Safeer News

Breaking News from Ahmedabad

#RO

દેશ

મુકેશ અંબાણી જે ડેરીનું દૂધ પીવે છે ત્યાંની ગાયો પણ પીવે છે ROનું પાણી, એક લીટર દૂધનો ભાવ ચોંકાવી દેશે

આ ડેરી ફર્મનું નામ છે ભાગ્યલક્ષ્મી, આ ડેરી ફર્મથી દૂધનો સપ્લાય દેશની અનેક મોટી સેલેબ્રિટીની ઘરે થાય છે. અમિતાભ બચ્ચન હોય કે પછી મુકેશ અંબાણી, આ તમામના રસોડામાં આ જ ડેરી ફર્મનું દૂધ જાય છે. ચાલો તમને જણાવીએ ડેરીની ખાસિયતો……