Cannes 2022 : સેલેબ્સ વચ્ચે રેડ કાર્પેટ પર મહિલા અચાનક જ ટોપલેસ દોડવા લાગી, જાણો પછી શું થયું….
આ દિવસોમાં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ (2022 Cannes Film Festival) સમગ્ર વિશ્વમાં પૂરજોશમાં છે. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં એકથી વધુ શાનદાર તસવીરો અને વીડિયો સામે આવી રહ્યા છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ઐશ્વર્યા રાયથી લઈને દીપિકા પાદુકોણ સુધીના…
સાઉદી અરેબિયાની સરકાર દ્વારા મક્કાથી પવિત્ર “આબ-એ-ઝમઝમ” પાણી લઈ જવા પર પ્રતિબંધ
પહેલાં દરેક હજયાત્રીને ૧૦ લિટર “આબ-એ-ઝમઝમ” લાવવાની છૂટ હતી, બાદમાં સાઉદી સરકારે તેને ઘટાડીને ૫ લિટર કરી દીધું રિયાધ,તા.૧૯ મક્કાની પવિત્ર મસ્જિદ અલ-હરમથી લગભગ ૬૬ ફૂટ દૂર એક કૂવો આવેલો છે. જેને ઝમઝમ કહેવામાં આવે છે. અરબીમાં આબનો અર્થ પાણી…
ગર્લફ્રેન્ડ સાથે Titanic પોઝ આપી રહ્યો હતો, પગ લપસતા બંન્ને પડ્યા દરિયામાં
તમને ફિલ્મ ‘ટાઈટેનિક’નો એ આઈકોનિક પોઝ યાદ હશે, જેમાં જેક અને રોઝ નામનું કપલ જહાજના એક છેડે બંને હાથ લંબાવીને ઊભા છે. ઘણીવાર લોકો આ પોઝ આપતા સમયે તેમના ફોટા ક્લિક કરે છે. તમને ફિલ્મ ‘ટાઈટેનિક’નો એ આઈકોનિક પોઝ યાદ…
પુતિને હવે આ 2 દેશોને ચેતવણી આપતા કહ્યું, ગંભીર પરિણામો ભોગવવા પડશે
પુતિને આ વખતે ફિનલેન્ડ અને સ્વીડનનું નામ લઈને ધમકી આપી. રશિયા, છેલ્લા કેટલાક દિવસોથી રશિયાના સૈનિકો યુક્રેનના પૂર્વ ભાગમાં સતત હુમલા કરી રહ્યા છે અને ઘણા શહેરો સંપૂર્ણપણે તબાહ થઈ ગયા છે. વ્લાદિમીર પુતિને આ વખતે ફિનલેન્ડ અને સ્વીડનનું નામ…
રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે આ દેશે પાડોશી દેશ પર કર્યો હવાઈ હુમલો, મિસાઈલ હુમલામાં 5ના મોત
ઈઝરાયલ એટેક સીરિયા : રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઈઝરાયેલે શુક્રવારે પણ પડોશી દેશ સીરિયા પર મિસાઈલોથી હુમલો કર્યો હતો. આ હુમલામાં 5 સીરિયન માર્યા ગયા હતા. સીરિયા, રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની વચ્ચે ઈઝરાયેલે…
વૈવાહિક બળાત્કાર : શું પતિ પત્ની સાથે બળજબરી કરી શકે ? જાણો ભારત સહિત વિશ્વના અન્ય દેશોમાં શું છે કાયદો
વૈવાહિક બળાત્કાર ગુનાહિત નથી : વિશ્વમાં એવા 34 દેશો છે જ્યાં વૈવાહિક બળાત્કાર એ ગુનો નથી અને સ્ત્રીઓને તેમના પતિ વિરુદ્ધ વૈવાહિક બળાત્કાર માટે ફોજદારી ફરિયાદ નોંધાવવાનો અધિકાર નથી. દિલ્હી હાઈકોર્ટની બે જજની બેન્ચે બુધવારે વૈવાહિક બળાત્કાર (Rape) અંગે ખંડિત…
એક મુસ્લિમ નેતાની સ્પીચનો વિડિયો થયો વાઈરલ, લોકોને વિશ્વાસ જ નહિ થાય કે કોઈ આવું કહી શકે….
મુસલમાનોએ જે પણ દેશમાં રહે તેનું સન્માન કરવું જાેઈએ. મુસ્લિમોએ પોતાના દેશ પ્રત્યે પ્રમાણિક રહેવું જાેઈએ. મુસલમાનોએ પોતાના દેશ પ્રત્યે વફાદાર રહેવું જોઈએ. મુસ્લિમોએ પોતાના દેશ, ઝંડા અને તેના વારસાનું સન્માન કરવું જાેઈએ. આજકાલમાં એક એવો વીડિઓ વાઈરલ થઇ રહ્યો…
ભારતના ઘણા પત્રકારોને પુલિત્ઝર એવોર્ડથી સન્માનીત કરાયા
વોશિંગ્ટન,તા.૧૦ પુલિત્ઝર પ્રાઈઝ ૨૦૨૨ (Pulitzer Prize 2022)ના વિજેતાઓની ઘોષણા કરી દેવામાં આવી છે. પત્રકારત્વ, પુસ્તક, ડ્રામા, મ્યુઝિકમાં પુલિત્ઝર પુરસ્કારોની ઘોષણા કરી દેવામાં આવી છે. વિજેતાઓમાં વૉશિંગ્ટન પોસ્ટ, ભારતના અદનાન આબિદી, સના ઈરશાદ મટ્ટુ, અમિત દવે, દિવંગત દાનિશ સિદ્દીકીના નામ શામેલ…
કર્મચારીઓને વીર્ય પીવા મજબૂર કર્યા, થાઈલેન્ડ નેવી ઓફિસરની ધરપકડ
આ ઘટના સત્તાહિપ નામની જગ્યાની છે. અધિકારીની ઓળખ તકસીન ન્ગોકાપિલાઈ તરીકે થઈ છે. અધિકારીની ધરપકડ કરવામાં આવી છે. થાઈલેન્ડ, અધિકારીઓ દ્વારા તેમના જુનિયરો પર અત્યાચારની તમામ કહાણીઓ સામે આવી છે, પરંતુ થાઈલેન્ડથી જે કહાની બહાર આવી છે તેણે બધાને ચોંકાવી…
દુનિયાભરમાં મુસલમાનો હિંસાનો ભોગ બની રહ્યા છે : બાઈડન
અમેરિકા, જાે બાઈડેને વ્હાઈટ હાઉસમાં ઈદના અવસરે કહ્યું કે આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા માટે દૂતાવાસ પ્રભારીના પદે પહેલીવાર કોઈ મુસ્લિમની નિયુક્તિ કરી છે. જે ખુબ મહત્વનું છે. કારણ કે આજે આપણે દુનિયાભરમાં જાેઈ રહ્યા છીએ કે અનેક મુસલમાન હિંસાનો ભોગ બની…