Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

GCS હોસ્પિટલમાં “વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે” નિમિત્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું

અમદાવાદ,તા.૫

જી.સી.એસ હોસ્પિટલમાં આજે “વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે” (World Environment Day) નિમિત્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રોગ્રામમાં હોસ્પિટલમાં લીમડાના વૃક્ષો વાવવામાં આવ્યા અને આ વૃક્ષ મોટા કરવા માટે સ્ટાફ દ્વારા જવાબદારી લેવામાં આવી હતી.

આ પોગ્રામમાં જી.સી.એસ હોસ્પિટલના સ્ટાફ મિતુલ બ્રહ્મભટ્ટ, અરુણ વર્મા, જીગર સોલંકી, મેઘાબેન, લાલા ભાવ અને સરફરાઝ મનસુરીએ હાજર રહીને વૃક્ષો વાવ્યા હતા.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *