કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનું નિધન, લાંબી માંદગી બાદ AIIMSમાં લીધા અંતિમ શ્વાસ
ખૂબ જ દુઃખની વાત છે કે રાજુ શ્રીવાસ્તવ હવે આપણી વચ્ચે નથી રહ્યાં. તેઓ છેલ્લા 40 દિવસથી હોસ્પિટલમાં હતા. એક જીમમાં વર્કઆઉટ દરમિયાન બેભાન થઈ ગયા હતા. પ્રખ્યાત કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનું 58 વર્ષની વયે અવસાન થયું. ખૂબ જ દુઃખની વાત…
Zomato બોયે છોકરીને બળજબરીથી કિસ કરી, યુવતીની ફરિયાદના આધારે ધરપકડ
પુણે,તા.૨૦ મહારાષ્ટ્રના પુણેમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જ્યાં ૪૨ વર્ષના ઝોમેટો ડિલિવરી બોયએ ૧૯ વર્ષની છોકરીને બળજબરીથી કિસ કરી હતી. યુવતીની ફરિયાદના આધારે પોલીસે આરોપી ડિલિવરી બોય રઈશ શેખની ધરપકડ કરી. મામલો યેવલેવાડી વિસ્તારની નિયુક્ત સોસાયટીનો છે. આ…
હવે YouTube Shortsથી પણ થશે કમાણી, YouTube લાવ્યું નવો પાર્ટનર પ્રોગ્રામ
YouTube Shorts પર મુદ્રીકરણ પ્રક્રિયા પછી, યુટ્યુબર્સને પણ YouTube સાથે વધુ કમાણી કરવાની તક મળશે. જો કે યુટ્યુબ પહેલા જ શોર્ટ્સ માટે શોર્ટ્સ ફંડની જાહેરાત કરી ચૂક્યું છે. શોર્ટ વીડિયો પ્લેટફોર્મ Tiktokની તર્જ પર હવે યુટ્યુબે પણ મુદ્રીકરણની પ્રક્રિયા શરૂ…
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 : આમ આદમી પાર્ટીનો વધુ એક વાયદો
જો આમ આદમી પાર્ટીની સરકાર આવશે તો જૂની પેન્સન યોજના ફરી શરૂ કરશે : અરવિંદ કેજરીવાલની વડોદરામાં જાહેરાત ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય માહોલ ગરમાઈ રહ્યો છે. રાજકીય પક્ષો દ્વારા મતદારોને આર્કષવા માટે…
સ્માર્ટફોનમાંથી આવી રીતે લીક થાય છે MMS કે પ્રાઇવેટ વીડિયો.. એક ભૂલ પડી શકે છે ભારે
તાજેતરના દિવસોમાં MMS લીક થવાની ઘટનાઓ વધી છે. ઘણી વખત આવા વિડીયો પણ લીક થાય છે જે આપણા ફોનમાં સ્ટોર હોય છે અને આપણને તેના વિશે ખબર પણ હોતી નથી. આના ઘણા કારણો છે. અહીં અમે પર્સનલ વીડિયો અથવા MMS…
પ્રકાશ ઝા અભિનીત ‘મટ્ટો કી સાઈકિલ’નું સ્પેશિયલ અમદાવાદી કનેક્શન
આ ફિલ્મ તેની યુનિક સ્ટોરી, પ્રકાશ ઝાની એક્ટિંગની સાથે તેના અમદાવાદી કનેક્શનને લઈને પણ ચર્ચામાં છે. ‘મટ્ટો કી સાઈકિલ’ના ક્રિએટિવ હેડ માધવી ભટ્ટ અમદાવાદના છે. મુંબઈ, શુક્રવારે બોલિવૂડના દિગ્ગ્જ ડીરેકેટર-પ્રોડ્યુસર પ્રકાશ ઝાને મુખ્ય પાત્રમાં ચમકાવતી ફિલ્મ ‘મટ્ટો કી સાઈકિલ’ રિલીઝ…
અમદાવાદ ખાતે મયુર ચૌહાણનું નવું ગીત “આ રે કાયાનો હિંડોળો” રજૂ કરવામાં આવ્યું
(રીઝવાન આંબલીયા) અમદાવાદ ખાતે ગુજરાતના જાણીતા ગાયક મયુર ચૌહાણનું નવું ગીત “આ રે કાયાનો હિંડોળો”નું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આવનાર દિવસોમાં ગુજરાતી ફિલ્મ “પેન્ટાગોન” રિલીઝ થઈ રહી છે જેમાં આ ગીતનો સમાવેશ કરવામાં આવ્યો છે. મયુર ચૌહાણને કોઈ ઓળખાણની જરૂર…
દેવામાં ડૂબેલા ઓટો ડ્રાઇવરનું નસીબ જાગ્યું, ૨૫ કરોડની લોટરી લાગી
આ સંયોગ જ છે કે પાછલા વર્ષે પણ ૧૨ કરોડ રૂપિયાની ઓણમ બંપર લોટરી એક રિક્ષા ડ્રાઇવરે જીતી હતી. તિરૂવનંતપુરમ, કોઈનું ભાગ્ય ક્યારે બદલી જાય કોઈ જાણતું નથી. કેરલમાં એક ઓટો ડ્રાઇવરનું ભાગ્ય રાતો-રાત બદલી ગયું. ગરીબીથી પરેશાન થઈને ડ્રાઇવરે…
અમદાવાદની વીએસ હોસ્પિટલનું બલ્ડીંગ હવે નહીં તોડાય, હાઈકોર્ટમાં થઈ સુનાવણી
શહેરની જૂની વીએસ હોસ્પિટલ મામલે મોટો નિર્ણય આજે લેવામાં આવ્યો છે. અગાઉ આ મામલે વિરોધ પણ થયો હતો અમદાવાદમાં વીએસ હોસ્પિટલમાં બિલ્ડીંગ નહીં તોડવા મામલે હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. ટેન્ડરને પડકારતી અરજી પર આજે સુનાવણી કરવામાં આવી હતી. વીએસના બિલ્ડીંગને…
बुलाती है मगर जाने का नहीं…..!! બાયડના ઝાંઝરી ધોધમાં અમદાવાદના કોલેજીયન યુવકો ન્હાવા પડતાં 2ના મોત
કુબેરનગર વિસ્તારમાં રહેતા 6 કોલેજીયન્સ યુવકો ઝાંઝરી ધરામાં ન્હાવા પડતા બે યુવકોના મોત થતા ચકચાર અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકાના ડાભા ગામ નજીક આવેલ ઝાંઝરીનો ધોધ ગુજરાતના સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. ઝાંઝરી ધરાને ભોગિયો ધરો પણ ઓળખાવામાં આવે છે. ધોધના…