UPTAએ ફિઝિયોથેરાપી પ્રોફેશનલ્સ અને વિદ્યાર્થીઓનું એક જૂથ છે, જે વ્યવસાયને ઉત્થાન આપવા, સમાજ તથા રાષ્ટ્રની એકંદરે સુધારણા માટે સમાન ઉદ્દેશ્ય સાથે કામ કરે છે
દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉમ્માહ ફિજીયોથેરાપિસ્ટ્સ એસોસિયેશન (UPTA) દ્વારા આયોજિત ફ્રી પ્રિ-હજ ફિટનેસ પ્રોગ્રામનો આયોજન કરવામાં આવ્યું હતું અમદાવાદ, સુરત, વડોદરા, હિંમતનગર, મોડાસા, ખેડા અને ગાંધીનગર સહિત ગુજરાતના ૧૫ શહેરોમાં વિવિધ સ્થળોએ એકંદરે 20 શિબિરોનું આયોજન કરવામાં આવ્યું…
મારી માતાના કારણે હું અત્યાર સુધી “ઉમરાહ” કરી શક્યો નથી : શોએબ ઈબ્રાહિમ
શોએબને પૂછવામાં આવ્યું કે, તે “ઉમરાહ” (મુસ્લિમોમાં કરવામાં આવતી ધાર્મિક યાત્રા) પર કેમ નથી જઈ રહ્યો..? તેને ટ્રાવેલિંગ પસંદ છે. પરંતુ તે ઉડાનથી ખૂબ ડરે છે, તે ત્યારે જ ફ્લાઇટમાં ચઢે છે જ્યારે તેની પાસે બીજાે કોઈ વિકલ્પ ન હોય….
પૂરની પરિસ્થિતિ વચ્ચે પોલીસે માનવતા મેહકાવી..
સાઉદી અરબ જાત્રા કરવા જતા ઝઘડિયા તાલુકાના યાત્રીઓને આમલેથાના પી.એસ.આઇ. (PSI) રાઠોડે પેટ્રોલિંગ કરી અશા-માલસર પુલ પાર કરાવ્યો નર્મદા જીલ્લા એસ.પીએ તાત્કાલિક મદદરૂપ બનવા પોલીસને સુચના આપી સાજીદ સૈયદ, નર્મદા