Safeer News

Breaking News from Ahmedabad

#Students

અમદાવાદ

ગુજરાત વિદ્યાપીઠમાં દર મહિને, છેલ્લા શનિવારે, એક કલાક સામૂહિક શ્રમદાનથી સ્વચ્છતા અભિયાન ચાલશે

અબરાર એહમદ અલવી Dt. 1.10.2023 રાજ્યપાલ અને ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, હવેથી ગુજરાત વિદ્યાપીઠમાં દર મહિને, છેલ્લા શનિવારે, એક કલાક સામૂહિક શ્રમદાનથી સ્વચ્છતા અભિયાન ચાલશે. પૂજ્ય ગાંધીજીએ સ્થાપેલી ગુજરાત વિદ્યાપીઠ આદર્શ બને, લોકો જોવા આવે કે,…

વિવાદ : રાજપીપળા એસટી ડેપોના અણધડ વહીવટથી વિદ્યાર્થીઓમાં ફેલાયો રોષ, વિફરેલા વિદ્યાર્થીઓએ અડધો કલાક સુધી ડેપોમાંની બસો રોકી રાખી

રાજપીપળાથી પોઇચા સુધીના ગામડામાંથી અભ્યાસ અર્થે આવતા ૧૨૦ જેવા વિદ્યાર્થીઓને બસની સુવિધા નહિ મળતા ડેપોમાં આંદોલનની ચીમકી સાજીદ સૈયદ, નર્મદા વિદ્યાર્થીઓની મૌખિક અને લેખિત એસટી ડેપોને રજૂઆત બાદ પણ તેમના રૂટની બસો ચાલુ ન કરતા વિદ્યાર્થીઓ રોષે ભરાયાં હતાં અને…

દેશ

Viral Video : શાળામાં ટીચરે લઘુમતી સમુદાયના બાળકને વિદ્યાર્થીઓ પાસે માર ખવડાવ્યો

શાળામાં લઘુમતી સમુદાયના બાળકને મારવાનો વિડીયો વાયરલ થયો, ફરિયાદ કરી તો શાળાએ કહ્યું, “અહીં આવું જ થાય છે..” “અમે ઈચ્છીએ છીએ કે, આ મામલે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે..” : પીડિતના પિતા મુઝફ્ફરનગર,તા.૨૬ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરની નેહા પબ્લિક સ્કૂલમાં લઘુમતી સમુદાયના…

ગુજરાત

સુરતમાં શિક્ષણમંત્રી રાજીનામું આપે તેવા પોસ્ટર સાથે વિરોધ

સુરત,તા.૦૮ શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ તાજેતરમાં જ જે નિવેદન આપ્યા છે તેને લઈને ખૂબ જ ચર્ચામાં આવી ગયા છે. જીતુ વાઘાણીએ આપેલા નિવેદનથી શિક્ષણ જગતમાં નવો વિવાદ ઊભો થયો છે. જેને ગુજરાતમાં શિક્ષણ સારુ ન લાગતું હોય તે તેમણે જ્યાં ગમે…

ગુજરાત

રાજ્યમાં સ્કુલો ચાલુ થતા ૧૦ દિવસમાં ૧૮ વિદ્યાર્થીઓ પોઝિટીવ

અમદાવાદ, રાજ્યની સ્કૂલોમાં છેલ્લા ૧૦ દિવસમાં ૧૮ જેટલા બાળકોમાં કોરોનાના કેસો સામે આવી ચૂક્યા છે. વિદ્યાર્થીઓ માટે હાલમાં ઓફલાઈન અને ઓનલાઈન બંને માધ્યમથી સ્કૂલ ચાલી રહી છે. સ્કૂલોમાં સામે આવેલા કોરોનાના નવા કેસોમાં સુરતમાં ૯, અમદાવાદમાં ૪, રાજકોટમાં ૩ તથા…