સુરત : તાંત્રિકે વિધી કરવાના બહાને રૂમમાં લઈ જઈ મહિલા સાથે પાશવી બળાત્કાર ગુજાર્યો
તાંત્રિકે ઘરમાં વિધિ કરશે તો રૂપિયાનો વરસાદ થશે તેવું જણાવ્યું હતું… પોલીસે ૫૬ વર્ષીય આરોપી અહેમદનૂર પઠાણની ધરપકડ કરી સુરત, સુરતનાં ડિંડોલીમાં મહિલાને ભેટી ગયેલા તાંત્રિકે તાંત્રિક વિધી કરવાથી ઘરમાં લક્ષ્મીજી આવશે અને ઘરમાં રૂપિયાનો વરસાદ થશે તેવો જાંસો આપી…
કળીયુગ : પતિ એક જ બેડ ઉપર પત્નીને પોતાની અને મિત્રની વચ્ચે સુવડાવતો
સુરતમાં ૩૬ વર્ષીય મહિલાએ પતિ અને તેના મિત્ર સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી પત્ની પતિના મિત્ર સાથે શારીરિક સંબધ બાંધવા ઈન્કાર કરતી ત્યારે પતિ તેને ઢોરમાર મારતો હતો. સુરત,રાજ્યમાં મહિલાઓ પર શારીરિક અને માનસિક ત્રાસ વધી રહ્યા છે, ત્યારે સુરત શહેરમાં…
“જાે દીકરો ખરેખર આરોપી છે તો તેને સીધી ગોળી મારી દેવી જાેઈતી હતી” : આરોપીના પિતા
આરોપી ભરત સોનીના પિતા રાજુ સોનીએ કહ્યું કે, “પોલીસે તેમના પુત્રની ધરપકડ કરી પોલીસ સ્ટેશન કેમ લઈ ગઈ? તેને ગોળી મારી દેવી જાેઈતી હતી. જાે એ પીડિતાની જગ્યાએ મારી દીકરી હોત તો હું પણ એ જ ઈચ્છા રાખત. જે પણ…
દિવ્યાંગ પિતાએ પોતાની જ ૧૩ વર્ષીય દીકરી પર દુષ્કર્મ કરતા ચકચાર
નડીયાદ રૂરલ પોલીસે ફરીયાદ નોંધી પિતાની ધરપકડ કરી દીકરી હાલ ધોરણ સાતમાં ભણે છે. દીકરીની સાવકી માં છે. દીકરીના માતા દીકરી જયારે બે વર્ષની હતી ત્યારે મરી ગયા હતા. ખેડા,તા.૨૭ખેડા જિલ્લામા પિતા-પુત્રીના સંબધ પર લાંછન લગાવતો કિસ્સો પ્રકાશમા આવ્યો છે….
રાજપીપળા : લગ્નની લાલચ આપી સગીરાને ગર્ભવતી બનાવનાર વાવડી ગામના યુવક સામે ગુનો દાખલ
સાજીદ સૈયદ નર્મદા નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાની એક ગામની સગીરાને યુવકે લગ્નની લાલચ આપી ગર્ભવતી બનાવવાનો કિસ્સો સામે આવ્યો છે. નાંદોદ તાલુકાના એક ગામમાં રહેતી શ્રમિક પરિવારની 17 વર્ષીય સગીરાને નાંદોદ તાલુકાના વાવડી ગામના પ્રકાશભાઈ કોઈજીભાઈ વસાવા સાથે પ્રેમ સંબંધ…
ધોલપુર જિલ્લામાં દિયરે તેની ભાભી પર દુષ્કર્મ આચર્યું
દેવર તેના ભાઈના કહેવાથી તેની ભાભીને ડોક્ટરને દેખાડવા માટે લઈ જતો હતો અને રસ્તામાં…. ધોલપુર,રાજસ્થાનમાં સંબંધોને શરમમાં મુકી દે તેવી વધુ એક ઘટના સામે આવી છે. અહીં ધોલપુર જિલ્લામાં એક દિયરે તેની ભાભી પર બળાત્કાર કરીને તેની જીંદગી બરબાદ કરી…
ક્રાઈમ કેપિટલ બન્યું નર્મદાનું દેડીયાપાડા તાલુકો, વધુ એક સગીરા પર બળાત્કાર
સાજીદ સૈયદ, નર્મદા ચાર દિવસમાં ત્રીજી ફરિયાદથી હાહાકાર ડેડીયાપાડા,તા.૫
વાંધાજનક ફોટો પાડી પરિણીતા પર અવાર નવાર દુષ્કર્મ આચરનાર હવસખોરની ધરપકડ
પરિણીતા વાડીએ એકલી હતી ત્યારે તેની જાણ બહાર આરોપીએ તેના વાંધાજનક ફોટા પાડી લીધા હતા. મોરબી,મોરબી જિલ્લામાં વાંધાજનક ફોટો કે, વિડીયો બનાવી લઈને દુષ્કર્મ આચરવામાં આવે તેવી ઘટના અગાઉ પણ સામે આવી છે. તેવી જ એક ઘટના હાલમાં હળવદ તાલુકાના…