ગૂગલ ક્રોમ અને મોઝિલા ફાયરફોક્સના યૂઝર્સ થઇ જાઓ એલર્ટ, સરકારે જાહેર કરી આ ચેતવણી
ઇન્ડિયન કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In)એ કહ્યું છે કે, ક્રોમ અને મોઝિલામાં રહેલી ખામીઓને કારણે યૂઝર્સના ખાનગી ડેટા હેકર્સ સુધી પહોંચી શકે છે. સરકારે ગૂગલ ક્રોમ અને મોઝિલા બ્રાઉઝરના યૂઝર્સ માટે એક ચેતવણી જારી કરી છે. ઇન્ડિયન કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ…
ગુજરાત સરકારે રીક્ષાચાલકોની માંગ સ્વીકારતા ભાડામાં વધારો થશે
૧૦ જૂનથી નવા ભાવ વધારાનો અમલ થશે. એક કિ.મી.નું મિનિમમ ભાડું ૧૮થી વધારીને ૨૦ રૂપિયા કરાયું છે. અમદાવાદ, તા.૦૮ ગુજરાતમાં મધ્યમ વર્ગના લોકો માટે વધુ એક માઠા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત સરકારે રીક્ષા ચાલકોની માંગ સ્વીકારી છે. જેને પગલે…
માતા-પિતા માટે એલર્ટ કિસ્સો : PUBG ગેમ રમવાની ના પાડતા સગીર પુત્રએ માતાની કરી હત્યા
ઘરના રૂમની અંદર મહિલાની લાશ જોઈને પોલીસ ચોંકી ઉઠે છે. મોબાઈલ ગેમિંગના વ્યસનથી મજબૂર પુત્રએ તેની માતાનો જીવ લીધો લખનૌમાં એક સગીર પુત્રએ તેની માતાની હત્યા કરી નાંખી કારણ કે માતાએ PUBG ગેમ રમવાની ના પાડી હતી. મંગળવારે રાત્રે યમુનાપુરમ…
ઢોલીવુડના કલાકારોએ ઇન્ડો પાક બોર્ડર નડાબેટની મુલાકાત લીધી
અમદાવાદ,તા.૦૨ 8 Eyes પ્રોડક્શન હાઉસ અને મનન દવે દ્વારા ગુજરાત ટુરિઝમના સહયોગથી ઢોલીવુડ કલાકારો અને સોશ્યલ મીડિયા ઈન્ફ્લુએન્સર સાથે એક દિવસીય પ્રવાસન સ્થળ તરીકે જેને વિકસાવવામાં આવ્યું છે તેવા ઇન્ડો પાક બોર્ડર નડાબેટની મુલાકાતનું આયોજન તા. 02 જૂન 2022ના રોજ…
બારડોલીના ૨ યુવકોને વિડીયો કોલ કરી તેની ક્લિપ વાઈરલ કરાઈ
બારડોલીમાં હનીટ્રેપનો કેસ સામે આવ્યો બારડોલી,તા.૦૭ થોડા સમય પહેલા બારડોલી નગર તેમજ આસપાસના વિસ્તારોમાં અતિ ચર્ચિત બનેલા બીભત્સ કિલપિંગ કાંડમાં બારડોલી નગરમાં અન્ય વીડિયો વાઇરલ થયા છે. ઓનલાઇન મહિલાઓ સાથે નગ્ન હાલતમાં પુરુષોના વિડિઓ વાયરલ કરાયા હતા. વીડિયો વાઇરલ કરતાં…
અમદાવાદની મહિલાએ દુકાનદાર ગંદા ઈશારા કરી છેડતી કરે છે તેવી “અભયમ”ને જાણ કરતા ટીમ હાજર
એક મહિલાએ દુકાનદારના બિભત્સ ઈશારાનો ઉતારેલો વીડિયો “અભયમ”ની ટીમને આપતા દુકાનદારની પોલ ખુલી ગઈ અમદાવાદ,તા.૦૭ ગુજરાતમાં રોજબરોજ મહિલાઓને થતી તકલીફો માટે અભયમની ટીમ ખડે પગે રહે છે ત્યારે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં એક દુકાનદાર તેના વિસ્તારમાં અવરજવર કરતી મહિલાઓને બિભત્સ ઈશારા…
અમદાવાદ શહેરમાં રથયાત્રા પહેલાં જર્જરિત 400 મકાનોને AMC દ્વારા નોટિસ આપવામાં આવી
મંદિર અને તંત્ર તરફથી તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. અમદાવાદ,તા.૦૬ શહેરમાં ભગવાન જગન્નાથની રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભક્તો પણ ભગવાનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. કોરોના કાળના બે વર્ષ બાદ ભગવાન જગન્નાથની રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી…
Viral News : કૂતરા અને કૂતરીનાં લગ્નમાં 500 લગ્નની જાન, સોના-ચાંદીના ઘરેણાં અને તિલક વિધિ પણ થઈ
યુપીના હમીરપુરમાં રવિવારે આ લગ્ન બે સંતોના કૂતરા-કુતરી વચ્ચે કરવામાં આવ્યા હતા. સંતો તેમના પાળતુ પ્રાણીના લગ્ન કરાવીને એકબીજા સાથે વેવાઈ બન્યા. ઉત્તર પ્રદેશ, ઉત્તર પ્રદેશના હમીરપુરમાં એક અનોખા લગ્ન ચર્ચાનો વિષય બન્યો છે. હમીરપુરના ભરૂઆ સુમેરપુરમાં રવિવારે બે સંતોના…
પયગંબર સાહેબ અંગે વાંધાજનક ટિપ્પણી કરનાર નુપુર શર્મા અને નવીન કુમાર જિંદાલ વિશે ટ્વિટર પર શું ચાલી રહ્યું છે ?
બીજેપીની સેન્ટ્રલ ડિસિપ્લિનરી કમિટીએ નુપુરને પત્ર મોકલીને કહ્યું હતું કે તમે ઘણા મુદ્દાઓ પર પાર્ટીને વિપરીત અભિપ્રાય આપ્યો છે ભાજપે તેના પ્રવક્તા નૂપુર શર્મા અને મીડિયા પ્રભારી નવીન કુમાર જિંદાલ સામે કથિત રીતે પયગંબર મોહમ્મદ (સ.અ.વ.) વિશે અપમાનજનક ટિપ્પણી કરવા…
GCS હોસ્પિટલમાં “વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે” નિમિત્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું
અમદાવાદ,તા.૫ જી.સી.એસ હોસ્પિટલમાં આજે “વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે” (World Environment Day) નિમિત્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રોગ્રામમાં હોસ્પિટલમાં લીમડાના વૃક્ષો વાવવામાં આવ્યા અને આ વૃક્ષ મોટા કરવા માટે સ્ટાફ દ્વારા જવાબદારી લેવામાં આવી હતી. આ પોગ્રામમાં જી.સી.એસ હોસ્પિટલના સ્ટાફ મિતુલ…