ઝારખંડ વિધાનસભામાં નમાજ માટે રૂમની ફાળવણી મુદ્દે વિવાદ
નવી દિલ્હી, તા.૦૪અગાઉ ભાજપના નેતા વિરંચી નારાયણનું નિવેદન પણ સામે આવ્યું હતું. તેમણે માગણી કરી હતી કે, નમાજ પઢવા માટે રૂમ આપવાની સાથે હિંદુઓને હનુમાન ચાલીસા વાંચવા માટે રૂમ ફાળવવામાં આવે. ઝારખંડ વિધાનસભામાં ૨ સપ્ટેમ્બરના રોજ નમાજ પઢવા માટે રૂમ…
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સોમવારથી સાંજની ઓ.પી.ડી ફરી કાર્યરત થશે
અમદાવાદ, કોરોનાની પરિસ્થિતિ કાબુમાં આવતા સિવિલ હોસ્પિટલનો અગત્યનો નિર્ણય દર વર્ષે ૧૦ લાખથી વધુ દર્દીઓ ઓ.પી.ડી. નો લાભ મેળવે છે :- સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ રાકેશ જોષી કોરોના કાળમાં સિવિલ હોસ્પિટલમાં સવારે ૯ થી ૧ વાગ્યાની ઓપીડી દર્દીઓની સ્વાસ્થ્ય સુવિધાઓ માટે…
વેજલપુર પોલીસ સ્ટેશનમાં યુવતીએ નોંધાવી દુષ્કર્મની ફરિયાદ : આરોપીની ધરપકડ
અમદાવાદ, તા.૦૪સોશિયલ મિડીયા થકી થયેલો પરિચય યુવતી માટે મુસિબત બન્યો. ઈનસ્ટાગ્રામથી મિત્ર બનેલા યુવકે એર હોસ્ટેસનો અભ્યાસ કરતી યુવતીને કેફી પીણું પીવડાવી અર્ધબેભાન કર્યા બાદ અવારનવાર દુષ્કર્મ આચર્યું. ઉપરાંત ફોટા અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી. યુવતીએ યુવકને રોકતા…
હઝરત શાહ વજીહોદ્દીન (ર.હ)ના સંદલ અને ઉર્સની ઉજવણી સાદગીથી કરવામાં આવશે
(અબરાર અલવી)અમદવાદના ખાનપુર ખાતે પ્રખ્યાત સૂફી સંત અને આલીમે દિન હઝરત શાહ વજીહોદ્દીન ગુજરાતી(ર.હ)ના સંદલ અને ઉર્સની ઉજવણી ૭ સપ્ટેમ્બર મંગળવારે કોરોનાને કારણે સાદગીથી કરવામાં આવશે. કોરોનાને કારણે રાત્રે ૧૧ વાગે કરફ્યુ હોવાથી હઝરત શાહ વજીહોદ્દીન (ર.હ)ની દરગાહ રાતે બંધ…
ડેન્ગ્યુને લીધે “ડ્રેગન ફળ” થયું મોંઘું
એક તરફ શ્રાવણ મહિનાને કારણે ફળોની માગણી વધી છે, પરંતુ ડેન્ગ્યૂના કેસ વધી રહ્યા છે. તેથી ડ્રેગન ફળ વધુ મોંઘું બન્યું છે. શ્રાવણ મહિનામાં ઘણા લોકો ઉપવાસ કરતા હોવાથી ફળોની વધુ પ્રમાણમાં ખરીદી કરવામાં આવે છે. ઉપવાસમાં અન્ય ખાદ્ય પદાર્થોની…
કામનું પ્રેશર સ્ટ્રેસના કારણે નાની વયના લોકોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધ્યું
અમદાવાદ,તા.૦૩૧૦ વર્ષમાં ૩૦થી ૩૫ વર્ષના યુવાનોમાં હાર્ટ એટેક સાથે સારવાર માટે આવે છે. તમામ વર્ગના લોકોની લાઇફ સ્ટાઇલ ફાસ્ટ બની છે, તેમજ પ્રેશર ઓફ પર્ફોર્મન્સને લીધે બધાંજ પ્રેશરમાં જીવી રહ્યાં છે. ૩૫થી ૪૦ વર્ષે કોઇ યુવાન છાતીનો દુખાવો લઇને આવે…
“વેબ પોર્ટલ” અને “યુટ્યૂબ ચેનલો”નાં કન્ટેન્ટને લઈને સુપ્રીમ કોર્ટ લાલઘુમ
નવી દિલ્હી,સુપ્રીમ કોર્ટે નિયામક તંત્રના અભાવે વેબ પોર્ટલ્સ અને યુટ્યૂબ ચેનલો પર ચાલી રહેલા ફેક ન્યૂઝ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે કોઈપણ જવાબદારી વિના વેબ પોર્ટલ પર સામગ્રી પીરસવામાં આવી રહી છે. મુખ્ય ન્યાયાધીશ…
અમદાવાદમાં પતિએ પત્નીનો નિર્વસ્ત્ર ફોટો સોશિયલ મિડીયામાં ફરતો કરવા બ્લેકમેલ કરી
અમદાવાદ,NRI મહિલા લગ્ન બાદ સાસરિયે રહેવા ગઈ ત્યારે તેના પતિએ સુહાગરાતે જ મહિલાની જાણ બહાર તેના નગ્ન ફોટા પાડી લીધા હતા, ત્યાર બાદ તેણે દહેજમાં પાંચ લાખની માગણી કરી કહ્યું હતું કે, “તું મને અમેરિકા લઈ જા અને ત્યાંનો નાગરિક…
મોબાઇલમાં ગેમ રમવા બાબતે પુત્રએ પિતાની હત્યા કરી અકસ્માતમાં ખપાવી દીધી
મોબાઈલ ગેમ રમવા બાબતે ઠપકો આપતા ૧૭ વર્ષના પુત્રએ પિતાની ગળુ દબાવી હત્યા કરીસુરત,સુરત સિવિલ હોસ્પિટલના માનસિક રોગ વિભાગના સહ પ્રાધ્યાપક ડો. કમલેશ દવેએ જણાવ્યું હતું કે, કિશોરાવસ્થામાં બાળકને ગુસ્સો ખૂબ આવે છે અને બાળકને ના પાડીએ તો તેઓ ગુસ્સે…
ચીને ૭ વર્ષ સુધીના બાળકોની પરીક્ષા કરી સમાપ્ત, દંપતીને વધુ બાળકો રાખવા માટેનું મળે પ્રોત્સાહન
ચીન દ્વારા શિક્ષણ વ્યવસ્થા અંગે વ્યાપક શિક્ષણ સુધારા લાગુબેઇજિંગ, બેઇજિંગ શહેરના અધિકારીઓએ ગયા સપ્તાહે જાહેરાત કરી હતી કે કેટલીક શાળાઓમાં ટોચની પ્રતિભાઓની એકાગ્રતાને રોકવા માટે શિક્ષકોને દર ૬ વર્ષમાં સ્કૂલમાં બદલાવ કરવો જાેઈએ. આ વર્ષે પહેલા અને બીજા ધોરણના વિદ્યાર્થીઓને…