અજમેર શરીફની દરગાહ સદ્ભાવનાનું પ્રતિક છે, તેની સામે કાર્યવાહી રાષ્ટ્રીય હિતમાં નથી : દરગાહ કમિટીના સેક્રેટરી
દરગાહ કમિટીના સેક્રેટરી સરવર ચિશ્તીએ જણાવ્યું છે કે, અજમેર દરગાહના માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં કરોડો અનુયાયીઓ છે. અજમેર,તા.૨૮ ઉત્તર પ્રદેશના સંભલમાં એક મસ્જિદના સર્વેને લઈને હિંસાનો મામલો હજુ શાંત થયો નથી અને હવે અજમેરના ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીની…
અમદાવાદ સાયબર ક્રાઈમે લોકોને ફસાવનાર સાયબર ગઠિયા ગેંગનો પર્દાફાશ કર્યો
છેતરપિંડી કરતી ગેંગના ગઠિયાએ જે નંબર પરથી ફરિયાદીને ફોન કર્યો હતો તેમાં પીએસઆઇનો ફોટો પણ રાખવામાં આવ્યો હતો. અમદાવાદ,તા.૧૮ સાયબર ગઠિયાઓ લોકોને પોતાની જાળમાં ફસાવવા કોઈપણ રીતના અલગ અલગ નુસખાઓ અપનાવી રહ્યા છે અને લોકો પાસેથી પૈસા પડાવી રહ્યા છે….
હઝરત કાલુ શહીદ બાવાની દરગાહને નોટીસ અપાતા “GCS”ના સભ્યો અને ટ્રસ્ટીઓ દ્વારા કાયદાકીય રીતે લડી લેવાનો નિર્ણય
આ મીટીંગમાં “GCS”ના એડવોકેટ શમશાદ ખાન પઠાણ સહિત “GCS”ના બીજા જવાબદાર મિત્રો અને હજરત કાલુ શહીદ બાવાની દરગાહના ટ્રસ્ટી મંજુર હુસેન પણ ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદ,તા.૦૫ અમદાવાદ શહેરના કાલુપુર રેલવે સ્ટેશન પાસે સદીઓથી આવેલ હઝરત કાલુ શહીદ બાવાની દરગાહને હટાવવા…
રાયગઢમાં ભગવાનને નોટિસ મળતા ભગવાન કોર્ટમાં હાજર થયા
છત્તીસગઢ,બોલિવુડ ફિલ્મ OMG તો તમામ લોકોએ જાેઈ હશે, અને લોકોને ઘણી પસંદ પણ પડી હતી. હવે તેવો જ એક કિસ્સો સામે આવ્યો છે. સંસાર ચલાવનાર માણસે બનાવેલી અદાલતમાં ભગવાન કેવી રીતે હાજર થઈ શકે? પરંતુ છત્તીસગઢની એક કોર્ટ ઈચ્છે છે…