શું ઇઝરાયેલ ગાઝા પર કબજાે કરીને યહૂદીઓને વસાવવા માંગે છે..? જમણેરી મંત્રી બેન ગ્વીરે જણાવ્યું
બેન ગ્વીરના નિવેદનથી સવાલો ઉભા થયા કે, શું ઈઝરાયેલ ગાઝા પર કબજાે કરવા માંગે છે..? ઈઝરાયેલની સ્થાપના બાદથી મોટી સંખ્યામાં પેલેસ્ટાઈનીઓને તેમના ઘર છોડવા પડ્યા હતા. ૧૯૪૮માં જ્યારે ઈઝરાયેલ અસ્તિત્વમાં આવ્યું ત્યારે ૭ લાખથી વધુ લોકો વિસ્થાપિત થયા હતા. ઇઝરાયેલ,તા.૨૩…
ગાઝા : પ્લેનમાંથી પડતી રાહત સામગ્રી લોકો પર પડી, ૫ના મોત
ગાઝા પટ્ટી, શુક્રવારે પ્લેનનું પેરાશૂટ સમયસર ખુલી શક્યું ન હતું. જેના કારણે રાહત સામગ્રી ધરાવતા પાર્સલ નાગરિકોના માથે પડ્યા હતા. ઇઝરાયેલના પ્રતિબંધો વચ્ચે ગાઝાને માનવતાવાદી રાહત પૂરી પાડવાની સમસ્યાની તીવ્રતા ફરી એકવાર સામે આવી છે. હકીકતમાં, ઘણા દેશોને રાહત સામગ્રી…