Safeer News

Breaking News from Ahmedabad

#Programme

“સિવિલ ડિફેન્સ સ્થાપના દિવસ” : સિવિલ ડિફેન્સ, કારંજ ડિવિઝન દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

અમદાવાદ,૯ “સિવિલ ડિફેન્સ સ્થાપના દિવસ” નિમિત્તે કારંજ ડિવિઝન સિવિલ ડિફેન્સ દ્વારા રિપબ્લિક હાઈસ્કૂલના સહયોગથી ૯ મી ડિસેમ્બર ૨૦૨૪ના રોજ સોમવારે સવારે ૧૧ કલાકે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમા નાગરિક સંરક્ષણ તાલીમ શાળા ગુજરાતના DYSP એ. એ. શેખ અને ચીફ…

સૂફીવાદ

“શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ” દ્વારા ‘જશ્ન-એ-સૈયદ’ તથા ‘જશ્ન-એ-પીરાની અમ્મા’ અકીદતથી ઉજવાયો

(મોહમ્મદ રફીક શેખ) “શૈખુલ ઇસ્લામ હઝરત સૈયદ મુહમ્મદ મદની મિયાં” સાહેબે હાજર જનોને બૈત કરાવી અશરફી સિલસિલામાં દાખલ કર્યા હતા.  શૈખુલ ઇસ્લામ હઝરત સૈયદ મુહમ્મદ મદની અશરફી જીલાનીની અધ્યક્ષતામાં અને સૈયદ હમ્ઝા અશરફ અશરફીની આગેવાનીમાં ‘શૈખુલ ઈસ્લામ ટ્રસ્ટ’ દ્વારા રવિવારે…

“હાર્ટ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ” દ્વારા માતૃવંદનાનો કાર્યક્રમ યોજાયો

(રીઝવાન આંબલીયા) ડોક્ટર નિતીન સુમંત શાહ હંમેશા સેવા કાર્યો કરતા આવ્યા છે. અનેક નિરાધારોને ઘર બનાવી આપ્યા છે. અનેક ગરીબોને મેડિકલ સહાય આપી છે. શિક્ષણ માટે અનેક બાળકોને સહાય કરી છે. ડોક્ટર નિતીન સુમંત શાહનો નામ જ એક માનવતાવાદી મહાન…

રાજ્યના યુવક-યુવતીઓ માટે ઓક્ટોબર-૨૦૨૪માં ૧૦ દિવસીય “સાગરકાંઠા વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમ”નું આયોજન

ગાંધીનગર,તા. ૧૩ પસંદગી સમિતિ દ્વારા યોગ્યતા ધરાવતા અનુસૂચિત જાતિના ૧૦૦, અનુસૂચિત જનજાતિના ૧૦૦ અને અન્ય ૧૦૦ યુવક-યુવતિઓની આ કાર્યક્રમમાં જાેડાવા માટે પસંદગી કરવામાં આવશે. ગુજરાતના યુવક-યુવતીઓ રાજ્યના જુદા-જુદા વિસ્તારો, દરિયાઈ સંપત્તિ, ઉદ્યોગો તથા સાગરકાંઠે વસવાટ કરતા નાગરિકોનું લોકજીવન, મુશ્કેલીઓ, તેમની…

અમદાવાદ : “પત્રકાર એકતા પરિષદ અમદાવાદ” મહા અધિવેશન 2024 સંપન્ન

આ કાર્યક્રમ “પત્રકાર એકતા પરિષદ અમદાવાદ”નું આયોજન પ્રદેશ પ્રમુખ લાભુભાઈ કાત્રોડિયા અને અમદાવાદ જીલ્લા પ્રમુખ હસમુખભાઈ પટેલ તેમજ અન્ય કારોબારી સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું. અમદાવાદ,તા.૨૧ શહેરના વસ્ત્રાલ ડો. શ્યામાપ્રસાદ મુખર્જી હોલ ખાતે “પત્રકાર એકતા પરિષદ અમદાવાદ”નું મહાઅધિવેશન  યોજવામાં આવ્યું…

અમદાવાદ

અમદાવાદના આંગણે “મિર્ઝા ગાલિબ”નું નાટ્યાત્મક પુનરાગમન

(રીઝવાન આંબલીયા) બે કલાકના આ રોમાંચક પ્રવાસ દરમ્યાન જગજિતસિંહએ સ્વરબદ્ધ કરેલ ગાલિબની ગઝલો નૌશાદના સ્વરમાં ગવાતી જાય અને આપણને ગાલિબના જીવનની ઝાંખી થતી જાય અમદાવાદ, તાજેતરમાં તા.8મી ફેબ્રુઆરીના રોજ રાત્રે નવ વાગે નૌશાદ લાઈટવાલાએ સાહિત્ય પરિષદના નાટયગૃહમાં એક સાથે બે…

અમદાવાદ

“કેસરિયો રંગ તને લાગ્યો રે” નવરાત્રીના આ ટાઈટલથી ખોજના ફાઉન્ડર શ્રી પુનિત જી લુલા દ્વારા એક સરસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

(રીઝવાન આંબલીયા) “કેસરિયો રંગ તને લાગ્યો રે” નવરાત્રીના આ ટાઈટલથી આ સમગ્ર કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. ● નવરાત્રીના આ ટાઈટલથી ખોજના ફાઉન્ડર શ્રી પુનિત જી લુલા દ્વારા કરવામાં આવ્યું હતું, ખોજ એક એવું માધ્યમ અને ટાઈટલ છે જે વાસ્તુ,…