Safeer News

Breaking News from Ahmedabad

Editor

અમદાવાદમાં હીટ સ્ટ્રોકના કારણે ત્રણ દિવસમાં ઝાડા ઉલટીના કેસો વધ્યા, લોકો બેભાન પણ થઈ જાય છે

સૌથી વધુ ચક્કર આવવાની ફરીયાદો 108ની અંદર લોકો દ્વારા વધુ કરવામાં આવી રહી છે માટે ગર્ભવતી મહિલાઓ, વૃદ્ધો, બાળકોએ બહાર બપોર બાદ નિકળવાનું ટાળવું જોઈએ. અમદવાદ,13 અમદવાદમાં આ ગરમીના કારણે ઈમરજન્સી 108ની અંદર લોકો કોલ કરીને એડમિટ પણ થઈ રહ્યા…

અમદાવાદ જિલ્લામાં મોબાઇલ ફોનના ઉપયોગથી થતી ગુનાખોરી અટકાવવા પ્રસિદ્ધ કરાયું આ જાહેરનામુ

અમદાવાદ જિલ્લામાં જૂના મોબાઇલ સીમકાર્ડ ખરીદ વેચાણ પર આઇ.ડી.પ્રુફની વિગત સાથે રજીસ્ટર્ડ નંબર રાખવો ફરજિયાત મોબાઇલ ફોનના ઉપયોગથી થતી ગુનાખોરી અટકાવવા જાહેર જનતાની જાન મિલકતની સલામતી અને સુરક્ષા માટે પ્રસિદ્ધ કરાયું આ જાહેરનામુ અમદાવાદ, અમદાવાદ જિલ્લામાં જૂના મોબાઇલ-સીમકાર્ડ (Mobile-Simcard) ખરીદ-વેચાણ…

મનોરંજન

તારક મહેતા ફેમના બાપુજીનું પાત્ર પહેલા દિલીપ જાેશી (જેઠાલાલ)ને ભજવવાનું કહ્યું હતું

મુંબઈ,તા.૧૩ અમિત ભટ્ટ છેલ્લા ૧૪ વર્ષથી આ શોનો ભાગ છે અને બાપુજીના પાત્રને તેમણે પોતાના અભિનયથી લોકપ્રિય બનાવી દીધુ છે. પરંતુ મેકર્સ માટે અમિત ભટ્ટ આ પાત્ર માટે પહેલી પસંદગી ન હતા કારણ કે મેકર્સના મનમાં તે સમયે એક એવા…

Business

દીપક નાઈટ્રાઈટ કંપનીના શેરે રોકાણકારોને કરોડપતિ બનાવ્યા

નવીદિલ્હી,તા.૧૩ કોવિડ-૧૯ મહામારી અને મંદીના લક્ષણો વચ્ચે સ્થાનિક શેરબજારે છેલ્લા એક વર્ષમાં ઘણા મલ્ટિબેગર સ્ટોક આપ્યા છે. આ શેરોએ થોડા હજારનું રોકાણ કરનારાઓને લાખોપતિ અને લાખોનું રોકાણ કરનારાઓને કરોડપતિ બનાવ્યા છે. આજે પણ અમે એક એવી જ કંપનીના સ્ટોક વિશે…

ધોમધખતી ગરમીમાં હીટ વેવ, લુ વગેરેથી બચવા આ વાતોનો રાખો ખાસ ખ્યાલ

દિવસ દરમ્યાન પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી પીવું નાના બાળકો, સગર્ભા માતાઓ, વૃધ્ધો તથા અશક્ત વ્યક્તિઓએ તડકામા ફરવુ નહિ ઉનાળાની ધોમધખતી ગરમીમાં સનસ્ટ્રોક, લુ લાગવી કે હીટ વેવની આરોગ્ય પર અસર ન થાય એ માટે ખાસ કાળજી રાખવાની આવશ્યકતા છે. આરોગ્ય અને…

તસ્કરોની આ નવી રીત જાણી રહી જશો દંગ, જનરેટરની ખાલી બોડીમાં દારૂની તસ્કરી

ધરપકડ કરાયેલ આરોપીએ જણાવ્યું કે, દારૂને દિલ્હીથી ડીસીએમ ટ્રકમાં લોડ કરી મુઝફ્ફરપુર લઈ જવામાં આવી રહ્યો હતો. તેને એક ચક્કર લગાવવામાં 10,000 રૂપિયા મળતા હતા.  દારુબંધી બાદ બિહારમાં સ્મગલરો દ્વારા સતત નવી-નવી રીત અપનાવી તસ્કરી કરવામાં આવી રહી છે. જેમાં…

વૈવાહિક બળાત્કાર : શું પતિ પત્ની સાથે બળજબરી કરી શકે ? જાણો ભારત સહિત વિશ્વના અન્ય દેશોમાં શું છે કાયદો

વૈવાહિક બળાત્કાર ગુનાહિત નથી : વિશ્વમાં એવા 34 દેશો છે જ્યાં વૈવાહિક બળાત્કાર એ ગુનો નથી અને સ્ત્રીઓને તેમના પતિ વિરુદ્ધ વૈવાહિક બળાત્કાર માટે ફોજદારી ફરિયાદ નોંધાવવાનો અધિકાર નથી. દિલ્હી હાઈકોર્ટની બે જજની બેન્ચે બુધવારે વૈવાહિક બળાત્કાર (Rape) અંગે ખંડિત…

દેશ

વધુ 24 ભાષાઓમાં શરૂ થઈ ગુગલ ટ્રાન્સલેશનની સુવિધા, સંસ્કૃત સહિત 7 ભારતીય ભાષા સામેલ

(અબરાર એહમદ અલવી) ન્યુ દિલ્હી,તા.૧૩ ગુગલ દ્વારા સંસ્કૃત સહિત, 8 ભારતીય ભાષાઓને ગૂગલ ટ્રાન્સલેટ (Google Translate)માં સામેલ કરવામાં આવી છે. સંસ્કૃત ઉપરાંત અસમિયા, ડોંગરી, કોંકણી, મૈથિલી, મિઝો અને મણિપુરીને ગૂગલ અનુવાદમાં સામેલ કરવામાં આવી છે. આ સાથે ગુગલ અનુવાદમાં ઉપલબ્ધ…

Income Tax Notice: શું તમે પણ આ ભૂલ કરી છે? તો ઘરે આવશે આવકવેરાની નોટિસ, જાણો

જો તમે કરદાતા છો તો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર છે. તમારી એક ભૂલથી તમને ટેક્સ વિભાગ તરફથી નોટિસ મળી શકે છે. ખરેખર, સરકાર તમારા તમામ નાણાકીય વ્યવહારો પર નજર રાખે છે. જો તમે એક લિમિટથી વધુ રોકડ વ્યવહાર…

ગુજરાત

સુરત પોલીસ હવે અત્યાધુનિક બનશે ….પોલીસકર્મીઓ હવે બોડી વોર્ન કેમેરા સાથે ફરજ બજાવતા નજરે પડશે

આ કેમેરાનો ઉપયોગ કરી શકાય તેનો ડેમો પણ કરવામાં આવ્યો છે. આ અંગે પોલીસ કર્મીઓને તાલીમ આપવામાં આવી છે. જેમાં કેમેરા કેવી રીતે ઓપરેટ કરવા, કેમેરા ચાર્જ કેવી રીતે કરવા તેમજ કેમેરામાં શું શું ટેકનોલોજી છે તેની માહિતી આપવામાં આવી…