શાહરુખ ખાન વર્ષ ૨૦૨૪માં ભારતમાં સૌથી વધુ ટેક્સ ચૂકવનાર સેલિબ્રિટી બન્યો
શાહરુખ ખાન પછી થલપતી વિજયએ ૮૦ કરોડ રૂપિયાનો ટેક્સ ભર્યો છે. (એચ.એસ.એલ),મુંબઇ,તા.૧ ફોર્ચ્યુન ઇન્ડિયાએ વર્ષ ૨૦૨૪માં સૌથી વધુ ટેક્સ ભરનાર સેલિબ્રિટીઝનું લિસ્ટ જાહેર કર્યું છે. આ લિસ્ટમાં સલમાન ખાન, અમિતાભ બચ્ચન, વિરાટ કોહલી, શાહરુખ ખાન સહિતના કલાકારોનો સમાવેશ થાય છે….
અભિનેતા શાહરુખ ખાનને ધમકીભર્યા ફોન કોલ મળતા રાજય સરકારે સુરક્ષા વધારી
રાજ્ય સરકારે તેમની સુરક્ષા વધારવા માટે આ નિર્ણય લીધો છે અને શાહરૂખ ખાનને Y+ સિક્યોરીટી આપી છે. મુંબઈ,તા.૦૯મહારાષ્ટ્ર સરકાર દ્વારા બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનની સુરક્ષામાં સોમવારે (૯ ઓક્ટોબરે) વધારો કરવામાં આવ્યો છે. ઍકટર શાહરૂખ ખાને રાજ્ય સરકારને લેખિત ફરિયાદ કરી…
જે ફિલ્મની ૬ વર્ષથી જાેવાઈ રહી છે રાહ… તે હવે આવવા માટે છે તૈયાર
સલમાન અને કેટરિનાની ફિલ્મ ‘ટાઈગર ૩’ આ વર્ષે દિવાળીના અવસર પર ૧૦ નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. બોલિવૂડ ફિલ્મોની જાણીતી જાેડી સલમાન ખાન અને કેટરીના કૈફ મોટા પડદા પર ધૂમ મચાવવા માટે તૈયાર છે. આ બંનેની દુનિયાભરમાં અદભૂત…
“જવાન”નું ટ્રેલર જાેઇને સલમાને કહ્યું,“ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જાેઇશ”
સલમાને પોતાની કોમિક સ્ટાઇલમાં લખ્યું છે, “પઠાન જવાન બન ગયા. આઉટસ્ટેન્ડિંગ ટ્રેલર. એબ્સ્યોલુટલી લવ્ડ ઇટ. આ પ્રકારની ફિલ્મ તો આપણે થિયેટરમાં જ જાેવી જાેઇએ. હું તો પહેલાં જ દિવસે જાેઇશ. મઝા આ ગયા..”. મુંબઈ,સલમાન ખાને જિગરી દોસ્ત શાહરૂખ ખાનની આગામી…
આમિર ખાને શાહરૂખ ખાનના કારણે એવોર્ડ શોમાં નહીં જવાની પ્રતિજ્ઞા લીધી ! આજ સુધી જાળવી રાખી છે
વર્ષો થઈ ગયા પણ આમિર ખાનને એવોર્ડ ફંક્શનમાં જતા કોઈએ જોયો નથી. તે ક્યારેય કોઈ એવોર્ડ સમારંભમાં જોવા મળ્યો નથી અને તેની પાછળ એક કારણ છે. એ કારણ હતું આમિર ખાનની નારાજગી. આમિર ખાન પોતાના રોલ માટે કેટલી મહેનત કરે…
શાહરૂખ ખાનના બંગલા ‘મન્નત’ બહાર લગાવેલ કિંમતી નેમ પ્લેટ ગાયબ
આ નેમપ્લેટ હિરાજડીત છે અને તેની કિંમત ૨૫ લાખ રૂપિયા છે. મુંબઈ,તા.૨૮ શાહરૂખ ખાનનાં બંગલા મન્નતની નેમપ્લેટ (Name Plate) ગત મહિને જ બદલાવામાં આવી હતી અને ત્યારથી જ શાહરૂખ ખાનનો બંગલો ચર્ચામાં હતો અને ફરી એક વખત શાહરૂખ ખાનનો બંગલો…
શાહરુખ ખાનની આગામી ફિલ્મનું નામ સાંભળીને હસતા નહીં, આવો જાણીએ Dunkiનો અર્થ શું છે?
શાહરૂખ ખાને હાલમાં જ રાજકુમાર હિરાણી સાથેની તેની નવી ફિલ્મ ડંકીની જાહેરાત કરી છે. શાહરૂખ ખાને હાલમાં જ રાજકુમાર હિરાણી સાથેની તેની નવી ફિલ્મની જાહેરાત કરી છે. આ ઘોષણા સાથે, આ ફિલ્મ ચર્ચામાં આવી અને લોકો તેના નામને લઈને દરેક…