તામિલનાડુમાં ૧૦ રૂપિયાના સિક્કા ભેગા કરી ૬ લાખની નવી કાર ખરીદી
કાર ડીલરશીપ આટલા બધા સિક્કાઓથી કારની ડીલ કરવા તૈયાર ન હતી ગ્રાહકે રૂ. ૧૦ના સિક્કાથી રૂ. ૬ લાખનું પેમેન્ટ કરતાં કાર વેચનાર ડીલરશીપના કર્મચારીઓ પણ ધંધે લાગી ગયા હતા તમિલનાડુ,તા.૨૨ સામાન્ય રીતે તમે બજારમાં સિક્કા બાબતે ઘણી દલીલ થાય છે….
પશ્ચિમ બંગાળમાં દર્દીના પેટમાંથી ખીલી, સિક્કા અને પથ્થર નીકળ્યા
દર્દીના પેટમાંથી ૨૫૦ ખીલીઓ, ૩૫ સિક્કા અને પથ્થરની ચિપ્સ મળી આવી છે. એક માનસિક વિકલાંગ વ્યક્તિ છેલ્લા ૧૫ વર્ષથી આ ખીલીઓ ખાઈ રહ્યો હતો. પશ્ચિમ બંગાળ,તા.૨૧ પશ્ચિમ બંગાળના બર્ધમાન જિલ્લામાં એક આવો જ વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે જેમાં વ્યક્તિ…
યુક્રેન જંગ વચ્ચે ઇરાન બન્યો મોટો ખેલાડી, નવા ટ્રેડ કોરિડોરથી ભારત પહોંચાડ્યો રશિયન સામાન
યુક્રેન યુદ્ધ વચ્ચે ભારતનો રશિયા સાથે વેપાર ચાલુ છે. દરમિયાન, ઈરાનની સરકારી માલિકીની શિપિંગ કંપનીએ ભારત અને રશિયા વચ્ચેના નવા ટ્રેડ કોરિડોર દ્વારા માલની ડિલિવરી કરીને ઈતિહાસ રચ્યો છે. યુક્રેન યુદ્ધ વચ્ચે ભારતનો રશિયા સાથે વેપાર ચાલુ છે. દરમિયાન, ઈરાનની…
પહેલી જુલાઇથી ક્રેડિટ-ડેબિટ કાર્ડની ટ્રાન્ઝેક્શન પદ્ધતિ બદલાશે
કાર્ડ-ટોકનાઇઝેશનના અમલથી પહેલી જુલાઇથી ક્રેડિટ-ડેબિટ કાર્ડની ટ્રાન્ઝેક્શન પદ્ધતિ બદલાશે ગ્રાહકે દરેક ટ્રાન્ઝેકશન માટે તેમના સીવીવી (CVV) અને ઓટીપી (OTP) નાખવા પડશે. ન્યુદિલ્હી, તા.૧૩ ૧ જુલાઇથી કાર્ડ-ટોકનાઇઝેશન અમલમાં આવશે જેના કારણે ગ્રાહકોની કાર્ડ ટ્રાન્ઝેક્શનની પધ્ધતિ બદલાશે. સિકયોરિટી અને પ્રાઇવેસીનાં કારણોસર, રિઝર્વ…
વહુને સાસુએ મોબાઇલ વાપરવાની ના પાડતા હત્યા કરી નાખી : પતિ સામે કર્યુ નાટક
સાસુ તેની વહુને મોબાઇલમાં વાત કરવા દેતી ન હતી. જે અંગે બંને વચ્ચે દરરોજ વિવાદો ઉભા થતા હતા. મધ્યપ્રદેશ,તા.૧૨ મધ્ય પ્રદેશના દિમોહ જીલ્લામાં હટા પોલીસ સ્ટેશન વિસ્તારના કૌડિયા ગામમાં એક ચોંકાવનારી મર્ડરની ઘટના સામે આવી છે. જેમાં એક વહુએ સાસુને…
કોરોનાની ચોથી લહેરના ભણકારાને લીધે સરકારે લોકોને સચેત રહેવા અપીલ કરી
કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે જણાવ્યું કે ચાર મહિનાથી સંક્રમણ ઓછું થઇ રહ્યું હતું, પરંતુ બે અઠવાડિયાથી નવા કેસ વધી રહ્યા છે. ગત ૨૪ કલાકમાં કોરોનાના ૮,૩૨૯ નવા કેસ નોંધાયા છે નવીદિલ્હી,તા.૧૧ દેશમાં વધતા જતા કોરોનાના કેસને જાેતાં કેન્દ્ર સરકાર…
રાહત/ આધાર કાર્ડમાં અપડેટ હવે ઘરે બેઠા થઈ જશે, પોસ્ટ વિભાગે શરૂ કરી નવી પહેલ
પોસ્ટમેન આ માધ્યમથી ઘરે-ઘરે જઇને આધાર સેવા પહોંચાડશે. આ સુવિધા હેઠળ દૂર-દૂરના વિસ્તારમાં રહેતા લોકોને જોડવામાં આવશે. UIDAIએ કહ્યું કે તે હવે ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકના 48,000 પોસ્ટમેનને દૂર-દૂરના વિસ્તારમાં ઘરે-ઘરે જવા અને આધાર નંબરને મોબાઈલ નંબરો સાથે જોડવા, વિવરણ…
દિલ્હીમાં ૬ વર્ષની માસૂમ બાળકીને ૪૦ ડિગ્રી ગરમીમાં હાથ-પગ બાંધી ધાબે છોડી દેતા ફરિયાદ
૬ વર્ષની બાળકીને હોમવર્ક ન કરવા બદલ પાઠ ભણાવવા હાથ પગ બાંધીને ધાબે ધોમધખતા તાપમાં છોડી દીધી. કોઈએ આ ઘટનાનો વીડિયો બનાવી લીધો અને હાલ સોશિયલ મીડિયા પર તે વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. નવીદિલ્હી,તા.૦૯ દિલ્હીમાં માત્ર ૬ વર્ષની…
ગૂગલ ક્રોમ અને મોઝિલા ફાયરફોક્સના યૂઝર્સ થઇ જાઓ એલર્ટ, સરકારે જાહેર કરી આ ચેતવણી
ઇન્ડિયન કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In)એ કહ્યું છે કે, ક્રોમ અને મોઝિલામાં રહેલી ખામીઓને કારણે યૂઝર્સના ખાનગી ડેટા હેકર્સ સુધી પહોંચી શકે છે. સરકારે ગૂગલ ક્રોમ અને મોઝિલા બ્રાઉઝરના યૂઝર્સ માટે એક ચેતવણી જારી કરી છે. ઇન્ડિયન કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ…
માતા-પિતા માટે એલર્ટ કિસ્સો : PUBG ગેમ રમવાની ના પાડતા સગીર પુત્રએ માતાની કરી હત્યા
ઘરના રૂમની અંદર મહિલાની લાશ જોઈને પોલીસ ચોંકી ઉઠે છે. મોબાઈલ ગેમિંગના વ્યસનથી મજબૂર પુત્રએ તેની માતાનો જીવ લીધો લખનૌમાં એક સગીર પુત્રએ તેની માતાની હત્યા કરી નાંખી કારણ કે માતાએ PUBG ગેમ રમવાની ના પાડી હતી. મંગળવારે રાત્રે યમુનાપુરમ…