ગુજરાતમાં ફરી વરસાદનો એક રાઉન્ડ : રાજ્યમાં ૬ સપ્ટેમ્બર સુધી વરસાદની શક્યતા
અમદાવાદ,તા.૦3 આશના વાવાઝોડું પાકિસ્તાન તરફ ફંટાતા પહેલાં ગુજરાતમાં સપ્ટેબરમાં ૩થી ૧૦ વચ્ચે વરસાદની સંભાવના છે. ગુજરાતમાં ફરી વરસાદનો એક રાઉન્ડ આવી ગયો છે. સૌરાષ્ટ્રમાં યલો અને દક્ષિણમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ભરૂચ, સુરત, નર્મદા, તાપી, નવસારીમાં ભારે વરસાદ થશે….
ગરમીનો હાહાકાર..!!! અમદાવાદમાં ૫ દિવસ રેડ એલર્ટની આગાહી અને અમુક અન્ય જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
આગ ઓકતું આકાશ, અમદાવાદમાં રેડ એલર્ટ નાના બાળકો આગામી ત્રણ થી ચાર દિવસ ઘરમાં રહે તે માતાપિતાને અપીલ કરવામાં આવી છે. અમદાવાદ/ગાંધીનગર, હવામાન વિભાગની આગાહી અનુસાર બનાસકાંઠા, સાબરકાંઠા, વલસાડ, આણંદ, સુરત, સુરેન્દ્રનગર, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ભાવનગર, પોરબંદર સહીત અમદાવાદમાં હિટવેવની…
હાય રે ગરમી !!! આકાશમાંથી અગ્નવર્ષા થતી હોય એટલી ભયાનક ગરમીનો એહસાસ
અમદાવાદ, ગાંધીનગરમાં પાંચ દિવસ ૪૫ ડિગ્રી સુધી તાપમાન રહેશે. હવામન વિભાગે રાજ્યમાં અનેક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટની આગાહી કરી છે. અમદાવાદ, તા. ૧૯ ગુજરાતમાં ભારે ગરમીના કારણે ૧૦૮ ઈમરજન્સી સેવાને મળતા કોલમાં લૂ સંબંધિત ફરિયાદોમાં વધારો થયો છે….