Safeer News

Breaking News from Ahmedabad

દુનિયા

રશિયન કોન્સર્ટ હોલમાં માત્ર ૯ લાખ રૂપિયામાં ૧૪૫ લોકોની હત્યા કરી : હુમલાખોરની કબૂલાત

રશિયન કોન્સર્ટ હોલ : હુમલાખોરની કબૂલાત માત્ર ૯ લાખ રૂપિયામાં ૧૪૫ લોકોની હત્યા કરી મોસ્કો, મોસ્કોમાં ભરચક કોન્સર્ટ હોલમાં હુમલો કરનાર આતંકવાદીઓએ માત્ર ૯ લાખ રૂપિયામાં ૧૪૫ લોકોની હત્યા કરી હતી. હુમલા બાદ આ આતંકીઓ યુક્રેન ભાગી જવાના હતા. આ…

મલેશિયામાં “રમઝાન” દરમિયાન લોકડાઉન જેવી સ્થિતિ સર્જાય છે

“રમઝાન” દરમિયાન મુસ્લિમોને ખાદ્યપદાર્થો અથવા પીણાં અથવા તમાકુ વેચતા પકડાયેલા બિન-મુસ્લિમોને પણ દંડ થઈ શકે છે. દિવસ દરમિયાન ખાતા-પીતા પકડાયેલા કોઈપણ વ્યક્તિને દંડ અને એક વર્ષ સુધીની જેલ થઈ શકે છે. મલેશિયા,તા.૦૯ મુસ્લિમ દેશ મલેશિયામાં “રમઝાન” દરમિયાન લોકડાઉન જેવી સ્થિતિ…

ઈંગ્લેન્ડની રહેવાસી ૧૮ વર્ષની મિલી મેકનેશને એવી બીમારી છે કે, જાણે તે જીવતી હોવા છતાં મરી ગઈ હોય તેવું લાગે છે

પ્રારંભિક સારવાર છતાં તેની સ્થિતિમાં સુધારો થયો ન હતો, ત્યારે ડૉક્ટરને ખબર પડી કે, તેને માયાલ્જિક એન્સેફાલોમીલાઇટિસ ચેપ છે. ઈંગ્લેન્ડ,તા.૦૮ આ દુનિયામાં ઘણી એવી બીમારીઓ છે, જે ખૂબ જ દુર્લભ છે અને તેમને જાેયા પછી માણસોને તો છોડી દો, ડૉક્ટરો…

ઇઝરાયેલની જેલમાં વધુ એક પેલેસ્ટિનિયન કેદીનું મોત

પેલેસ્ટિનિયન કેદીઓની હિમાયત કરતા કમિશને આક્ષેપ કર્યો હતો કે, ડક્કાનું મૃત્યુ ઇઝરાયેલની ‘ધીમી હત્યા’ નીતિનું પરિણામ હતું. ઇઝરાયેલ,તા.૦૮ ઇઝરાયેલની જેલમાં વધુ એક પેલેસ્ટિનિયન કેદીનું મોત થયું છે. ૬૨ વર્ષીય વાલિદ ડાક્કા, જે ૩૮ વર્ષથી ઇઝરાયેલની જેલમાં કેદ હતા, તેલ અવીવ…

યુએન હ્યુમન રાઇટ્‌સ કાઉન્સિલમાં ઇઝરાયેલ વિરુદ્ધ ઠરાવ, ભારત સહીત ૧૩ દેશોએ અંતર રાખ્યું

ઠરાવમાં માંગ કરવામાં આવી હતી કે, ઇઝરાયેલ જેણે ૧૯૬૭માં પૂર્વ જેરુસલેમ સહિત પેલેસ્ટાઇન પર કબજાે કર્યો હતો, તેણે તેનો કબજાે ખતમ કરવો જાેઈએ. યુએન,તા.૦૬ ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ૭ ઓક્ટોબર, ૨૦૨૩થી યુદ્ધ ચાલી રહ્યું છે, જેના કારણે ૫ એપ્રિલ, શુક્રવારના…

