અમદાવાદ : સ્વીડનમાં “કુરાન” સળગાવવા બદલ ગોમતીપુરમાં વિરોધ પ્રદર્શન યોજાયો
સ્વીડનમાં મસ્જિદની બહાર કુરાન સળગાવવાની ઘટનાથી મુસ્લિમોમાં રોષ અમદાવાદ,તા.૦૭ સ્વીડનમાં સ્ટોકહોમ મસ્જિદની બહાર ઇસ્લામિક ધર્મગ્રંથ “કુરાન” સળગાવવાની ઘટનાથી વિશ્વભરના મુસ્લિમોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. આજરોજ શહેરના જુલતા મિનારા ગોમતીપુર ખાતે “મુસ્તફા રઝા આકેદમી’ દ્વારા તેના વિરોધમાં બપોરે 3′ વાગે એક…
સ્વીડનમાં “કુરાન”ની નકલ સળગાવવાને લઈને સમગ્ર વિશ્વમાં ખળભળાટ
ઈસ્લામની પવિત્ર પુસ્તક “કુરાન”ની નકલ સળગાવવાને લઈને ૫૭ ઈસ્લામિક દેશોએ ઈમરજન્સી બેઠક બોલાવી અમેરિકા તરફથી કહેવામાં આવ્યું છે કે ધાર્મિક ગ્રંથોને બાળવી સારી વાત નથી અને આવી ઘટનાઓને સ્વીકારી શકાય નહીં. સાઉદી અરેબીયા, સ્વીડનમાં ઈસ્લામની પવિત્ર પુસ્તક “કુરાન”ની નકલ સળગાવવાને…
ડુક્કરનું લોહી અને કુરાન બાળવાની જાહેરાત… શા માટે શાંત દેશ સ્વીડનમાં રમખાણો ફાટી નીકળ્યા?
સ્વીડનમાં આ રમખાણો એક ધુર દક્ષિણપંથી, એંટી ઇમિગ્રેશન ગ્રુપ દ્વારા કુરાનને બાળી નાખવાને કારણે ભડકી છે. યુરોપિયન દેશ સ્વીડન વિશ્વના સૌથી શાંતિપૂર્ણ દેશોમાંનો એક માનવામાં આવે છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસથી અહીં જબરદસ્ત રમખાણો ફાટી નીકળ્યા છે. સ્વીડનના અનેક શહેરોમાં…