Safeer News

Breaking News from Ahmedabad

#RTE

ગુજરાત

ભરૂચ : એમિક્સ સ્કૂલમાં RTEના વિદ્યાર્થીઓ સાથે ભેદભાવભર્યું વર્તન થતાં હોવાના આક્ષેપ સંદર્ભે શિક્ષણ મંત્રીએ તપાસના આદેશ આપ્યા

RTEના વિદ્યાર્થીઓને શાળાની અન્ય પ્રવૃત્તિઓથી અલગ રાખવામાં આવતા હોવાના આક્ષેપ વાલીઓએ કર્યા છે. ભરૂચ,તા. ૧૦ ભરૂચની એમિક્સ સ્કૂલમાં આરટીઈના વિદ્યાર્થીઓ સાથે ભેદભાવભર્યું વર્તન અપનાવાતું હોવાના આક્ષેપ સંદર્ભે શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ તપાસના આદેશ આપ્યા છે. એમિક્સ સ્કૂલમાં એસી કલાસરૂમ છે…

ગુજરાતમાં RTE હેઠળ પ્રથમ રાઉન્ડમાં કુલ-૩૯,૯૭૯ બાળકોને પ્રવેશ અપાયો

પ્રથમ રાઉન્ડમાં તા.૨૨ એપ્રિલ ૨૦૨૪ સુધીમાં બાળકોના પ્રવેશ માટે તેમના વાલીઓને SMS દ્વારા જાણ કરાઈ એડમિટ કાર્ડ (પ્રવેશ પત્ર)માં દર્શાવેલ અસલ દસ્તાવેજાે રજૂ કરી તાઃ- ૨૨/૦૪/૨૦૨૪ સોમવાર સુધીમાં જે-તે શાળામાં રૂબરૂ જઇ પ્રવેશ મેળવી લેવા જણાવાયુ છે ગાંધીનગર, RTE ACT-2009…

સુરતમાં ચાલતું બોગસ જન સુવિધા કેન્દ્ર ઝડપાયું

અધારકાર્ડ, પાનકાર્ડ, રેશનકાર્ડ, આવકના દાખલ સહિતની વસ્તુઓ ડુપ્લીકેટ બનતી હતી દુકાનમાંથી એક કોમ્પ્યુટર, મંત્રા ડિવાઈઝ, થમ્બ ડિઝ, પ્રિન્ટર, ૧૦ કોરા પીવીસી કાર્ડ, સ્ટેમ્પ, મોબાઈલ ફોન, હિસાબના ચોપડા, ૧૦ આરટીઈનાં ફોર્મ, ૨૩ રાશનકાર્ડ, ૪૫ આવકના દાખલા સહિતનો મુદામાલ મળી આવ્યો હતો….