યુ કે, લગ્ન માટે કરાતુ ધર્મપરિવર્તન ખોટુ

અલ્હાબાદ,યુપીની અલ્હાબાદ હાઈકોર્ટે મંગળવારે થયેલી લવ જેહાદના એક કેસની સુનાવણી દરમિયાન ઈતિહાસનુ ઉદાહરણ આપ્યુ હતુ. હાઈકોર્ટે કહ્યુ હતુ કે, માત્ર લગ્ન માટે ધર્મ પરિવર્તન કરવુ સરાસર ખોટુ છે. ધર્મ આસ્થાનો વિષય છે. આ મામલામાં કોર્ટે મુઘલ બાદશાહ અકબર અને તેના…

“મુસ્લિમ શિલ્પકારો ભગવાન વિશ્વકર્માનાં છે વંશજ” : ભાજપ સાંસદ રામચંદ્ર જાંગરા

લખનૌ, આવતા વર્ષે ઉત્તરપ્રદેશમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓ અંગે વધતા ઉત્સાહ વચ્ચે ધર્મો અને સમુદાયો વિશે નિવેદનો આપવા પણ તીવ્ર બની ગયા છે. ભાજપનાં રાજ્યસભાનાં સાંસદ રામચંદ્ર જાંગરાએ હવે મુસ્લિમ શિલ્પકારોને લઇને આવું જ એક નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે…

યુવકે મુસ્લિમ યુવતીઓ વિશે આપત્તિજનક પોસ્ટ કરતા સ્વાતિ માલિવાલ મેદાનમાં

ન્યુ દિલ્હી, તા.૨દિલ્હીમાં એક યુવક દ્વારા સોશિયલ મીડિયા પર મુસ્લિમ છોકરીઓ વિરૂદ્ધ આપત્તિજનક પોસ્ટ લખવાની ઘટના સામે આવી છે. સોશિયલ મીડિયા પોસ્ટ વાયરલ થયા બાદ દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે યુપી પોલીસ સમક્ષ યુવક વિરૂદ્ધ કાર્યવાહી કરવા માગ કરી…

દેશ

આમ આદમીને ઝટકો : એલપીજી સિલિન્ડરના ભાવમાં ૭૩ રૂ.નો તોતિંગ વધારો

ન્યુ દિલ્હી,તા.૧ઓગસ્ટનાં પ્રથમ દિવસે સામાન્ય જનતાને મોંઘવારીનો આંચકો લાગ્યો છે. સરકારી પેટ્રોલિયમ કંપનીઓએ એલપીજી ગેસ સિલિન્ડરનાં ભાવમાં વધારો કર્યો છે. દેશની સૌથી મોટી પેટ્રોલિયમ કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC)એ ૧૯ કિલો કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં ૭૩.૫૦ રૂપિયાનો વધારો કરી દીધો…

ચિકન કે બકરા કરતા વધારે બીફ ખાઓ : ભાજપના મંત્રીની સલાહ

દેશમાં દરેક વ્યક્તિ પોતાની મરજી મુજબનો ખોરાક ખાવા માટે સ્વતંત્રશિલોંગ,તા.૩૧મેઘાલયમાં ભાજપ સરકારના મંત્રીએ એક નિવેદન આપ્યું છે. મંત્રી સનબોર શુલાઇએ ચિકન કે બકરી કરતા વધારે બીફ ખાવાની સલાહ આપી છે. ભાજપ સરકારમાં કેબિનેટ મંત્રી શુલાઇએ જણાવ્યું હતું કે લોકશાહી દેશમાં…