ઓસ્ટ્રેલિયાની ધરતી પર ભયંકર દુષ્કાળનો ખતરો મંડાઇ રહયો છે

થોડાક વર્ષો પછી શરુ થનારો સંભવત દુષ્કાળ એક કે બે નહી ૨૦ વર્ષ સુધી ચાલી શકે છે : રિસર્ચ દુનિયાના સૌથી નાના ખંડ અને વિશાળ દેશ ઓસ્ટ્રેલિયાની ધરતી પર ભયંકર દુકાળનો ખતરો મંડાઇ રહયો છે એવી ચેતવણી વૈજ્ઞાનિકોએ આપી છે….

ગાઝામાં સાત ખાદ્ય સહાય કાર્યકરો માર્યા ગયા બાદ બિડેન અને નેતન્યાહુ વચ્ચે ફોન પર વાતચિત

રાષ્ટ્રપતિ જાે બિડેને ગુરુવારે ઇઝરાયેલના વડા પ્રધાન નેતન્યાહુને કહ્યું કે, ગાઝા યુદ્ધ માટે ભાવિ યુએસ સમર્થન નાગરિકો અને સહાયક કર્મચારીઓને બચાવવા માટેના નવા પગલાં પર આધારિત છે. બિડેને નેતન્યાહુને એમ પણ કહ્યું કે, તાત્કાલિક યુદ્ધવિરામની જરૂર છે ગાઝા,તા.૦૫ યુએસ પ્રમુખ…

સીરિયાની રાજધાનીમાં ઈરાન દૂતાવાસ પર હુમલા બાદ ઈઝરાયેલ હાઈ એલર્ટ પર

ઇઝરાયેલના નેશનલ સાયબર ડિરેક્ટોરેટે ચેતવણી આપી હતી કે, આ સમયગાળા દરમિયાન દેશ પર સાયબર હુમલા થઈ શકે છે. યમન,તા.૦૪ યમનમાં ઈરાની દૂતાવાસ પર તાજેતરમાં થયેલા હુમલા બાદ મધ્ય પૂર્વમાં યુદ્ધ ફેલાવાનું જાેખમ વધી ગયું છે. પોતાના કમાન્ડરના મોત બાદ ઈરાને…

૮ એપ્રિલે ૪ કલાક ૨૫ મિનિટનું સૂર્યગ્રહણ, દિવસભર અંધકાર છવાયેલો રહેશે

આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં, પરંતુ અમેરિકામાં સ્પષ્ટપણે જાેઈ શકાશે. આ સૂર્યગ્રહણ માટે અમેરિકામાં ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે. ૮ એપ્રિલે અમેરિકાના ઘણા રાજ્યોમાં શાળાઓ પણ બંધ રહેશે. નવીદિલ્હી,તા.૦૩ વર્ષ ૨૦૨૪નું પહેલું સૂર્યગ્રહણ ૮ એપ્રિલ, ૨૦૨૪, સોમવારના રોજ થવાનું…

દુનિયા

ઇફ્તાર પાર્ટી : અમેરિકાએ ઇઝરાયેલનું સમર્થન કરતા મુસ્લિમો વ્હાઇટ હાઉસમાં ઇફ્તાર પાર્ટી નહિ કરે

બિડેન પ્રશાસન દર વર્ષે રમઝાનમાં ઈફ્તાર પાર્ટીનું આયોજન કરે છે, જેમાં અમેરિકાના ઘણા મોટા મુસ્લિમ ચહેરાઓ ભાગ લે છે. ઈફ્તારના આમંત્રણને નકારી કાઢવું એ ઈઝરાયેલને બિનશરતી સમર્થન માટે અમેરિકાનો વિરોધ દર્શાવે છે. વોશિંગ્ટન,તા.૦૩ વ્હાઇટ હાઉસમાં દર વર્ષે યોજાતી ઇફ્તાર પાર્ટી…