માત્ર ૧૫૯ મતદારોના મત લેવા માટે હેલિકોપ્ટરથી ઇવીએમ મોકલવામાં આવ્યા
શિયાળામાં આ ગામ રાજ્યના બાકીના ભાગોથી કપાયેલું રહે છે, જેથી મોટાભાગના રહેવાસીઓ અન્ય ગામોમાં સ્થળાંતર કરે છે. નવી દિલ્હી, તા. ૧૬ લોકસભા ચૂંટણીના ચાર તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે અને બાકીના ત્રણ તબક્કા માટે પ્રચાર પૂરજાેશમાં ચાલી રહ્યો છે….
ઇલેક્ટ્રિક શોકને કારણે ૨૦ વર્ષ પહેલા બે હાથ ગુમાવનાર વ્યક્તિએ પગ વડે મતદાન કર્યું
ગુજરાતના નડિયાદમાં એક વ્યક્તિએ પગ વડે મતદાન કર્યું હતું. નડિયાદ,તા. ૭ લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે મતદાન દરમિયાન એક અનોખી પણ લોકશાહી માટે ઉમદા ઉદાહરણ રૂપ ઘટના બની હતી જેને બિરદાવવા જેવી છે. ગુજરાતના નડિયાદમાં એક વ્યક્તિએ પગ વડે મતદાન…
લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ : મતદાર જાગૃતિ અંગે અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર અને ગુજરાત યુનિવર્સિટી વચ્ચે થયા MoU
અમદાવાદ જિલ્લો : મતદાર જાગૃતિ અંગે અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર અને ગુજરાત યુનિવર્સિટી વચ્ચે થયા MoU મતદાન જાગૃતિ અભિયાનમાં સક્રિય ભાગીદારી અન્વયે કાર્યક્રમ યોજાયો *GUના વાઇસ ચાન્સેલર સુશ્રી ડૉ. નીરજા ગુપ્તા રહ્યા ઉપસ્થિત *ફર્સ્ટ ટાઈમ વોટર બનનારા ગુજરાત યુનિ.ના યુવાનોએ…