Safeer News

Breaking News from Ahmedabad

Editor

આરોગ્ય સફીર

ટાલ પડવી : ટાલ કેમ થાય છે અને તેના શરૂઆતના લક્ષણો શું છે, કઈ વસ્તુઓ ખાવાથી વાળ ખરતા ઓછા થશે?

ટાલ પડવાનું કારણ વાળ ખરવા એ ઉંમર સાથે ઊંડો સંબંધ છે. વધતી ઉંમરમાં વાળ (Hair) ખરવા એ નાના બાળકો અને યુવાનોના વાળ ખરવા જેટલું નુકસાનકારક નથી. કારણ કે વાળ દેખાવ પર સીધી અસર કરે છે અને આજના યુગમાં, કારકિર્દીની દોડમાં…

દેશ

વરમાળા બાદ વરરાજાની વિગ નીકળી ગઇ, નવવધૂએ કહ્યુ, “હું ટકલા સાથે લગ્ન નહી કરું”

વરમાળા બાદ વરરાજાને ચક્કર આવતાં બેભાન થઈને ઢળી પડ્યો અને વિગ નીકળી ગઈ વરરાજાના માથા પર વિગ જોઈને કન્યા પક્ષ લગ્ન માટે તૈયાર નથી ઉન્નાવ, ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લામાં સફીપુર કોતવાલી વિસ્તારના પરિયાર ગામના રહેવાસી લખન કશ્યપની પુત્રી હાઉસિંગ ડેવલપમેન્ટ…

Good News : LPG સિલિન્ડરની કિંમતમાં 200 રૂપિયાનો ઘડાટો, આ લોકોને થશે ફાયદો

સતત વધી રહેલા ભાવ બાદ હવે અચાનક સરકારે લોકો માટે મોટી જાહેરાત કરી છે. એલપીજી ગેસ સિલિન્ડર, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. ગેસ સિલિન્ડર પર 200 રૂપિયા સબસિડીમાં ઘટાડો કરવામાં આવ્યો છે. નાણામંત્રીની મોટી જાહેરાત કેન્દ્રીય…

દુનિયા

Cannes 2022 : સેલેબ્સ વચ્ચે રેડ કાર્પેટ પર મહિલા અચાનક જ ટોપલેસ દોડવા લાગી, જાણો પછી શું થયું….

આ દિવસોમાં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ (2022 Cannes Film Festival) સમગ્ર વિશ્વમાં પૂરજોશમાં છે. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં એકથી વધુ શાનદાર તસવીરો અને વીડિયો સામે આવી રહ્યા છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ઐશ્વર્યા રાયથી લઈને દીપિકા પાદુકોણ સુધીના…

હઝરત શેખ અહમદ ગંજબક્ષ ખટ્ટુ (રહે.)ના ઉર્ષ નિમિત્તે ગલેફ પેશ કરવામાં આવી

અમદાવાદ,તા.૨૧ અહમદાબાદ શહેરની સ્થાપનામાં જેમનો સૌથી મોટો રૂહાની ફાળો છે તેવા ચાર અહમદ પૈકીના પ્રથમ અહમદ અને અહમદાબાદ શહેરના સ્થાપક સુલતાન અહમદશાહ બાદશાહના પીરો મુરશિદ હઝરત શેખ અહમદ ખટ્ટુ ગંજબક્ષ (રહમતુલ્લાહ અલયહે)ના ઉર્ષની શાન-ઓ-શોકતથી ઉજવણી કરવામાં આવી હતી. શહેરના સરખેજ…

Video દેશ

Viral Video: સોશિયલ મીડિયા પર કૂતરા અને વાંદરાની મિત્રતાના વખાણ કરી રહ્યા છે લોકો, જુઓ વીડિયો

વાયરલ વીડિયો : કૂતરા અને વાંદરાની મિત્રતાનો આ વીડિયો તમને ખૂબ હસાવશે, આ વીડિયોમાં બંને એક દુકાન પાસે ચોરી કરતા જોવા મળે છે. સોશિયલ મીડિયા પર મોટાભાગના વીડિયો વાયરલ થાય છે, જે લોકોનું ખૂબ મનોરંજન કરે છે. આ વખતે સોશિયલ…

ગૂગલ મેપને અનુસરવામાં રસ્તો ભટકી ગયા અને કાર નહેરમાં ખાબકી

કેરળ,તા.૨૦ આપણામાંથી ઘણા બધા કોઈ જગ્યા પર જવા માટે ગૂગલ મેપ (Google Map)નો ઉપયોગ કરતા હોઈએ છીએ અને એવામાં આપણે પસંદ કરેલ સ્થળ પર જવા માટે નીકળ્યા હોય અને જતા જતા જ ગુગલના નકશાને અનુસરતા હોઈએ છીએ એમાં પણ તમે…

અમદાવાદ

જમાલપુર મેડીકલ એસોસિએશન દ્વારા ગાયકવાડ હવેલી પો.સ્ટેશનના P.I.નું સન્માન કરવામાં આવ્યું

અમદાવાદ,તા.૨૦/૫/૨૦૨૨ આજ રોજ શહેરના જમાલપુર ગાયકવાડ હવેલી ખાતે “જમાલપુર મેડીકલ એસોસિએશન” દ્વારા ગાયકવાડ હવેલી પોલિસ સ્ટેશનના P.I. રાકેશ એચ. સોલંકીની શુભેચ્છા મુલાકાત કરી સન્માન કરવામાં આવ્યું હતું. ગાયકવાડ હવેલી પોલિસ સ્ટેશનના P.I. રાકેશ એચ. સોલંકીની સારી કામગીરી કરવા બદલ “જમાલપુર…

આરોગ્ય સફીર

પરિણિત પુરુષોએ આ એક વસ્તુ અવશ્ય ખાવી જોઈએ, પિતા બનવામાં કોઈ મુશ્કેલી નહીં આવે

આજે અમે આ ખાસ ફૂડના ફાયદા વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી પુરૂષોનું લગ્નજીવન સારું થઈ શકે છે. આ ખાસ ફૂડ છે “મખાના” “મખાના” ખાવાના ઘણા ફાયદા છે, તે પરિણીત પુરુષો માટે અદ્ભુત દવાનું કામ કરે છે. મખાનાનું વજન ઓછું…

દેશ રમતગમત

ભારતની નિકહત ઝરીને મહિલા વિશ્વ બોક્સીંગ ચેમ્પિયનમાં રચ્યો ઇતિહાસ

(અબરાર એહમદ અલવી) નિકહત ટુર્નામેન્ટમાં સુવર્ણ ચંદ્રક જીતનારી પાંચમી ભારતીય મહિલા બની ઈસ્તાંબુલ, ભારતની નિકહત ઝરીને તુર્કીના ઈસ્તાંબુલમાં મહિલા વિશ્વ ચેંમ્પિયનશીપમાં 52 કિલોગ્રામ વર્ગમાં સુવર્ણ પદક જીતી લીધો છે. નિકહત ઝરીને ફલાયવેટ ફાઇનલમાં થાઈલેન્ડની ખેલાડીને હરાવી હતી. આ સાથે નિકહત…