5Gની રેસમાં બધાને મ્હાત આપવા આવી રહ્યો છે Jioનો સ્માર્ટફોન, ખૂબ જ સસ્તામાં તમારા ખિસ્સામાં હશે ફોન
દેશમાં ઓક્ટોબર મહિનાથી 5G મોબાઈલ સેવા શરૂ થવા જઈ રહી છે. આ અંગે કેન્દ્રીય ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે ઓક્ટોબર સુધીમાં 5G મોબાઈલ સેવા શરૂ કરવામાં આવશે, ત્યારબાદ આ સેવા દેશના તમામ નાના અને મોટા શહેરોમાં વિસ્તરણ કરવામાં…
રાજયમાં ૩ વર્ષમાં બાળકો પાસે સ્માર્ટફોનમાં ૯૮ ટકાનો વધારો થયો
અમદાવાદ, રાજ્યમાં કોરોનાકાળમાં શાળાઓ શરૂ થઇ નહોતી ત્યારે ૭૪.૬ ટકા બાળકોને શિક્ષણ સામગ્રી મળી ગઇ હતી. સરકારી શાળાઓમાં એનરોલમેન્ટની ટકાવારી ૨૦૧૮માં ૮૫ ટકા હતી જે ૨૦૨૧માં ૮૫.૨ ટકા થઇ છે. પશ્ચિમ બંગાળમાં એનરોલમેન્ટની ટકાવારી ૯૧.૮ ટકા છે. આ બાબતે ગુજરાત…
કોરોના રસીના નામે ફોન હેક કરવાની ફરિયાદો સામે આવી : લોકોને સર્તક રહેવા અપીલ
અમદાવાદ,કોરોના રસીકરણ અંતર્ગત રાષ્ટ્રીય કાર્યક્રમમાં ચાર અંકના નંબર પરથી નાગરિકોને ફોન કરી રેપિડ એસેસમેન્ટ કરવામાં આવે છે. કેન્દ્ર સરકાર તરફથી નાગરિકોના પ્રતિભાવ જાણી જરૂરી બદલાવ લાવવા રેપિડ એસેસમેન્ટ સિસ્ટમ અમલમાં છે. પરંતુ જાે તમને દસ નંબરના આંકડા પરથી ફોન આવે…