શાહરુખ ખાન વર્ષ ૨૦૨૪માં ભારતમાં સૌથી વધુ ટેક્સ ચૂકવનાર સેલિબ્રિટી બન્યો
શાહરુખ ખાન પછી થલપતી વિજયએ ૮૦ કરોડ રૂપિયાનો ટેક્સ ભર્યો છે. (એચ.એસ.એલ),મુંબઇ,તા.૧ ફોર્ચ્યુન ઇન્ડિયાએ વર્ષ ૨૦૨૪માં સૌથી વધુ ટેક્સ ભરનાર સેલિબ્રિટીઝનું લિસ્ટ જાહેર કર્યું છે. આ લિસ્ટમાં સલમાન ખાન, અમિતાભ બચ્ચન, વિરાટ કોહલી, શાહરુખ ખાન સહિતના કલાકારોનો સમાવેશ થાય છે….
ટીમ ઈંડિયાના આ ખેલાડી પર ફિદા છે એક્ટર સુનીલ શેટ્ટી
સુનિલ શેટ્ટીએ કહ્યું હતું કે, “આજના સમયમાં.. મારો ફેવરેટ ક્રિકેટર.. ચોક્કસથી વિરાટ કોહલી છે.” બોલીવુડ અભિનેતા સુનિલ શેટ્ટીની પુત્રી અથિયા શેટ્ટીએ ૨૩ જાન્યુઆરીના રોજ ભારતીય ક્રિકેટર કે.એલ. રાહુલ સાથે લગ્ન કર્યા હતા. બંનેએ લગ્ન કરતા પહેલાં ચાર વર્ષ સુધી એકબીજાને…
વિરાટ કોહલીના સમર્થનમાં ઉતરી હૉંગકોંગની ટીમ, જર્સી ગિફ્ટ કરીને લખ્યો મેસેજ
હોંગકોંગની ટીમે વિરાટ કોહલીનો ઉત્સાહ વધાર્યો, ટીમની જર્સી ગિફ્ટ કરીને આપ્યો ખાસ મેસેજ દુબઈ સ્ટેડિયમમાં રમાયેલી ભારત અને હોંગકોંગ વચ્ચેની મેચમાં હોંગકોંગની ટીમે મેચ બાદ કંઈક એવું કર્યું, જેની ખૂબ પ્રશંસા થઈ રહી છે. આ મેચમાં ભલે હોંગકોંગનો પરાજય થયો…
પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમ પણ આવ્યો વિરાટ કોહલીના સપોર્ટમાં, કહ્યુ- “આ સમય પણ વિતી જશે”
વિરાટ કોહલીના ખરાબ ફોર્મ બાદ પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે સપોર્ટ કર્યો પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે આઉટ ઓફ ફોર્મમાં ચાલી રહેલા વિરાટ કોહલીનું મનોબળ વધાર્યુ છે. બાબર આઝમે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યુ- આ સમય પણ વિતી જશે, આશા રાખો. બાબર…