Safeer News

Breaking News from Ahmedabad

#Premier

ગુજરાતી ફિલ્મ “પેન્સિલ”નું પ્રીમિયર LHD સિનેમાસ ખાતે રાખવામાં આવ્યું

(રીઝવાન આંબલીયા) કોમેડીના નાના સ્લોટ ફિલ્મમાં માણવાની મજા આવે છે. કટ ટુ કટ એડીટીંગ પરફેક્ટ છે, સાથે મ્યુઝિકનો સપોર્ટ પણ સુંદર, કેમેરા એન્ગલ વર્ક પણ પરફેક્ટ છે. શહેરના ચાંદખેડા LHD સિનેમાસ ખાતે “પેન્સિલ” ફિલ્મનું એક ગ્રાન્ડ પ્રીમિયર રાખવામાં આવ્યું હતું….

ગુજરાતી ફિલ્મ “HAHAકાર”નું PVR ખાતે પ્રીમિયર યોજાયું

(રીઝવાન આંબલીયા) શહેરના પીવીઆર ખાતે એક જોરદાર ગુજરાતી ફિલ્મ “HAHAકાર”નું પ્રીમિયર યોજાયું હતું Film Review Jayesh Vora ફિલ્મનું નામ “HAHAકાર” છ ઓડી થિયેટર બુકિંગ સાથે houseful પ્રીમિયર રહ્યું હતું. મોટાભાગના દરેક કલાકારો હાજર પણ રહ્યા હતા અને આમંત્રિત મહેમાન કલાકારો…

“ભલે પધાર્યા” ફિલ્મનો સ્પેશિયલ મહેમાનો માટે PVR ખાતે પ્રીમિયર શો રાખવામાં આવ્યો

(રીઝવાન આંબલીયા) પીવીઆર ખાતે એક જ થિયેટરમાં ભલે પધાર્યા ફિલ્મનો એક સ્પેશિયલ મહેમાનો માટે પ્રીમિયર શો રાખવામાં આવ્યો હતો. ફિલ્મ “ભલે પધાર્યા”ની ટોટલ સ્ટાર કાસ્ટની હાજર રહી હતી. જબરજસ્ત કોમેડી સાથેની હોરર ફિલ્મ છે. પબ્લિકને આ ડબલ કોકટેલ માણવાની ખૂબ…

ગુજરાતી ફિલ્મ “રણભૂમિ”નું ગુલમહોર પાર્ક ખાતે પ્રીમિયર યોજાયું

(રીઝવાન આંબલીયા) ફિલ્મની મુખ્ય હિરોઈન શીતલ પટેલ જેઓ વ્યક્તિગત રીતે તેઓ ગુજરાત પોલીસમાં ફરજ બજાવે છે. ચાલુ સર્વિસ દરમિયાન આ રોલ કરવા માટે એમના વડા કમિશનર સાહેબની મંજૂરી પણ મેળવી હતી. ગુજરાતી ફિલ્મ રીવ્યુ “રણભૂમિ” ગુજરાતી ફિલ્મ “રણભૂમિ” પ્રીમિયર મુકતા…

અમદાવાદ : PVR ખાતે ગુજરાતી ફિલ્મ “લોટરી”નું પ્રીમિયર યોજાયું

(રીઝવાન આંબલીયા) શહેરના PVR ખાતે ગુજરાતી ફિલ્મ “લોટરી” (Lottery)નું પ્રીમિયર યોજાયું હતું. આવો જાણીએ થોડું ફિલ્મ વિશે… જયેશ વોરા Gujarati Film by Raval Pooja PVR ખાતે ગુજરાતી ફિલ્મ લોટરીની ઘણા બધા માનનીય મહેમાનોની હાજરીમાં રજૂઆત થઈ, જીતેન્દ્રભાઈ ઠક્કર અને ઉમંગ…

Entertainment મનોરંજન

અમદાવાદ : ગુજરાતી ફિલ્મ “નટવર ઉર્ફે NTR”નું ગ્રાન્ટ પ્રીમિયર યોજાયું

(રીઝવાન આંબલીયા) ચેતન દૈયાની સ્ટોરી અને દિવીશ રાવલનું ડિરેક્શન આ બે મજબૂત સમન્વય કોન્સેપ્ટ છે. રાગી જાની અને ચેતન દૈયાને એક ફ્રેમમાં જોવાની મજા કંઈક અલગ જ હોય શહેરના પીવીઆર (PVR) ખાતે એક જોરદાર ગુજરાતી ફિલ્મ “નટવર ઉર્ફે ” નો…

ગ્રેટ ગુજરાતી ફિલ્મ “રામ ભરોસે”નું પ્રીમિયર યોજાયું

(રીઝવાન આંબલીયા) “રામ ભરોસે” પ્રીમિયરમાં રામ ભરોસે નહોતા ગયા આમંત્રણથી ગયા હતા,, મજાક 😅😅 ફિલ્મ વિશે લખતા પહેલા થોડી વાતો ફિલ્મ તરફ બહારની કરી લઇયે… ફિલ્મ માટે લખવાનું મન થાય છે, લાંબુ હશે પણ વાંચી લેજો મજા આવશે, લખાણ અલંકારિક…

“Love You બા” ગુજરાતી ફિલ્મનું પ્રીમિયર યોજાયું

(રીઝવાન આંબલીયા) ફિલ્મના મુખ્ય પાત્રમાં ‘બા’ના રોલમા ભાવિનીબેન જાની છે. જેઓ ફિલ્મના તમામ કલાકારોથી અનુભવી અને મોટા છે, એમનો રોલ એમના જોરદાર અભિનય સાથે વાહ-વાહ માંગે તેવો રહ્યો છે. આ ફિલ્મનું ડાયરેકશન રાજુ સોમાભાઈ પટેલે ખુબ જ સરસ રીતે કર્યું…

મનોરંજન

ગ્રેટ ગુજરાતી ફિલ્મ “ચુપ”નું પ્રીમીયર યોજાયું

(રીઝવાન આંબલીયા) મર્ડર મિસ્ટ્રી અને કોલ્ડ વૉરની વાત ફિલ્મમાં સારી રીતે બતાવવામાં આવી છે. બીજું એ છે કે, ટાઈટલ વિશે કંઈ પણ વાત કરતા સસ્પેન્સ ખુલી જાય છે માટે જ ‘ચુપ’ રહેવામાં મજા છે. સમગ્ર પ્રીમિયરની માર્કેટિંગ જવાબદારી તિહાઈ ઇવેન્ટના…

મનોરંજન

શિવ આર્ટ પ્રોડક્શન અને સાહેબ મલિક પિક્ચર્સ પ્રસ્તુત ગુજરાતી ફિલ્મ “આંગણવાડી”નું ગ્રાન્ટ પ્રીમિયર યોજાયું

(રીઝવાન આંબલીયા) બાળકોને અનહદ પ્રેમ અને સંસ્કાર આ “આંગણવાડી”માંથી મળે છે અને આગળના ભણતરને મજબૂત પાયો બનાવવા માટે આજના યુગમાં પણ “આંગણવાડી” ભણવું ખૂબ જરૂરી છે અમદાવાદ,તા.24 ગઈકાલે એક સુંદર મજાની ફિલ્મ આંગણવાડીનું ગ્રાન્ટ પ્રીમિયર યોજાયું હતું. આગ ઝરતી ગરમી…