ગાઝા : આકાશમાંથી ખાદ્યપદાર્થોના પેકેટોનો વરસાદ થતા લોકો ભૂખ સંતોષવા સમુદ્રમાં કૂદી પડ્યા
ગાઝામાં લાચારી અને મોહતાજી જાેઈને કોઈપણની આંખો ભીની થઈ જશે. નાના માસુમ બાળકો હાથમાં વાસણો લઈને કતારમાં ઉભા છે. ગાઝા શહેરમાં લોકો પોતાનો જીવ બચાવવા માટે રાહત શિબિરોમાં લઈ રહ્યા છે આશરો આકાશમાંથી ખાદ્યપદાર્થોના પેકેટોનો વરસાદ થતો ત્યારે લોકો જીવનો…
યુદ્ધ વચ્ચે, સાઉદી અરેબિયાએ પેલેસ્ટિનિયનોને ટેકો આપ્યો, છ મહિનાની રહેવાની પરમિટ જારી કરી
સાઉદી સરકારે પેલેસ્ટિનિયન હજયાત્રીઓને છ મહિનાની રેસિડન્સ પરમિટ આપવાની જાહેરાત કરી છે, જેના પછી ઉમરાહ માટે જતા લોકો હવે સાઉદી અરેબિયામાં કોઈપણ મુશ્કેલી વિના રહી શકશે. સાઉદી અરેબિયા, ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધને આજે ચાર મહિના થયા છે. ઈઝરાયેલના હુમલાને…
નેપાળ સરકારે તેના લોકોને કામ માટે યુક્રેન અને રશિયા જવા પર પ્રતિબંધ મૂક્યો
સામાન્ય રીતે, યુદ્ધની સ્થિતિમાં કોઈપણ દેશમાં ન જવાની સલાહ આપવામાં આવે છે, પરંતુ અહીં મામલો જરા અલગ છે. નેપાળની સરકારે તેના લોકોને કામ માટે યુક્રેન અને રશિયા જવા પર પ્રતિબંધ મૂક્યો છે. આનું કારણ નેપાળ સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે…
લંડનમાં ઈઝરાયેલ-હમાસ યુદ્ધવિરામની માગ સાથે હજારો લોકો રસ્તા પર ઉતર્યા
પેલેસ્ટાઈનના સમર્થનમાં દુનિયાભરમાં દેખાવો થઈ રહ્યા છે. ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વિરુદ્ધ લંડન અને અમેરિકામાં પણ લોકોએ રેલીઓ કાઢી છે. લંડન-યુકે,રશિયા-યુક્રેન યુદ્ધ બાદ ૭ ઓક્ટોબર ૨૦૨૩થી ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. હમાસે ઇઝરાયેલ પર ૫૦૦૦ રોકેટ છોડ્યા બાદ ઈઝરાયેલના…
વિડીયો વાઈરલ : ફિલીસ્તીનમાં રિપોર્ટરે કહ્યું,”બધુ જ બરાબર છે” ત્યારે જ ટાવર પર હુમલો..
ફિલીસ્તીનમાં ટાવર ઉડાવી દીધાનો વિડીયો સોશિયલ મીડિયા પર થયો વાયુવેગે વાઈરલ ગાજાપટ્ટી,તા.૦૮ઈઝરાયલ અને ફિલીસ્તીનનું યુદ્ધ ચરમ પર જાેવા મળી રહ્યું છે. આ યુદ્ધના ફોટોઝ અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર અલ જજીરાના એક રિપોર્ટરનો…
રશિયાના પરમાણુ હુમલા માટે વિશ્વએ તૈયાર રહેવું જોઈએ : યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ આપી ચેતવણી
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યું કે “આ માટે આપણે અગાઉથી તૈયારી કરવી જોઈએ, તેઓ કોઈપણ પરમાણુ હથિયારનો ઉપયોગ કરી શકે છે, મને તેની સંપૂર્ણ ખાતરી છે.” તેમણે કહ્યું કે એન્ટિ-રેડિયેશન દવા અને એર સ્ટ્રાઈક આશ્રયસ્થાનોની જરૂર પડશે. રશિયા અને યુક્રેન વચ્ચે…
બાળકો રેડિયેટરનું પાણી પીવા, મરેલા કૂતરા ખાવા માટે મજબૂર
(અબરાર એહમદ અલવી) રશિયાના હુમલાથી મારિયુપોલ નરક જેવું બની ગયું બુધવારે રશિયાએ મારિયુપોલ પર પણ બોમ્બમારો કર્યો હતો, આ શહેર હવે કાટમાળમાં ફેરવાઈ ગયું છે કીવ, તા.૨૩ રશિયન સેનાના હુમલાઓના કારણે યુક્રેનનુ મારિયુપોલ શહેર નરક જેવુ બની ગયુ છે. મીડિયા…