ગુજરાત રમખાણ સંબંધીત કેસમાં આરોપીઓની મુક્તીને પડકાર આપતા સુપ્રીમ કોર્ટ પહોચી બીલ્કીસ બાનું
ગોધરાકાંડ બાદ ગુજરાતમાં તોફાનો ફાટી નીકળ્યા હતા અને આ રમખાણો દરમિયાન બિલકિસ બાનોના પરિવારના સાત સભ્યોના મોત થયા હતા. એટલું જ નહીં, તોફાનીઓએ બિલ્કીસ બાનો પર પણ ગેંગરેપ કર્યો હતો. બિલ્કીસ બાનો કેસમાં દોષિતોને મુક્ત કરવાના ગુજરાત સરકારના આદેશને સુપ્રીમ…
BJP ધારાસભ્ય ટી રાજાની કરાઈ ધરપકડ, પયગંબર મોહમ્મદ સાહેબ પર કરી હતી ટિપ્પણી
પયગંબર મોહમ્મદ સાહેબ વિરુદ્ધ કથિત અપમાનજનક ટિપ્પણી બાદ બીજેપી ધારાસભ્ય ટી રાજા સિંહ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. ડીસીપી પી સાઈ ચૈતન્યએ જણાવ્યું કે, ગઈકાલે રાત્રે દક્ષિણ ઝોનની ડીસીપી ઓફિસમાં મોટી સંખ્યામાં લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. ભાજપના સસ્પેન્ડ કરાયેલા…
છુટક મજૂરી કરનારને ઈનકમ ટેક્સે ૩૭ લાખની નોટિસ ફટકારી !
આ મજૂર માટે ઇનકમ ટેક્સની નોટિસ એવી હતી, જાણે વરસાદમાં પૂર આવ્યો હોય. ખગડિયા, છૂટક મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા વ્યક્તિની આવક શું હશે ? ૨૦૦, ૫૦૦ અથવા વધુમાં વધુ હજાર રૂપિયા. જાે કે, બિહારના ખગડિયામાં છૂટક મજૂરી કરનાર વ્યક્તિને…
દાદીના નુસ્ખા : આ કાળો મસાલો સ્વાસ્થ્યનો ખજાનો છે, તે શરદી અને ખાંસી પર સખત અસર કરે છે
ભારતમાં મસાલાનો એક અલગ જ ક્રેઝ છે, અહીંની મોટાભાગની સ્વાદિષ્ટ વાનગીઓ મસાલા વિના અધૂરી છે. વ્યક્તિને આ મસાલાઓની સંપૂર્ણ જાણકારી મેળવવામાં ઘણો સમય લાગે છે અને તેનો ઉપયોગ કરવામાં કુશળ હોવું પણ જરૂરી છે. જો કે મોટાભાગના મસાલા ઔષધીય ગુણોથી…
ઉલ્લુ ટીવીની આ Web Series ખૂબ જ Bold કન્ટેન્ટ ધરાવે છે, તમારે તેને એકલા જોવા માટે પૈસા ચૂકવવા પડશે નહીં
OTT પ્લેટફોર્મ પર એક કરતાં વધુ વેબ સિરીઝ ઉપલબ્ધ છે, જેને તમે તમારા ફ્રી ટાઇમમાં ગમે ત્યારે જોઈ શકો છો. હવે ધીમે-ધીમે બોલ્ડ કન્ટેન્ટ પણ OTT પ્લેટફોર્મ પર આવી રહ્યું છે, પરંતુ આ કન્ટેન્ટ જોવા માટે તમારે પરિવાર સાથે અંતર…
એરટેલની 5G સેવા આ મહિને જ થશે શરૂ, આ શહેરોમાં પહેલા મળશે સર્વિસ, જાણો વિગત
કંપનીના જણાવ્યા અનુસાર, Airtelની 5G સર્વિસ આ મહિને જ લૉન્ચ થવા જઈ રહી છે. આ Airtel 5G હજુ આખા દેશમાં લોન્ચ થશે નહીં. એરટેલ 5Gની સેવા શરૂઆતમાં માત્ર પસંદગીના શહેરોમાં જ રિલીઝ કરવામાં આવશે. કંપનીએ 5G સ્પેક્ટ્રમ ખરીદવા માટે લગભગ…
બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા ફરી વરસાદ ગુજરાતને ઘમરોળી શકે છે
બંગાળની ખાડીનું લો પ્રેશર મધ્યપ્રદેશ વિસ્તારમાં પહોંચ્યું હોવાથી આ વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. ઉત્તર ગુજરાત, મધ્યગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં અત્યારે વરસાદની સિઝન ચાલી રહી છે ત્યારે ગુજરાતમાં…
રાજકોટ : લોકમેળામાં અસામાજીક તત્વોને પોલીસ દ્વારા પાઠ ભણાવવામાં આવ્યો
રાજકોટ શહેર ખાતે જન્માષ્ટમી પર્વ અંતર્ગત રાજકોટ શહેરના રેસકોર્ષ ગ્રાઉન્ડમાં આયોજીત આઝાદીનો અમૃત લોકમેળામાં આવતા લોકો શાંતિથી હરી ફરી શકે તે માટે અસરકારક પેટ્રોલિંગ રાખવા સુચના મળી હતી જે અંતર્ગત ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર વાય.બી. જાડેજા તથા ઇન્સ્પેક્ટર જે. વી….
મધ્યપ્રદેશ : રિંગ વાગતા જ મોબાઈલ બોમ્બની જેમ ફાટ્યો
આ ઘટના મોબાઈલ રિપેર શોપ પર ઘટી અને તેનો વીડિયો પણ વાયરલ થયો છે. આ ફોનની બેટરી ફૂલી ગઈ હતી અને કોલ આવ્યો ત્યારે બેટરીમાં વિસ્ફોટ થયો ત્યારબાદ ફોનમાં આગ લાગી ગઈ. આ અકસ્માતમાં દુકાનદાર કે અન્ય કોઈ પણ વ્યક્તિને…
મધ્યપ્રદેશની એક સરકારી હોસ્પિટલમાં ઇજાગ્રસ્ત મહિલાના માથાના ઘા પર ડોક્ટરે કોટન રૂની જગ્યાએ કોન્ડોમનું ખાલી પેકેટ બાંધી દીધું
મધ્યપ્રદેશની એક સરકારી હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી આ ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. મધ્યપ્રદેશ,તા.૨૧ મધ્યપ્રદેશના મુરેના જિલ્લામાં સ્થિત એક સરકારી હોસ્પિટલમાં મોટી બેદરકારીનો મામલો સામે આવ્યો છે. અહીં એક વૃદ્ધ મહિલા તેના માથાના ઘા…