Safeer News

Breaking News from Ahmedabad

દેશ

WhatsApp યુઝર્સ સાવધાન : ​​એક ભૂલ પડશે બહુ મોંઘી, સરકારે આપી ચેતવણી

CERT-Inની એડવાઈઝરી અનુસાર, WhatsAppના એન્ડ્રોઈડ અને iOS વર્ઝન v2.22.16.12, iOS વર્ઝન v2.22.15.9, iOS Business વર્ઝન v2.22.16.12 અને Android Business વર્ઝન v2.22.16.12 પહેલાના વર્ઝનમાં ઘણી ખામીઓ છે. જો તમે પણ મેસેજિંગ માટે WhatsAppનો ઉપયોગ કરો છો તો તમારા માટે ખરાબ સમાચાર…

RSS ઉપર પ્રતિબંધ મુકવાની લાલુ પ્રસાદની માંગ

(અબરાર એહમદ અલવી) લાલુ પ્રસાદે ભાજપનુ નામ લીધા વગર ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતાં લાલુએ કહ્યુ કે, ભ્રષ્ટાચારની બોલબાલા છે. રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવે પૉપુલર ફ્રંટ ઓફ ઇન્ડિયા (PFI) પર લગાવવામાં આવેલા પ્રતિબંધનું સ્વાગત કર્યુ છે……

મોટી રાહત / પાસપોર્ટ બનાવવું થયું એકદમ સરળ, પોલીસ ક્લિયરન્સ માટે નહીં ખાવવા પડે ધક્કા !

જો તમે પાસપોર્ટ (Passport) બનાવવા જઈ રહ્યા છો અને તેની વેરિફિકેશન પ્રક્રિયા (Verification Process) વિશે ચિંતિત છો. તો આ સમાચાર તમારા માટે છે. હકીકતમાં હવે પાસપોર્ટ મેળવવો વધુ સરળ બની ગયો છે. વિદેશ મંત્રાલય (Ministry of External Affairs) દ્વારા આપવામાં…

રેશનકાર્ડ ધારકો માટે લોટરી, મોદી સરકાર ઓક્ટોબરથી આ વિશેષ લાભ આપશે

આ યોજના હેઠળ શરૂઆતમાં એક પરિવારને એક કિલો ચણાની દાળ અને જરૂરી મસાલાની કીટ આપવામાં આવી હતી. અગાઉ આ યોજના માત્ર રેશનકાર્ડ ધારકો માટે હતી. બાદમાં જે ગરીબ પરિવારો પાસે રેશનકાર્ડ ન હતા તેઓને પણ તેમાં ઉમેરવામાં આવ્યા હતા. મીડિયા…

દેશ

સર્વેના વિવાદ વચ્ચે યોગી સરકાર મદરેસાના આ વિદ્યાર્થીઓનું સન્માન કરશે, પુસ્તકો માટે ખાતામાં પૈસા પણ આપશે

ઉત્તર પ્રદેશમાં ચાલી રહેલા સર્વે વિવાદ વચ્ચે યોગી સરકાર મદરેસાના પ્રતિભાશાળી બાળકોને સન્માનિત કરશે. અહીં વિદ્યાર્થીઓના ખાતામાં પૈસા મોકલવામાં આવશે. જેથી પુસ્તકો ખરીદી શકાય. યુપીમાં ચાલી રહેલા સર્વે વિવાદ વચ્ચે યોગી સરકાર મદરેસાના હોશિયાર બાળકોને સન્માનિત કરશે. અલ્પસંખ્યક કલ્યાણ મંત્રી…

UPI પેમેન્ટ કરતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, નહીં તો મોટું નુકસાન થશે

ચકાસાયેલ ન હોય તેવી લિંક્સ પર ક્લિક કરવાનું ટાળો અથવા જો તેમાં કંઈક ખોટું જણાય તો તેને ખોલવાને બદલે તેને કાઢી નાખો. યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) હવે ક્યાં ઉપયોગમાં લેવાતું નથી ? આની મદદથી, આજકાલ ડિજિટલ સ્વરૂપમાં પૈસા લેવા અને…

દેશ

મોહન ભાગવત જે મુસ્લિમ બુદ્ધિજીવીઓને મળ્યા હતા તેમના પર ભડક્યાં ઓવૈસી

હૈદરાબાદના સાંસદ ઓવૈસીએ કહ્યું કે, ‘અમારા પર શંકા કેમ કરવામાં આવે છે ? જે લોકો મળીને આવ્યા છે, તેમને પૂછો કે તેઓ શું વાત કરીને આવ્યા છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે ગુરુવારે દિલ્હીની એક મસ્જિદમાં ‘ઓલ ઈન્ડિયા ઈમામ…

દેશ

RSS પ્રમુખ મોહન ભાગવતે ડો.ઉમર એહમદ ઈલ્યાસી સાથે કરી મુલાકાત

(અબરાર એહમદ અલવી) ન્યુ દિલ્હી, આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે દિલ્હીમાં ઓલ ઈન્ડિયા ઈમામ ઓર્ગેનાઈઝેશનના ચીફ ઈમામ ડો. ઈમામ ઉમર એહમદ ઈલ્યાસી સાથે મુલાકાત કરી છે. આ પહેલા ભાગવતે પૂર્વ ચીફ ઈલેક્શન ઓફિસર એસ. વાય. કુરેશી અને દિલ્હીના ઉપરાજ્યપાલ નજીબ જંગ…

દેશ

આધાર કાર્ડમાં ફોટો ગમતો નથી ? ચેન્જ કરવા માટે આ રીતે કરો પ્રોસેસ, 100 રૂપિયામાં થઈ જશે કામ

આધાર કાર્ડમાં ઘણી વસ્તુઓ અપડેટ કરી શકાય છે. તમે તેમાં ફોટો પણ બદલી શકો છો. આ માટે તમારે UIDAIની ઓફિશિયલ વેબસાઈટ પર જવું પડશે. તે પછી તમે આ માટે ફોર્મ ડાઉનલોડ કરી શકો છો. અહીં આધાર કાર્ડમાં ફોટો બદલવાની સંપૂર્ણ…

દેશ

કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનું નિધન, લાંબી માંદગી બાદ AIIMSમાં લીધા અંતિમ શ્વાસ 

ખૂબ જ દુઃખની વાત છે કે રાજુ શ્રીવાસ્તવ હવે આપણી વચ્ચે નથી રહ્યાં. તેઓ છેલ્લા 40 દિવસથી હોસ્પિટલમાં હતા. એક જીમમાં વર્કઆઉટ દરમિયાન બેભાન થઈ ગયા હતા. પ્રખ્યાત કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનું 58 વર્ષની વયે અવસાન થયું. ખૂબ જ દુઃખની વાત…