રશિયા-યુક્રેન યુદ્ધ અને ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે અમેરિકા હવે પરમાણુ યુદ્ધના ભયથી ચિંતિત
અમેરિકાને એક નહીં પણ ત્રણ બાજુથી પરમાણુ હુમલો થવાનો છે ડર..! વોશિંગ્ટ્ન, રશિયા-યુક્રેન યુદ્ધ અને ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે અમેરિકા હવે પરમાણુ યુદ્ધના ભયથી ચિંતિત છે. અમેરિકાને એક નહીં પણ ત્રણ બાજુથી પરમાણુ હુમલો થવાનો ડર છે. આ જ કારણ છે…
નેપાળ સરકારે તેના લોકોને કામ માટે યુક્રેન અને રશિયા જવા પર પ્રતિબંધ મૂક્યો
સામાન્ય રીતે, યુદ્ધની સ્થિતિમાં કોઈપણ દેશમાં ન જવાની સલાહ આપવામાં આવે છે, પરંતુ અહીં મામલો જરા અલગ છે. નેપાળની સરકારે તેના લોકોને કામ માટે યુક્રેન અને રશિયા જવા પર પ્રતિબંધ મૂક્યો છે. આનું કારણ નેપાળ સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે…
પુતિને હવે આ 2 દેશોને ચેતવણી આપતા કહ્યું, ગંભીર પરિણામો ભોગવવા પડશે
પુતિને આ વખતે ફિનલેન્ડ અને સ્વીડનનું નામ લઈને ધમકી આપી. રશિયા, છેલ્લા કેટલાક દિવસોથી રશિયાના સૈનિકો યુક્રેનના પૂર્વ ભાગમાં સતત હુમલા કરી રહ્યા છે અને ઘણા શહેરો સંપૂર્ણપણે તબાહ થઈ ગયા છે. વ્લાદિમીર પુતિને આ વખતે ફિનલેન્ડ અને સ્વીડનનું નામ…
રશિયાના પરમાણુ હુમલા માટે વિશ્વએ તૈયાર રહેવું જોઈએ : યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ આપી ચેતવણી
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યું કે “આ માટે આપણે અગાઉથી તૈયારી કરવી જોઈએ, તેઓ કોઈપણ પરમાણુ હથિયારનો ઉપયોગ કરી શકે છે, મને તેની સંપૂર્ણ ખાતરી છે.” તેમણે કહ્યું કે એન્ટિ-રેડિયેશન દવા અને એર સ્ટ્રાઈક આશ્રયસ્થાનોની જરૂર પડશે. રશિયા અને યુક્રેન વચ્ચે…
બાળકો રેડિયેટરનું પાણી પીવા, મરેલા કૂતરા ખાવા માટે મજબૂર
(અબરાર એહમદ અલવી) રશિયાના હુમલાથી મારિયુપોલ નરક જેવું બની ગયું બુધવારે રશિયાએ મારિયુપોલ પર પણ બોમ્બમારો કર્યો હતો, આ શહેર હવે કાટમાળમાં ફેરવાઈ ગયું છે કીવ, તા.૨૩ રશિયન સેનાના હુમલાઓના કારણે યુક્રેનનુ મારિયુપોલ શહેર નરક જેવુ બની ગયુ છે. મીડિયા…
રશિયામાં બર્ગર ખાવા માટે રસ્તાઓ પર લાંબી લાઈનો લાગી
રશિયામાં મેકડોનાલ્ડ્સના તમામ આઉટલેટ્સ બંધ થતાં મોસ્કો, તા.૧૪રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે ઘણા પશ્ચિમી દેશોએ રશિયા પર પ્રતિબંધો લગાવી દીધા છે. ૧૩ માર્ચે, મેકડોનાલ્ડ્સે રશિયામાં તેની તમામ ૮૫૦ રેસ્ટોરાં બંધ કરી દીધી. આ પહેલા મેકડોનાલ્ડ્સમાં છેલ્લું બર્ગર…