Safeer News

Breaking News from Ahmedabad

Editor

રાજકોટ : ગ્રીનલેન્ડ ચોકડી પાસે TRB જવાન રૂપિયા પડાવતો કેમેરામાં કેદ થયો

બે હજાર રૂપિયાના દંડનું કહીને ૩૦૦ રૂપિયાની માગણી કરી રાજકોટ,તા.૨૧રાજકોટ શહેરમાં TRB જવાનના બેફામ ઉઘરાણાનો એક વીડિયો સામે આવ્યો છે. રાજકોટની ગ્રીનલેન્ડ ચોકડી પાસે ટ્રાફિક જવાને વાહન ચાલકને રોકીને રૂપિયા પડાવ્યા. TRB જવાને બે હજાર રૂપિયાના દંડનું કહીને ૩૦૦ રૂપિયાની…

ફિલ્મ “જવાન”નું એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું

મુંબઈ,તા.૨૧ શાહરૂખ ખાનની ફિલ્મ જવાનનું અમેરિકા સહિત ઈન્ટરનેશનલ માર્કેટમાં એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે. ફિલ્મની રિલીઝમાં હજુ ત્રણ વીકનો સમય બાકી છે ત્યારે ઓવરસીઝ માર્કેટમાં જવાન બ્લોકબસ્ટર રહેવાની શક્યતા છે. સાતમી સપ્ટેમ્બરે જવાનની વર્લ્ડવાઈડ રિલીઝ છે. તેને હિન્દી, તમિલ…

ટીઆરબીના જવાનનું કામ એ ફક્ત ટ્રાફિકને મેનેજ કરવાનું

દંડ ઉઘરાવાની કાર્યવાહીમાં જાેડાયેલા દેખાશે કે, વાહનો રોકશે તો કાર્યવાહી કરાશે અમદાવાદ,ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી ઘણીવાર જાહેરમાં કહી ચૂક્યા છે કે, ટીઆરબી (TRB)નું કામ એ ફક્ત ટ્રાફિકને મેનેજ કરવાનું છે. ટીઆરબીના કોઈ પણ જવાન દંડ ઉઘરાવાની કાર્યવાહીમાં જાેડાયેલા દેખાશે કે,…

અમદાવાદ : મિલકત મુદ્દે ભત્રીજાએ કાકાની હત્યા કરી

શુક્રવારની સવારે સગા ભત્રીજાએ કાકાને તીક્ષ્ણ હથિયારના ઘા મારી મોતને ઘાટ ઉતારી નાખ્યા અમદાવાદ,ફરી એકવાર અમદાવાદમાં હત્યાની ઘટના સામે આવી છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વધુ એક વખત હત્યાની ઘટના સામે આવી છે. આ વખતે મિલકત બાબતે સગા ભત્રીજાએ કાકાની હત્યા…

રાજપીપળા ખાતે રીંગ રોડનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું

સાજીદ સૈયદ, નર્મદા રાજપીપળામા આવેલ હેલીપેડ ખાતે 14.43 કરોડનો રીંગ રોડનુ સાંસદ ગીતાબેન રાઠવાના અધ્યક્ષ સ્થાને ખાતમુહુર્ત કરાયુ નર્મદા જિલ્લાના નાદોદ તાલુકાના રાજપીપળા ખાતે સરકારી ઓવારાથી રીંગ રોડ ખાતમુહુર્ત કરવામાં આવ્યું ગુજરાત સરકારની મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ નર્મદા જિલ્લાના…

લુણવા ગામની શાળામાં પ્રથમ નંબર મુસ્લિમ વિદ્યાર્થિનીની બાદબાકી કરી દેતા વિવાદ

દીકરી રડતા રડતા ઘરે પહોંચી અને માતાપિતાને વાતની જાણ કરી મહેસાણા,તા.૧૮મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના લુણવા ગામની શાળામાં ૧૫ ઓગસ્ટ ૨૦૨૩ના રોજ, આઝાદી દિનની ઊજવણી કરવામાં હતી, તેમાં ૨૦૨૨માં ધોરણ-૧૦માં ઉર્તિણ થનારા વિદ્યાર્થીઓનું સન્માન યોજાયું હતું. આ વખતે પ્રથમ નંબરે પાસ…

અમદાવાદ : સુવિખ્યાત શ્રી જગન્નાથ મંદિરમાં વસતા સાધુ સંતોને બારકોડ રેશન કાર્ડ આપવામા આવ્યા

અમિત પંડ્યા અતિ મહત્વના બારકોડ રેશન કાર્ડ તેઓ માટે ઉપયોગી બની રહેશે. અમદાવાદ,તા.૧૮ શહેરના સુવિખ્યાત શ્રી જગન્નાથ મંદિરમાં વસતા સાધુ સંતોને પ્રથમવાર અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા નવા બારકોડ રેશન કાર્ડ આપવામા આવ્યા. અમદાવાદ શહેરના એડીશનલ કલેક્ટર તેમજ અન્ન…

Entertainment મનોરંજન

‘મેડ ઇન હેવન સીઝન 2’માં તેના પાત્ર માટે પ્રેમ અને પ્રશંસા મેળવવા પર પરવીન દબાસે શું કહ્યું….

(Divya Solanki) મુંબઈ,તા.૧૮ દબાસ ‘મેડ ઇન હેવન સીઝન 2’ માં વસીમની ભૂમિકા ભજવે છે અને તેના પાત્ર અને અભિનયને દર્શકો તરફથી અપાર પ્રેમ અને સ્નેહ મળ્યો છે. તેની સ્ક્રીન પ્રેઝન્સથી લઈને તેના મોહક વ્યક્તિત્વ સુધી, ચાહકો શોમાં ગાગા કરી રહ્યા…

અમદાવાદ : રોંગ સાઈડમાં વાહન ચલાવતા લોકોને સીધા કરવા વધુ એક જગ્યાએ ટાયર કિલર બમ્પ લગાવાયા

બ્રિજ નીચે ટાયર કિલર બમ્પ લગાવ્યા હોવા છતાં પણ લોકો ટાયર કિલર બમ્પ ઉપરથી વાહન હંકારી રહ્યા છે. અમદાવાદ,તા.૧૭અમદાવાદ શહેરમાં વધુ એક જગ્યાએ ટાયર કિલર બમ્પ લગાવવામાં આવ્યા છે. ચાણક્યપુરી બ્રિજના એક છેડે લગાવવામાં આવેલા ટાયર કિલર બમ્પનું સારું પરિણામ…

ચિલોડા-હિંમતનગર હાઈવે પર એમ્બ્યુલન્સમાંથી દારુની ૧૫૬ બોટલ મળી આવી

પોલીસે ૬૮ હજારની કિંમતનો વિદેશી દારૂ અને એમ્બ્યુલન્સ મળી રૂપિયા ૪.૬૮ લાખનો મુદ્દામાલ કબજે કર્યો ગાંધીનગર,તા.૧૭આમ તો એમ્બ્યુલન્સ દર્દીઓને ઈમરજન્સીમાં હોસ્પિટલે લઈ જવા માટે હોય છે, પરંતુ અહીં એમ્બ્યુલન્સમાં દર્દીના બદલે દારૂની હેરાફેરી થતી હોવાનું સામે આવ્યું છે. ગાંધીનગરના ચિલોડા-હિંમતનગર…