“ABC ટ્રસ્ટ” તથા “મદીના ખિદમત ટ્રસ્ટ” દ્વારા મફત મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
આઝાદીના દિવસ નિમિત્તે યોજાયેલ આ મફત મેડિકલ કેમ્પની સૌથી અનોખી વાત આ રહી હતી કે આ કેમ્પમા 6થી 7 જૂદી જૂદી સારવાર પધ્ધતીઓના નિષ્ણાતં ડોકટરો, વૈધો, હકીમો, અને થેરાપિશ્ટએ એક જ કેમ્પમા સેવા આપી હોય એવુ ભાગ્યે જ કોઇ મેડિકલ…
ઓરાણ તિરમીઝી સય્યદ ટ્રસ્ટ તરફથી વાર્ષિક એવોર્ડ ફંક્શન યોજાયો
અમદાવાદ તા. 15/08/22 “આઝાદી કા અમ્રૂત મહોત્સવ” નિમિત્તે ઓરાણ તિરમીઝી સય્યદ ટ્રસ્ટ તરફથી અમદાવાદ સ્થિત નરોત્તમ ઝવેરી હોલ પાલડી ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ એવોર્ડ ફંક્શન યોજવામા આવ્યો હતો. જેમા સમાજના હોનહાર વિધાર્થીઓને એવોર્ડ આપી સમ્માન કરવામા આવ્યુ…
અંજલિ અરોરા : MMS લીક સ્કેન્ડલ પર અંજલિ અરોરાના બોયફ્રેન્ડની આવી હતી પ્રતિક્રિયા, કહ્યું- કોણ છે મારું પોતાનું…
કચ્ચા બદામ ફેમ અભિનેત્રી અંજલી અરોરા MMS લીક થયા બાદથી જ ચર્ચામાં છે. પહેલા અંજલિ અરોરા સોશિયલ મીડિયા દ્વારા હેડલાઈન્સ બનાવી રહી હતી, ત્યારબાદ તે કંગના રનૌતના શો લોક અપમાં આવી હતી. લોકઅપ દ્વારા અભિનેત્રીએ ઘણી લોકપ્રિયતા મેળવી હતી. અંજલિ…
સ્વાતંત્ર પર્વ નિમિત્તે મંત્રી અરવિંદ રૈયાણીએ કેશોદ ખાતે કાર્યક્રમમાં ભાંગરો વાટતા રાજકારણ ગરમાયુ
સ્વાતંત્ર પર્વની ઉજવણીના ભાગરૂપે જુનાગઢ જિલ્લાના કેશોદમાં રાજ્ય સરકારના મંત્રી અરવિંદ રૈયાણીના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં અરવિંદ રૈયાણીએ 1947માં દેશ આઝાદ થયો હોય તેને બદલે 1997માં આઝાદ થયાનું બોલતા સૌ કોઈ લોકો ચોકી ઉઠ્યા હતા આઝાદીના 75માં…
આઝાદીના આટલા વર્ષો બાદ દેશમાં આવ્યું હતું કમ્પ્યુટર, હવે ભારત બની ગયું છે એક મોટું હબ
જવાહરલાલ નેહરુએ દેશના પ્રથમ કોમ્પ્યુટરનું નામ TIFRAC રાખ્યું હતું. જાણો આવા રસપ્રદ તથ્યો. આઝાદીને 75 વર્ષ થઈ ગયા છે. કમ્પ્યુટરના કેસમાં દેશએ શૂન્યથી શરૂઆત કરી. હવે અમે આમાં ઘણા આગળ છીએ. રાજીવ ગાંધીને ભારતમાં કોમ્પ્યુટર ક્રાંતિના આર્કિટેક્ટ માનવામાં આવે છે….
મુંબઈમાં કાપડનો વેપાર કરતી મહિલાને અલગ-અલગ હોટલોમાં લઈ જઈ અમદાવાદના શખ્સે ગુજાર્યો બળાત્કાર
મુંબઈના જૂહુની 30 વર્ષની કાપડના મહિલા વેપારીએ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ઘાટલોડિયાના દીપક શર્મા નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી મહિલાએ જણાવ્યું કે, રાજેશ પરણેલો હોવા છતાં તેણે મારી સાથે લગ્ન કર્યા હતા. પીડિત મહિલાએ જૂહુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી…
ધોળકામાં 14 વર્ષની બાળકી સાથે બનેલી સામૂહિક બળાત્કારની ઘટનામાં આરોપીની જામીન અરજી નામંજૂર
“જમીયત ઉલેમા-એ-હિંદ ગુજરાત”ના કાયદાકીય સલાહકાર અને પીડિતાના વકીલ વસીમ અબ્બાસીએ કોર્ટમાં પીડિતાનો પક્ષ રજૂ કરતા કોર્ટને જણાવ્યું હતું કે આ સામૂહિક બળાત્કાર કાવતરા હેઠળ કરવામાં આવ્યો હતો. એડવોકેટ વસીમ અબ્બાસીની દલીલને યોગ્ય ઠેરવી બળાત્કારી પ્રકાશકુમાર સદાજી ઠાકુરની જામીન અરજી નામંજૂર…
રાજસ્થાનની શાળામાં શિક્ષકે ૯ વર્ષના બાળકને માર મારતા મોત નીપજ્યું
પીવાના પાણીના માટલાને સ્પર્શ કરવાથી બાળકને માર મારવામાં આવ્યો. બાળકના પિતાએ કહ્યું કે, તેમના પુત્રના ચહેરા અને કાન પર ઇજા થઈ હતી અને તે લગભગ બેભાન થઈ ગયો હતો. ઝાલોરના સાયલા થાના ક્ષેત્રમાં એક ખાનગી સ્કૂલમાં શિક્ષક દ્વારા માર મારવાને…
અમદાવાદમાં “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત દુકાનો, રહેણાંક, કોમર્શિયલ કોમ્પ્લેક્સ, પર લહેરાયા તિરંગા
હર ઘર તિરંગા અભિયાનમાં હોંશે હોંશે જોડાતા અમદાવાદ શહેરના નાગરિકો હર ઘર તિરંગા અભિયાનમાં હોંશે હોંશે જોડાતા અમદાવાદના નાગરિકો જોવા મળ્યા હતા. “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત દુકાનો, રહેણાંક, કોમર્શિયલ કોમ્પ્લેક્સ, બઝારો, રીક્ષાઓ પર તિરંગાઓ લહેરાયા છે. “આઝાદી કા અમૃત…
સર્વ ધર્મ તિરંગા યાત્રા : દેશ પ્રેમની લાગણી દર્શાવશે હિન્દૂ-મુસ્લિમ ભાઈઓ
સર્વ ધર્મ તિરંગા યાત્રા : બારડોલીમાં 15મી ઓગસ્ટ સર્વધર્મ તિરંગા યાત્રાનું આયોજન સર્વ ધર્મ તિરંગા યાત્રા : યાત્રામાં 5 હજારથી વધુ લોકો પારંપરિક પહેરવેશ સાથે જોડાશે દેશ પ્રેમની લાગણી દર્શાવશે હિન્દૂ-મુસ્લિમ ભાઈઓ ભારત દેશમાં કોમી એકતા અને ભાઈચારો જળવાઈ રહે…